The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
વઢવાણ: તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા, સરકારી વકીલ પી.બી.મકવાણાએ આપી જાણકારી https://public.app/video/sp_dox18vq1u0qh9?utm_medium=android&utm_source=share
વઢવાણ: તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા, સરકારી વકીલ પી.બી.મકવાણાએ આપી જાણકારી https://public.app/video/sp_dox18vq1u0qh9?utm_medium=android&utm_source=share
મારી સફળતા નો શ્રેય
Dear madam HETAL
🌸 બંધ બેસતી પાઘડી પહેરવી નહિ અને કોઈ ને પહેરાવી નહિ...બાકી બધા ને જે ધર્મપત્ની મળી છે જે ઈશ્વરે ની દેણ છે અને એને જ જોડી બનાવી મોકલી છે સંસાર જીવન ચક્ર ચાલશે ખાડા ટેકરા આવ્યા કરશે અને સરસ રીતે જીવન આનંદ પ્રમોદ થી પૂરું થઈ જશે ... બાકી કોઈ એ સપના જોવા નહિ નહિ ધોળે દહાડે તારા દેખાશે 😀😂
પત્ની કેવી હોવી જોઇએ... 🌸
💃
સવારની મીઠી નિંદર માણી રહ્યા હોય ત્યાં સ્વપ્નમાં
આવી
" નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે....."
ગણગણાવી જાય....
😃
💃
સાડા સાત પછી ઉઠવાનું
મોડુ થતું હોય ત્યાં
આવી પ્રેમથી કપાળ પર
એક હળવું ચુંબન કરી,
ગાલ થપથપાવી
કહે " એય ઉઠો છો ને...."
😃
💃
બ્રશ કરો ત્યાં બાલ્કનીમાં
ચા સાથે ન્યુજપેપર
પણ મુકી જાય
અને સાથે ભાવતા બિસ્કીટ અને ગરમાગરમ
નાસ્તો પણ...
પતિની ચાની ચૂસ્કીનો
સ્વાદ લઈને
દિલ
ખોલીને હસવા વાળી....
😃
💃
નાહવા જ્યાં બાથરુમમાં જાઓ ત્યાં ટુવાલને ગરમ
પાણી વગર કહ્યે
તૈયાર રાખે....
નાહીને આવો ત્યારે મેચિંગ કપડા સાથે રૂમાલ,
પર્સ, મોજાં અને
બેલ્ટ તૈયાર જ હોય...
😃
💃
પતિ ઓફિસની ટુર પર
જાય ત્યારે
છોકરાઓને કિસ કરવા
મોકલે અને
છોકરાંની નજર ચુકાવી
આંખ નચાવી
ફ્લાઇંગ કિસ આપે....
😃
💃
સાડા બાર વાગે ફોન કરી ટિફિનમાં મુકેલ
તમારી ભાવતી ટેસ્ટી
વાનગી ખાવાનું યાદ દેવડાવે.....
સાડા ચાર વાગે ફોન
કરી લાડ લડાવી,
વહેલા ઘરે
આવવાની હઠ કરનારી....
😃
💃
સાત વાગે મસ્ત તૈયાર રહે
ને તમે બેલ મારો તે
પહેલાજ
દરવાજો ખોલે....
ફ્રેશ થઈ ટેબલ પર
પહોચો ત્યાં અવનવી ચટાકેદાર
વાનગીઓ થી થાળી તૈયાર રાખનારી....
😃
💃
જમ્યા પછી તમારી સાથે આંટો મારવા આવે
અને ચુપકેથી હાથમાં હાથ પરોવી દે..
શોપિંગ મોલ મા જાઓ ત્યારે તમારા બજેટ ને
ધ્યાનમાં
રાખીને જ શોપિંગ કરે....
😃
💃
ઘરે પાછા ફરો ત્યારે ટહુકો કરીને કહે.." તમે
ટીવી જુઓ હુ બાળકોને હોમવર્ક કરાવી દઉ.."
ક્યારેય કોઇ વાતે
ટક-ટક ના
કરે ને ઉંધો સવાલ
પણ ના પુછે....
😃
💃
સાસુ-સસરાને પોતાના
મા-બાપ કરતાં
પણ વધારે પ્રેમ કરે..
અને બધા
વ્યવહારિક
કામો જાતે સંભાળી લે.... 😃
💃બસ આવી સર્વગુણ
સંપન્ન અને
સુંદર સ્ત્રી જોઇએ પુરુષોને પત્ની તરીકે.... 💃
👀 ભાઇ કોઇને હોય તો અભિનંદન....
😂😂😂😉
બાકી નકામાં સપનાં જોવાનું બંધ કરો.... 👍
😜😜😜😜
😂😂😂😂
મતભેદ પડે ત્યાં આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. ઉપાય શેના માટે ખોળવાના? - દાદા ભગવાન
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/OR2KwBuV
#quotes #quoteoftheday #spirituality #spiritualquotes #DadaBhagwanQuotes #dadabhagwanfoundation
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.