Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

https://www.facebook.com/share/r/QkLRKQxqHVcPh8h8/

GOOD MORNING
HAVE A NICE DAY AHEAD
I AM VERY SORRY
PLS FORGIVE ME

chirag1768

🙏🙏મારા માટે 'રામ' મારા આરાધ્ય અનાદિ અનંત કાળ પૂજનીય દેવ છે.

તો 'રાવણ' મારા માટે શિવભક્તિ થી 'શિવત્વ' કેવી રીતે પામવું તેનું ઉદાહરણ છે.

રામ રહ્યા 'પુર્ણ પુરૂષોત્તમ!' શાંત,વીર, શોર્ય નો 'સાક્ષાત હરિ' અવતાર છે.

તો રાવણ 'વિદ્વતા, ભક્તિ, શક્તિ, સંગીત નાં સૂરોનો' સાક્ષાત સમન્વય છે.

સમયની ગતિ પ્રમાણે 'નિયતિ' બદલાઈ હશે! રાવણમાં 'માણસ જેટલી દુષ્ટતા' ક્યાં દેખાય છે?

કોઈ 'બદલા નાં આવેશમાં' કે 'કર્મોની ગતિએ સીતાહરણ' રાવણ તણાં દોષ દરેકને દેખાય છે.

સીતા 'સંમતિ વિના સ્પર્શ નહીં!' રાવણની 'સમજશક્તિ' નો ચિતાર ત્યાં કોઈને સમજાય છે?

હું શીદને 'મહાન બ્રાહ્મણ પુત્ર', શિવભક્ત ને બાળુ એતો મારા મતે 'બ્રહ્મહત્યાનું' ઘોર પાપ દેખાય છે.

જો બાળવા જ હોય તો મન ભીતર નાં 'અહંકાર, કામ, ક્રોધને' બાળવા રાવણ તો 'રામની નિયતી' નો ભાગ દેખાય છે.🦚🦚

parmarmayur6557

https://youtu.be/XEHExA1pZoo
watch the latest video

swtysharma5636

અનેક નિરાશાઓ વચ્ચે આશાનો સંચાર કરાવતું પર્વ એટલે વિજ્યાદશમી ના શુભ પર્વ નિમિત્તે આપના પરિવારને પ્રભુ શ્રી રામ તથા દૈવી શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સહ.. દશેરાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🪔🌼🙏

yuvrajsinhmahida.813562

#_jay_shree_krishna 🙏
ઘર નાનું હોય કે મોટું એની સાથે કોઈ નિસ્બત નથી,
જ્યાં મીઠાશ ન હોય ત્યાં કીડીઓ પણ નથી જતી.

#_krishna 💞

avinashparmar224012

jay shree ram🙏🙏🙏

umeshdonga

શુભ રાત્રી..

mrsfaridadesar

બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

પેટ્રા : અર્ધનિર્મિત ખડકોનું પ્રાચીન શહેર | Petra

જેટલા લોકોએ પેટ્રા વિશે સાંભળ્યું અથવા તો જોયું હશે - એના માઈન્ડમાં એક લાલ ગુલાબી વિશાળ પથ્થરની વચ્ચે નકશીકામ કામ કરેલ એક પ્રવેશદ્વાર આવી ગયું હશે. હવે આ પ્રવેશદ્વાર શેનું છે, તેનું નામ શું છે અને તેની અંદર શું છે??? એ ખબર નહીં હોય.

વેબસાઈટ પર વાંચવા અહીં ક્લિક કરો -
https://vishakhainfo.wordpress.com/2024/10/05/petra/

વાંચો અને શેર કરજો.

સંપાદક શ્રી રાજેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર જેમણે આ વખતે પણ મારા લેખ વિષયને મેગેઝિન ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું. 😍🎉🎉🦚🙏🙏🙏

vmothiya2936

Om Shanti.. # Ratan tata ji.. 💐💐🙏🙏

shweta8274

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

રાહ જોઉં છું આજે પણ એ માર્ગ પર
જ્યાં સાંજે પડે તમે પાછા આવતા હતા
માર્ગ તો હજુ એ ત્યાં જ દેખાય છે
બસ, તમે જ હવે કેમ હવે માર્ગ પર પાછા દેખાતા નથી
જિંદગી ના નિર્ણયો લેવા કેમ આટલા આજે અઘરા થઈ ગયા છે
લાગે છે સલાહ આપનાર કે માર્ગદર્શન કરનાર આજે દૂર થઈ ગયા છે
જીવન પણ ન થંભાવી શકી તારા વિના
શ્વાસ પણ ન રોકી શકી તારા વિના
જવાબદારી માં એવી તે મને ગુંચવાળી કે
જીવન જીવવાનું પણ ન છોડી શકી તારા વિના
વિચારો દોડે છે મારા આજે જુદી જુદી દિશા ઓમાં
એને એક શિતિજ પર કઈ રીતે લાવું
મતો આપે છે જુદા જુદા સર્વે અહીં એના
એને હું એક નિર્ણય પર કેમ લાવું
હેતલ. જોષી... રાજકોટ

hetjoshi

જીંદગીમાં કયારેક એવા વ્યક્તિ સાથે પ્રેમ થાય છે,
જે પ્રેમને આપણે મેળવી નથી શકતા, અને કદાચ મળી જાય તો પણ કોઈ કારણસર આખી જિંદગી નીભાવી નથી શકતા જે આપણને જીંદગીની સૌથી સુંદર પળો આપે છે, જે આપણને સાચાં પ્રેમનો અર્થ સમજાવે છે, જેની સાથે જીંદગીની ખુબસુરત પળો માણવા મળે છે, જાણતાં તો હોઇએ છીએ કે એનાથી સુંદર કોઈ નહીં મળે, પણ એની જરૂર પોતાની જીંદગીમાં કેટલી છે, એ વાત એને સમજાવી નથી શકતા, કોઈ કારણોસર એ વ્યક્તિનો સાથ તો છૂટી જાય છે, પણ એની સાથે વિતાવેલી બધીજ પળો, અને યાદો ને કયારેય ભૂલી નથી શકતા....

chirag1768

નવરાત્રિ Special ;
વાંક પુરુષ અને સ્ત્રી બંનેનો છે...કેમ કે,
સ્ત્રીને શરીર ઢાંકવું નથી અને પુરુષો ને નજર હટાવવી નથી...!!! અને ઈજ્જત બંને ને જોઈએ છે.હવે આ ઘી અને ઘાસલેટ કેમ ભેગુ કરવું...!!!
પહેલાંના સમયમાં ભરી સભામાં શરીર પરના વસ્ત્રો ઉતારવાથી મહાભારત થયું હતું. અને આ સમયમાં સ્ત્રીને શરીર ઢાંકવાનું કહેતા ઘરમાં માં - બાપ સાથે મહાભારત થાય છે...

shreeshah

THE TALES OF DARK WEB

Be ready to go deep into the cyber world

Starting From Tomorrow…

vaibhavsurolia7933

વૃષારુઢા શ્વેતાંબરધરા
દુર્ગારૂપેમાં અન્નપૂર્ણાં
શુભવસ્ત્રોથી શોભતાં
અલૌકિક તેજથી ઓપતાં
ઐશ્વર્યનું પ્રદાન કરનાર
ભક્તોનું કલ્યાણ કરનાર
આઠમે નોરતે વૃષભ
સવારીએ માં મહાગૌરી
શિવશક્તિરૂપે દીપતાં…
-કામિની

kamini6601

किसी ने कवियों पर तंज कसते हुए कहा ,
"कि कवियों का हकीकत से कोई तालुक नहीं होता,
वे केवल कल्पनाओं में जीते है"
मेरा उत्तर :- जनाब... कवि की कलम कल्पनाओं को साधन बनाकर हकीकत को जाहिर करती है....

KAUSHALYA ~

kaushalyabhati

दुनियां की भीड़ हो या रातों का अंधेरा
मैं जब भी अपनी आंखे खोलूं या बंद करूं
सिर्फ मुझे नज़र एक ही चेहरा आना आए
जो मेरे लिए खास और बहुत खास हो ...

Manshi K

manshik094934