The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Shallowness is becoming the "new normal". The focus on appearances, fame, and wealth can overshadow the importance of character, substance, and mindful contributions. In a world that often emphasizes strength and success, there can be a fear of vulnerability and emotional depth. Will you choose to be an individual as well as a part of communities that value depth, substance, and meaningful connections? Or are you good with this "new normal"? 🤔🤔 Your precious responses are most awaited.. please do write me back without fail.. it means a lot!! ✍️🙏 Read, Relish n Share.. 👇👇👇 https://swatisjournal.com/category/quotes-and-messages-for-mind - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Once you start facing your fear, it bestows you with courage, self-awareness, wisdom, preparedness, humility and vigilance, but also it is crucial to differentiate between healthy and unhealthy fears. Healthy fear contributes to our growth while, unhealthy fear would lead you to jealousy, anxiety and other irrational disorders. Fear also can be very powerful catalyst for character development when handled correctly. 💀🔥🦹♀️ Hope you find our daily musings innovative and engaging ... your precious responses are most awaited.. please do write me back without fail.. it means a lot!! ✍️🙏 Read, Relish n Share.. 👇👇👇 https://swatisjournal.com/do-we-need-fear-in-our-lives-daily-words
આપણે પોતે જે છીએ એ દરેક વખતે લોકો જોઈ અને સમજી શકે તે શક્ય નથી અને જરૂરી પણ નથી. જેમ જીવન એક બહુ મોટી વિભાવના છે તેમ, અસ્તિત્વ અને વ્યક્તિત્વનાં પણ અનેક પાસા હોય છે. આપણી સાથે હોય કે આપણને માત્ર ઓળખતી હોય તેવી દરેક વ્યક્તિ એ અનુભવી અને સ્વીકારી શકે એ પણ ન બને કેમકે, વ્યક્તિત્વ કે અસ્તિત્વ તેવું હોવા બદલ નિયતિ, સમય અને સંજોગો બધું જ જવાબદાર હોય છે. ઉપરની વાતને પ્રતિકાત્મક રીતે રજુ કરતી કવિતા આપને ગમશે તેવી આશા રાખું છું... 👇👇👇 https://swatisjournal.com/vaadal-bhale-ne-naam-ho-maru-a-gujarati-poetry વાંચીને, આપના પ્રતિભાવો વડે મને વધુ સારું લખવા માટે પ્રોત્સાહિત કરવાનું ભૂલશો નહીં ને?✍️🙏
चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः । कपाली भूतेशो भजति जगदीशैकपदवीं भवानि त्वत्पाणिग्रहणपरिपाटीफलमिदम् ॥ - જે ચિતાની ભસ્મથી લપેટાયેલા છે, જે વિષ ગ્રહણ કરે છે, દિશાઓ જેમને માટે વસ્ત્ર છે; જટાધારી કે જે નાગોના રાજાને પોતાના ગળામાં હાર તરીકે પહેરે છે; આમ છતાં તેમને પશુપતિ કહેવામાં આવે છે, તેઓના હાથમાં ખપ્પર છે, પરંતુ તેમને ભૂતેષ તરીકે પૂજવામાં આવે છે અને હે ભવાની, તમારું પાણિગ્રહણ કરવાથી તેમને જગદીશનું બિરુદ મળ્યું છે. Swati's Journal wishes you all have a blessed Maha-Shivaratri! ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨ महादेवस्य कृपा जीवनं समृद्धं करोतु। शुभ महाशिवरात्रि|| 🕉🌺🙏 - - - hashtag#swatisjournal hashtag#dailyquotes hashtag#poetry hashtag#shortstories hashtag#stories hashtag#articles hashtag#Gujarati hashtag#English hashtag#story hashtag#thoughts hashtag#indianauthor hashtag#writer hashtag#follow hashtag#yellownotes
In whatever circumstance that life presents, a good person believes in righteousness and keeps his virtue close to his heart. Good people don't settle for short-term fulfillment. Rather, in the name of righteousness, people can stand for and make sacrifices for anything they believe is right. Life isn't kind neither the world is, yet there're people who represent integrity. It might look like they suffer more but the other side of it is they feel happy due to sense of gratification for living by the set of principles they really believe in. - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
"ફુલગુલાબી ગીતોની મોસમ છો ન આવે; આપણને તો આંસુભીની ગઝલ ન ફાવે, કિસ્મત કેરી ભૂલો આપણ માથે લઈને, રક્ત નીતરતી કવિતાઓ ગણગણવી શાને? મોલ વિનાની આશાઓને લણવી શાને? ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?" નીચેની લિંક ક્લિક કરીને કવિતા વાંચો, માણો અને તમારો પ્રતિભાવ લખવાનું ચૂકશો નહીં... 👇👇👇✍️🙏 https://swatisjournal.com/gujarati-poetry-em-karvanu-shane - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
The sense of responsibility is the foundation for a fulfilling personal life and a palmy society. It's about recognizing your obligations and necessities, taking ownership of your actions, and contributing positively to the world around you. 💁♀️👍 Hope you find our daily musings innovative and engaging ... your precious responses are most awaited.. please do write me back without fail.. it means a lot!! ✍️🙏 Read, relish n share.. 👇👇👇 https://swatisjournal.com/sense-of-responsibility-a-virtue-or-a-trait-daily-words
ક્ષણભંગુર જીવનમાં ગમતાંને ગ્રાહી લેવું કે મન ભરીને માણી લેવું એ જ સુખ છે તો, એ સુખનાં ચાર છાંટા માગવામાં છોછ શાનો? કોઈના હાજર હોવા માત્રથી જીવનની ગુણવત્તામાં ફર્ક પડતો હોય તો, સાથ મળશે કે કેમ એ પછીની વાત છે, પૂછી તો શકાય જ ને? જિંદગી અપરંપાર શક્યતાઓ સહિતની યાત્રા માત્ર છે એટલે બને કે વિધાતા રીજે અને તમે જે માગો છો એ મળે પણ ખરું અને જો ન મળે તો, ઈચ્છાઓના બળે જીવનના અંત સુધી સુખ તરફ ગમન કરતા આપણને વિધાતા પણ ન રોકી શકે, ખરું ને? પ્રસ્તુત કવિતામાં આ ભાવ ઝીલાય અને તમે ભીંજાવ તો મને લખવાનું ભૂલશો નહીં.. 👇👇👇 https://swatisjournal.com/tame-varso-ho-raj-a-gujarati-poetry-by-swati-joshi
શ્રી રામ વ્યક્તિ તરીકે શું હતા કે એ મનુષ્ય જીવનને સાર્થક બનાવવામાં કઈ રીતે મદદગાર છે એ વ્યક્ત કર્યા બાદ, રામ શબ્દને માત્ર મર્યાદા સાથે જ જોડીને જોઈ શકતા લોકો માટે આજે શ્રી રામ એટલે એમનામાં અન્યોન્ય વિશ્વાસ રાખી શકતી મનુષ્ય જાતિ માટે તોષક (સંતુષ્ટિ આપનારું) કે પોષક જ નહીં પણ, ઇષ્ટત્તમ રક્ષક નામ પણ છે, એ વાત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરું છું, આપને ગમશે.... 🪷✨ હિંદુઓ કહે કે માને એ દરેક વાત પર આશંકા વ્યક્ત કરવાનું ચલણ બનતું જાય છે એવા સમયે શ્રી રામ રક્ષા સ્તોત્ર વિશ્વ માટે એક લેખિત ગેરંટી છે કે રામનું નામ હૃદયનાં ઊંડાણથી, પૂર્ણ શ્રદ્ધા સાથે લેવાય છે ત્યારે ઢાલ બનીને એ નામ લેનારની રક્ષા કરે છે. 🙏👇👇👇👇 https://swatisjournal.com/ram-naam-etle-rakshan-nu-vachan-celebrate-ram-navami
ટેકનોલોજીએ માનવ જીવનને ઘણું બદલ્યું છે પરંતુ, માણસનો મૂળભૂત સ્વભાવ કે પ્રકૃતિ બદલી શકે તેવી કોઈ ટેકનોલોજીનો આવિષ્કાર હજી સુધી તો કરી શકાયો નથી..👩🏫 આજની આપણી Small Story માનવ સ્વભાવની આવી લાક્ષણિકતાને થોડાં હળવા સ્વરૂપમાં લઈને આવી છે. વાંચો, માણો, આનંદો અને હા, મને લખશો જરૂરથી... લખશો ને? ✍️🙏 - - - આપ જો હમણાંથી અમારી સાથે જોડાયા હો તો, આ લિંક પરની વાર્તાઓ તમારે માટે નવી હશે, ખરું ને? વાંચીને મને જણાવજો કે વાર્તા ગમી કે નહીં? 👇👇👇👇 https://swatisjournal.com/small-story-monthly-tiny-story... #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser