Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

gautam0218

क्या हुआ हार गए इतनी जल्दी,

तुमने तो कहा था उचाईयों को छुओगे
मा बाप को सम्मान दिलाओगे
उनका कर्ज उतारोगे,

तो बस इतना ही हौसला था तुम में,
की दो बातों को दिल से लगाकर,
दो चार ठोकरे खाकर,
यूं खुदको छुपाकर बैठ गए जा कर,

माना कि तुमने यह भी सोच लिया होगा
ना हो सकेगा मुझसे जो वादा किया था

लेकिन क्या कभी सोचा है,
खुद ना खाकर कभी तुम्हे खिलाया होगा,
खुद नंगे पैर तुम्हे कंधे पर बिठाया होगा,
आँचल से ढककर तुम्हे, हर मुसीबत से बचाया होगा,
अपने सपनो को तुम्हारे आँखो में सजाया होगा,

चलो कोई बात नही ना कर सको उनके सपने पूरे,
तो बस चल देना साथ उनके,

हौसला ना हारना , उम्मीद ना छोड़ना,
ठोकरे खाकर ही तो मजबूत बनोगे
अपने माँ बाप का मान बढाओगे,
बूढ़ी आँखो का शान बन पाओगे,
Shweta✍️

ruhisp

ll પ્રક્ષાલન વિધિ ll
#ગુજરાતસમાચારના આજના ફ્રન્ટપૃષ્ઠ પર અંબાજી ખાતે હમણાં સંપન્ન થયેલો માઈ ભક્તોનો મેળાવડો "આરાસુરની અંબા માવડીનો મહામેળો" અને આ મેળામાં પદયાત્રી ભક્તોની ચરણરજ માતાજીએ માથે ચડાવી સૌ યાત્રિકોને આશીર્વાદ આપ્યા...🌺
બીજી બાજુ અખબારના છાપનારા લોકોને "રજ " એટલે "ગંદકી" સમજતા લોકોની બુદ્ધિની મને દયા આવે છે.
"પ્રક્ષાલન" શબ્દનો અર્થ થાય છે,પાપીઓના પગ વડે ખરતી રજ થી ગંદી થયેલી ભૂમિ સફાઈ કરી સ્વચ્છ કરવાની વિધિ.
સફાઈ કરવી જોઇએ એનો વિરોધ નથી પરંતુ કોઈની ભાવનાને ઠેસ મારવી એ મારે મન પાપ છે.આવા હીન શબ્દ વાપરી માતાજીના ભક્તોની આ અખબારના છાપનારે રીતસર ઠેકડી ઉડાડી છે.
પદયાત્રીના ચરણ માતાજીની પાવન ભૂમિ પર જતાં ઘસાઈને ઉજળા થયેલાને આ છાપાવાળા શું પાપી સમજે છે? જે છડેચોક આવા શબ્દ પ્રયોગ કરે છે?
બીબાઢાળ અભણ લોકોને "એડિટર" બનાવવાથી એનું પરિણામ આ જ હોય.એટલે જ ભાષાકીય ક્ષતિ,જોડણી,વાક્ય રચના, સાહિત્યના તમામ પ્રકારના ચોકઠામાં ફીટ બેસે તેવા કર્મીઓની ભરતી કરવી જોઈએ.
અપેક્ષા રાખું કે હવે પછી આવા શબ્દ પ્રયોગ દરેક અખબાર કે પત્રકાર મિત્રો ના કરે તેવી વિનંતી.
- વાત્સલ્ય

savdanjimakwana3600

"जब कोई व्यक्ति आपको कष्ट देता है,
तो ऐसा इसलिए होता है क्योंकि वह स्वयं भीतर से गहरे रूप में पीड़ित होता है,
और उसकी पीड़ा छलक रही होती है।
उसे दंड की आवश्यकता नहीं है;
उसे मदद की आवश्यकता है। यही संदेश वह भेज रहा है।"

this is problem between us

chirag1768

મને એટલી ખબર છે.. આયખું મારા પાછળ ઢાળનાર એક સતી નારી મારા ઘરે મારી રાહ જોઈ દરરોજ બેસે છે.. જયા સુધી હું ઘરે સુરક્ષિત ન પહોંચું, અને થોડો લેટ થાઉં તો ચીંતા જતાવી ફોન આવે કેમ આવવામાં મોડું થયું... આથી ઈશ્વર ની બીજી કઈ અસીમ કૃપા હોય?? જે એક ને પુરતો ન્યાય આપી શકે તે જગત સાથે ક્યારેય અન્યાય ન કરે. બાકી તો જગતની સોચ..કોણ પહોચી શકે તેને

hemantchayayahoo.com134011

........#_krishna 💞......

अजीब सी आदत है अपनी,
नफरत हो या मोहब्बत बड़ी शिद्दत से करते हैं।😉

avinashparmar224012

સમુદ્ર એ પણ અમૃત ભરેલો, પણ જોવા માટે નહીં, કારણ દેખવામાં તો બધું એક સમાન હોય, દેવત્વ ને પામી ચુક્યો છું, પ્રેમ મય જીવનથી.. પ્રેમાળ હોય તે ભળી શકે, ખુદના વખાણ નકામા છે કરવા.. અંતર આત્મા થી ઓળખવાના અભરખા હોય તેજ વાત કરે.. બાકી ને રામ રામ

hemantchayayahoo.com134011

સમય નથી વેડફવાનો ,હવે કીમતી છે ક્ષણ ક્ષણ, અમી ભરેલી નજરો થી અમૃત ઝરે છે, ઢોળવા નથી માગતો, આમ ફોગટ માં વેડફવા નથી માગતો, જરૂરત મંદને અચુક મળશે અમી દ્રષ્ટિ, બાકી ફાલતુ માટે આ ઘર છે દોયલા

hemantchayayahoo.com134011

ખુદનું જીવન સાક્ષાત્કાર કરી ચુક્યો છું, હવે ઉજાગર કરવા માંગતા હોય આ દુઃખી દુનીયા માંથી, ક્ષણીક જીવનને દીપાવવા માંગતા હોય, એમને માટે...
બાકી તો બધા તમારા મતે બધા બરાબરજ છો,

hemantchayayahoo.com134011

હું માંથી બહાર નીકળો , ખુદને ઓળખો, માનવ જીવનને ઓળખો વેડફો નહીં જીવન ,
હાં એકલા નથી શકય જીવન કોઈ સાથ જોઈએ જરૂર..પણ કેવો..લઈ ડુબે તેવો કે ભવસાગર પાર કરાવે તેવો??

hemantchayayahoo.com134011

એક થી એક ચડિયાતી કાયા ઘડી ઈશ્વરે પણ મન નોખા, દયા કરૂણા પ્રેમ ક્ષમા નીર્વીભીમાન અને સદાય પ્રસન્ન રહેનાર પાસે થીજ તમને કંઈક એવું પ્રાપ્ત થશે જે તમને તૃપ્ત કરશે.
કંઈક વીશેષ મળશે.. બાકી તો કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા. હું કેવો કેવી..મોજ શોખ આનંદ થાક અને અંતે નીરાશા..સાપડશે..
ચીર શાંતિ માટે...તો કોઈ દીવ્ય પુરુષ ને શરણે જાઓ..ઠગ ધુતારા બાવા ઢોગી પાખંડી પાસે નહીં..તત પુરુષ પાસે...

hemantchayayahoo.com134011

🦋...SuNo ┤_★__
हर रोज उसकी यादों के दौरे
पड़ते हैं मुझको”

कोई उस शख्स से समझोता
करा दो मेरा..💔
╭─❀💔༻ 
╨────────━❥  
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨────────━❥

loveguruaashiq.661810

shweta8274

shweta8274

# Love💕💕

shweta8274

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

sejalraval9932

પત્ની :- બજાર માં થી શાક લાઈ ને આવજો..
પતિઃ- પ્લીઝ મને ડીટેલ માં WA કર.
પત્ની એ વિગત વાર ખૂબ જ ડિટેલ માં વોટસઅપ કર્યો 😂👆🏻👆🏻

hemantparmar9337

ईश्वर ने जब सृष्टि को रचा
किसी भी चीज़ को
रंग से ख़ाली न रखा
छोड़ दिया बस पानी
बेरंग
बेस्वाद ।

इस ज़्यादती पर
बहुत रोया पानी ।

पानी घुल रहा था अपनी उदासियों में
और उदासियां घुल रही थीं
सृष्टि में ।

कहां पता था पानी को
वो हर रंग में घुल जाएगा
हर तिश्नगी बुझाएगा ।

कि अकल्पित रहेगा
जीवन उसके बिना ।

सृष्टि बननी थी, बनी
मैं बनी
तुम बने
फिर हम मिले ...

मुझे तुम भी
पानी जैसे ही लगे ।।

~गुंजन

hemantparmar9337

🦋...SuNo न┤_★__
ए लड़की.तेरी मोहब्बत में सँवरने
की आरज़ू है मुझे"

मेरी ज़िन्दगी से ज़्यादा अज़ीज़
है तू मुझे...❤️
╭─❀💔༻ 
╨─────────━❥  
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨─────────━❥

loveguruaashiq.661810

🙏🙏જીવન ક્યાં સંપૂર્ણ છે.કંઈક ને કંઈક ખામીઓ, ઊણપો રહેવાની જ શીતળતા થી ચમકતા ચંદ્ર પાસે સંપૂર્ણ પણું ક્ષણિક નું હોય છે. જ્યારે સંપૂર્ણ આકાર થી ચમકતા સુર્યને શીતળતા ક્યાં નસીબ છે.

જીવનનું પણ કંઈક આવું જ છે. જો સમજુતી કરતા આવડી ગયું તો જીવન જીવવામાં આનંદ છે.જો ફરિયાદો જ રહી તો દર્દનું પ્રમાણ સુર્યની ગરમી કરતા પણ વધુ દઝાડશે.

જીવનમાં આવતી નાનીમોટી મુશ્કેલીઓને સમજીને સામનો કરવામાં આવે તો ખરેખર ચંદ્ર જેવી શીતળતા મળે છે જરુર મળે છે.🦚🦚

parmarmayur6557