Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

સારું-ખરાબ, શુદ્ધ-અશુદ્ધ, પાપ-પુણ્ય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ જ રીતે, રામરૂપી પવિત્રતા અને રાવણરૂપી દુષ્ટતા એ પણ એક જ વ્યક્તિનાં મનનાં ભાવો છે.તમે કોને વ્યક્ત થવા દેશો એ તમારા પર નિર્ભર કરે છે.😇/👹



કવિતા પર આપના પ્રતિભાવો વિશેષ આવકાર્ય છે .. 👇👇👇

https://swatisjournal.com/ram-raavan



પરત લખશો તે મને ખૂબ ગમશે. ✍️🙏

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

swatisjournal

Good Evening! 🌅



સારાંશ - સંબંધોમાં રહેલ ગુણ - દોષ નાની તિરાડો સમાન છે જેમાંથી સત્યનો પ્રકાશ આપણા સુધી પહોંચી, આપણા સંબંધની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. કોઈ પણ સંબંધ દોષરહિત નથી હોતો. પરંતુ દરેક ભૂલ, દરેક મુશ્કેલી આપણને એકબીજાની વધુ સ્પષ્ટ ઓળખ આપે છે. અને આપણે એ સત્યને સ્વીકારીએ ત્યારે સંબંધોનો પાયો મજબૂત બને છે.



વિચાર ગમ્યો હોય તો ચોક્કસ આગળ શેયર કરશો.. 👇👇👇

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal

મારી ધારાવાહિક 'આપણાં મહાનુભાવો'નાં એક લાખ ડાઉનલોડ પૂર્ણ.😊

આભાર વાચકો.😊💐

s13jyahoo.co.uk3258

•┈✤ SuNo न..🦋
ए लड़क..एक ख्वाब देखा है एक
            आस सँजोई है,

एक आस सँजोई है कि, ये जिंदगी
      बस यूं ही बसर होती रहे,

हू-ब-हू मेरी लिखी, एक प्रेम
           कविता सी,

एक प्रेम गीत सी, एक सुरीली
             राग सी,

जो सदा तुम्हारे ही सुर में गाई
          जाती रहे..❤️
╭─❀💔༻ 
╨──────────━❥
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
 #LoVeAaShiQ_SinGh 😊°
╨──────────━❥

loveguruaashiq.661810

kyu sahi kaha na...??? 😂😂😂

jighnasasolanki210025

dr.bhairavsinhraol9051

મેઘધનુષી રંગે નિખરી
દોસ્તી પણ
વિવિધ રૂપે સંવરી…
-કામિની

kamini6601

बस यही अपराध मैं हरबार करता हूं
आदमी हूं आदमी से प्यार करता हूं

rameshdesai1873

जीवन में, पति-पत्नी के बीच होने वाली नोकझोंक को लेकर एक-दूसरे की शिकायत के कारण अक्सर झगड़े हो जाते हैं। प्रेमपूर्वक समझाने के बाद भी हल नहीं निकल पाता। ऐसे में पत्नी के साथ कैसे करें एडजस्टमेंट, जिससे पति-पत्नी का रिश्ता मज़बूत बने?

Watch here: https://youtu.be/N6MR14HOtwQ

#Relationship #relationshipadvice #marriedlife #couplegoals #DadaBhagwanFoundation

dadabhagwan1150

એક શમણું જોયું છે .જે હવે સાચું થવા જઈ રહ્યું છે .આ ઈટ રેતી કપચી માટી અને પાણી બધું ભેળું થઈને એક મકાનમાંથી મારું ઘર થવા જઈ રહ્યું છે.,,,🏦

aarti6070

किसे पता था एक दिन इंसान खुद कार्टून बनने को अपनी उपलब्धि मानेगा!🙄
Ghibli 😉

dipika9474

कदम-कदम पर छिड़ा है जंग
हर ओर छल कपट
हर ओर मातम..
कब सुधरेंगे लोग पता नहीं
जमाना आज का हो या पुरानी सरज़मीन
कुछ भी हो इस छद्म से बाहर आना होगा
अपने आपको ऐसी हालातों से बचाना होगा.
---डॉ अनामिका----

rsinha9090gmailcom

मेरा नाम विकाश आर्य है । मैं bsc के student हु। यह मेरी दूसरी कविता है । यही आपलोगो को कुछ कमी या सुझाव देना । चाहते है तो मुझे जरूर मैसेज करे ।। मैं इंतजार करूंगा। धन्यवाद पाठक।।

मैं कुछ कर पाऊंगा कि नहीं ।

आज मैं रात में सोने कोशिश कर रहा हु तो।

आंखों में नींद के बजाय अपने सपने झलक रहा है।

मम्मी और पापा के बातों में उम्मीद झलक रहा है।

भैया और दीदी के बातों में आशा झलक रहा है।

मैं कभी कभी डर सा जाता है। की मै उनकी आंखों में दिख रहे आशा को पूरा कर पाऊंगा कि नहीं?

उनके उम्मीदें कभी कभी डरा सी देती है कि में सही रास्ते पर चल रहा हु कि नहीं?

में अच्छा कर पाऊंगा कि नहीं।

vikasharya

આજકાલ "Ghibli-styled" ઈમેજીસનો ટ્રેન્ડ ઘણી જ ઝડપથી વધી રહ્યો છે! જોકે, મોટાભાગના લોકો આ સુંદર કળાની પાછળ કામ કરતી ટેક્નોલોજીને એટલી બધી જાણતા નથી! જો તમે વિચારતા હો કે AI કેવી રીતે તમારી ઈમેજને Ghibli-styleના એક આર્ટપીસમાં બદલી શકે, તો તેને સરળ ભાષામાં સમજીએ!

હવે AI શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
AI એટલે "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ," જેને આપણે "કૃત્રિમ બુદ્ધિમત્તા" પણ કહી શકીએ! તે એક ટેક્નોલોજી છે જે અસંખ્ય ડેટાની મદદથી નવું શીખી શકે છે અને નવા પરિણામો આપી શકે છે!
AIને ટ્રેઈન કરવા માટે મોટા પ્રમાણમાં ડેટાસેટ્સ બનાવવામાં આવે છે, જેમાં અબજોની સંખ્યામાં ઈમેજીસ, લખાણ, અવાજ અને અન્ય પ્રકારના ડેટા હોય છે!

જો તમે AI ને કંઈક પૂછો, તો તે પહેલેથી જ સ્ટોર કરેલા ડેટાને એનાલાયઝ કરીને અને સવાલની પેટર્ન અને સવાલમાં રહેલ કિ વર્ડને ઓળખીને જવાબ આપે છે પણ ક્યારેક જવાબો ખોટા પણ હોય છે!

હવે Ghibli-styled ઈમેજ કેવી રીતે બને છે?!
Ghibli-styled ઈમેજ જનરેશન માટે GANs (Generative Adversarial Networks) અને Neural Style Transfer જેવા મોડલ્સ વપરાય છે! આ મોડલ્સ મોટા ડેટાસેટ્સ પર ટ્રેઇન થાય છે, જેમાં અસંખ્ય એનિમેટેડ ઈમેજીસ, Ghibli-styled ઈમેજીસ અને વિવિધ રંગો અને શેડ્સનો ઉપયોગ થાય છે!

જ્યારે તમે તમારી ઈમેજ અપલોડ કરો છો ત્યારે AI એ ઈમેજનું માળખું, રંગો અને પ્રકાશને સ્કેન કરે છે અને ત્યારબાદ AI પોતાના ડેટાસેટ્સમાં પહેલાથી જ સ્ટોર કરેલી Ghibli-styled ઈમેજીસ સાથે તમારી ઈમેજની વિશેષતાઓ મેચ કરી વિશ્લેષણ કરે છે!
ત્યારબાદ AI તમારી ઈમેજ પર એનિમેટેડ સ્ટ્રોક્સ, રંગો, શેડ્સ અને બાકીની ડિટેઇલ્સ ઉમેરે છે!
અને અંતે AI તમારી ઈમેજને Ghibli-styleમાં કનવર્ટ કરે છે!

-નીલકંઠ

neelkanthvyas3915

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

વેરાન ડાળીએ એક નવીન સૂર ઉભરતા,
જાણે તારા ચૂડલા માફક સૂકા પાન ખનકતા,
ડાળીએ પ્રાણ પૂરતું એક નવું દ્રશ્ય ભાળ્યું,
વસંતી વાયરે લહેરાતું તારું લહેર્યું ભાળ્યું..

prabhu1205

અંતેય થાકી હારી ને પાછો
આવ્યો યાદો ની બજાર માંથી
તારા સ્મરણો ને બંધ કરવા
ક્યાંય તાળું ન મળ્યું...@

arandhanpura24gmailc