The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ તે ભગવાનની કેવી કાર્ય વિધિ ? એક દિવસ સવારે કોઈ અજાણી સ્ત્રી - પરિણિત ત્રણ છોકરા ની મા એકાએક સામે આવીને ધડાકો કરે : મારૂં નામ સ્નેહા છે. જેનો મતલબ થાય છે. હું તમને ભરપૂર પ્રેમ આપીશ . તમારી દોસ્ત બનીને રહીશ. આજે આ વાતને પુરા બાર વરસ થઈ ગયા છે. અને તેણે પોતાનો વાયદો નિભાવ્યો છે. મારી બધી કમીઓ પુરી કરી છે . ૭૭ વરસની વયે મને જવાન બનાવી દીધો છે ! આ ને શું સમજવું ? શું આ કોઈ પૂર્વ જન્મના પુણ્યનો પ્રતાપ છે ?
आंसू रो रो पीता हूं , मुस्कुरा कर जीता हूं , दोस्त नहीं यार कोई , जख्में दिल को सीता हूं , जब मैं चला पाने मंजिल , मिली मुझे तबाही , मिलते ही मंजिल , खुद हम सफर ने ली बिदाई , मैंने तो इश्क की आग में अरमानों की होली जलाई कोई फिर भी नहीं पूछता मैं कहाँ कैसे जीता हूं , आंसू रो रो पीता हूं मुस्कुरा कर जीता हूं
आंसू रो रो पीता हूं , मुस्कुरा कर जीता हूं , दोस्त नहीं यार कोई , जख्मे दिल को सिता हूं , जब मैं चला पाने मंजिल , मिली मुझे तबाही , मिलते ही मंजिल , खुद हम सफ़रने ली बिदाई , मैंने तो इश्क की आग में , अरमानो की होली जलाई , कोई फिर भी नहीं पूछता , मैं कहाँ कैसे जीता हूं , आंसू रो रो पीता हूं , मुस्करा कर जीता हूं
"अनोखी मुस्कान - छोटी कहानी" by Ramesh Desai read free on Matrubharti https://www.matrubharti.com/book/19873678/anokhi-muskaan
I think you'd like this story: "ए मौत तू ही आजा" by RameshDesai7 on Wattpad https://my.w.tt/n7LAz7lfo6
લાગણી નથી કાગળ જેને આપણે ફાડી નાખીએ , ચૂંથી તેનો વિનાશ કરી શકીએ ,તે નથી બ્લેક બોર્ડના અક્ષર જેને આપણે ચાહિયે ત્યારે ભૂંસી શકીએ , તે નથી કાચ જેને આપણે તોડી શકીએ : લાગણી તો આપણા હ્રદયમાંથી વહેતું નિરંતર ઝરણું છે. તેના પ્રવાહને રોકવો કે રૂંધવો , માર્ગ બદલવો એ લગભગ અશક્ય વાત છે .
આપણા વિશે આપણી પીઠ પાછળ આપણી ટીકા કરતા આપણા સ્વજનો , દોસ્તો , પાડોશી કે ઓફિસ કર્મચારી આપણો કેવો ભાંગડો વાટતાં હોય છે તેની રજેરજ આપણને જાણ થાય તો આપણી કહેવાતી એક પણ વ્યકિત ના બચે .
On the eve of this day - called ' Women's Day , I find no words to express my heart iets gratitude towards women of all categories- Mother , Sister , Daughters and Allied women for their dutiful and sacrificial rolls towards their families and Society as a whole
નારી તું નારાયણી , જગમાં તારી કોઈ જોડ નથી , તું દરેક રૂપમાં માં , બહેન , દીકરી કે કોઈ પણ તું સદૈવ અજોડ છે .
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser