Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

❤️

bipin.ramani

waah.. 👌

solankinavnit18gmail

perfect said. 🙏

solankinavnit18gmail

हाथो में मेरे सब कुछ है,
सिवाय तुम्हारे नाम की रेखा.♥️

sonalpatadiagmail.com5519

Share

rakeshsolanki1054

सबके जीवन में कोई ना कोई रिश्ता होता है जहाँ आपको सबसे ज्यादा सुकून मिलता है, एक एहसास होता है उसके पास जानेका, उसके साथ वक़्त बिताने का, बातें करने का मन होता है. मगर वही रिश्ता आपके जज्बातों को समझ नहीं पाता तब धीरे धीरे एहसास भी खत्म होते जाते है और दूरियां ज्यादा आ जाती है उस रिश्ते से, वही एहसास हरपल आपकी यादों में बसा रहेता है और शुरू होता है,
"यादों का कारवां...."
~ Fakira ✍©

vijayparmar2820

कौन कौन चाहता है इस कहानी को में आपके सामने पेश करूं?

adiluddin7840

navyajaiswal6866

Yes we are boys.. 🙏🙏

solankinavnit18gmail

❤️

bipin.ramani

💯🥀😇

solankinavnit18gmail

💯💯

solankinavnit18gmail

krishna rajput 💞

avinashparmar224012

Thandi Special 😃😃😃😂😂😂😂

omnilesh96gmail.com8745

💯👍

solankinavnit18gmail

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ
આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે.
-ખલીલ ધનતેજવી

જન્મદિવસે સ્મરણવંદના 🙌

kishorshrimali4376

એક નાની બાળકી નામ એનું શ્વેતા ( ઉર્ફ સેતુ )
વર્ષો પહેલાં,
પ્રતિકૂળ સંજોગોએ એક પરિવારને અલગ-અલગ કરી દિધો, એજ પરિવારને
ત્રીજી પેઢીની આ બાળકી કેવી રીતે ભેગા કરે છે, એ જાણવા હમણાં જ વાંચો માતૃભારતી પરની મારી પ્રથમ હ્રદયસ્પર્શી અને અવિસ્મરણીય વાર્તા કે જેનું શિર્ષક છે,
"સેતુ"
કુદરતનો એક અદ્ભુત ચમત્કાર
આ સિવાય પણ અલગ-અલગ વિષયો જેમકે,
૧ - રિયા શ્યામની કે વેદની - ત્રિકોણીય પ્રણય કથા
૨ - પ્રીય રાજ - હવામાં ઉડતી પ્રિયા, અને જમીનથી જોડાયેલ રાજની પ્રેમ કહાની
૩ - ઈન્સ્પેક્ટર ACP - જકડી રાખે તેવી એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ફિલ્મી સ્ટોરી
૪ - અધૂરી પૂજા - પિતાને ખોટા રસ્તેથી પાછા વાળવા માટે એક દીકરીના હ્રદય હચમચાવી દે તેવા મરણીય પ્રયાસો
ને હાસ્યથી ભરપૂર શ્રેણી
૫ - ચાલો ઠીઠીયા કાઢીએ 😀
જ્યારે કોઈ જ કામનું કામ ના હોય, એવે સમયે કરવા જેવું શ્રેષ્ઠ કામ એટલે...... સારું વાંચન મારું વાંચન 😀
તો જરૂરથી વાંચશો ને તમને પસંદ આવે તો તમારો અમૂલ્ય અભિપ્રાય ને પ્રતિભાવ અવશ્ય આપશો, તેમજ માતૃભારતી પર મને ફોલો કરવાનું, ને સારા વાંચનને તમારાં ગ્રુપમાં સેર કરવાનું ભૂલતાં નહીં.
ખાસ :- મારી યુટ્યુબ ચેનલને પણ લાઈક સેર ને સબસ્ક્રાઈબ કરી તમારો સહકાર આપશો, એ વિશ્વાસ સાથે તમારો ખૂબ ખૂબ આભાર મારી યુટ્યુબ ચેનલની લિંક નીચે આપેલ છે 👇
https://youtube.com/@joyandsocialbyshaileshjosh3099?si=iZOFqqcyKsxDpzbO
https://www.matrubharti.com/shaileshjoshi0106gma

shaileshjoshi0106gma

લોકોના દોષ જોઈને એમની ટીકા કરો છો,

તો એમના ગુણો જોઇને પ્રશંશા કેમ નથી કરતા,

પોતે કંઈ પણ કરો તો એ બધું ઠીક,

અને બીજા કરે એ બધું અર્થહીન.............

વાહરે માનવી શું છે તારી સોચ !!!!!!!!

ankitapatel2394