Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bhavnabhatt154654

pravinparmar

અરૂણભાઇ જેબર નો ખુબ ખુબ આભાર માનું છું 🙏

bhavnabhatt154654

🇮🇳🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳🇮🇳
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳🇮🇳
🇮🇳🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳🇮🇳
🇮🇳
🇮🇳
🇮🇳
🇮🇳............ Jai Hind 🫡🫡🫡🫡

omnilesh96gmail.com8745

dhirendrabisht7696

આઇ ચાંપબાઇ માં :

એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ;
ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ.

જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.

તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખેડોઇ ગામની સીમમાં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,
એટલે ખેડોઇ ગામની સીમ મા રાત રેવાનુ નક્કી કર્યુ.એક ચરીયાણ આવતા ગાડુ છોડી પડાવ નાખ્યો.

ગામ માં આવતા જતા માણસોએ આવિને વાત કરીકેઃ” અહી અંતરિયાળ સિંહ નો ત્રાસ છે,
માટે ગામ મા રોકાવાનુ રાખો.
(આજે તો સિંહ ફ્ક્ત સૌરાષ્ટ્ર મા જ બચ્યા છે.)

ગામમા ભીમાજી કરીને ટીલાત(મુખ્ય) ગીરાસદાર છે.
ત્યા જઇ ગાડા ના સાથીએ (ગાડુ હાંકનાર)

આશરો માગ્યો.પણ ત્યાથી જવાબ મળ્યો કેઃ
”આઇ ને સાવજ ની બિક લાગતી હોય તો આઇ શેના?

ગાડા ખેડુએ આવી ને વાત કરી,આઇ એ કહ્યુ કેઃ
”હશે ભાઇ!દુનીયા છે , એના બોલવા સામે નો જોવાય. અહી જ રોકાશુ.

રાતના પહોર મા સાવજ આવ્યો અને બળદ નુ મારણ કર્યુ. અવાજ થી તરત જાગી ગયા. હાકો કર્યો એટલે સિંહ તો ભાગી ગયો પણ બળદ ના બચ્યો. પણ હવે એક બળદે ગાડુ કેમ ચાલે?

આથી ગાડાખેડુ એ ભીમાજી પાસે આવી ને વાત કરી અમારા બળદ ને સિંહે મારી નાખ્યો છે,

માટે એક બળદ ની વ્યવસ્થા કરી આપોતો.
આઇ એ કહેવરાવ્યુ છે.”

ભીમાજીએ કહ્યુ.”આઇ ના બળદને કાઇ સાવજ મારે?આઇ હોય તો સાવજને ગાડે જોડી દેય.

આવી તોછડાઇ થી આઇને દુઃખ થયુ,
અને ભીમાજી ને કહેવરાવ્યુ કે સાવજને ગાડે જોડે છે,
જોવા હાલ્ય.

ગ્રામવાસી જોવા આવ્યા.
આઇ એ એક હાથમા પરોણો લઇ,
કાંટ્ય મા ગયા ,
ત્યા સિંહ નીંદર ઘોરે છે,
આઇએ કાનની બુટ પકડી લીધી ત્યા સોઝી બકરી જેવો બની ગયો.

આઇ દોરીને હાલી નીકળ્યા.
સાવજને લઇ આવતા જોઇ ગ્રામવાસીઓના હાજા ગગડી ગયા,
અને માફી માંગી ,
ભીમાજીને પણ પસ્તાવો થયો અને માફી માંગી,
આથી આઇ શાંત થયા અને સિંહને છોડી મુક્યો.

ભીમાજીએ એક બળદ લાવી આપ્યો.
આઇ ગાડુ જોડી રવાના થયાં,
પણ ગામને બિક બેસી ગઇ કે આઇ કોચવાણા છે એટલે આપણુ સારુ નઇ થાય.
એમણે વિંનતી કરી અને સિંહ સામે રક્ષણ માંગ્યુ.

આઇએ આર્શીવાદ આપ્યા અને ગામને ફરતે એક રેખા દોરીને આણ આપી.
ત્યારથી ખેડાઇમાં કોઇ રાની પશુ રજાંડ કરતુ નથી.
"સિંહ ને બળદી ઓ સંગે જોડી ગાડું માં એ હંકરિયું...
સૌ કોઈ જોઈ ને બોલ્યા આવી હોઈ ચારણ ની દિકરિયું..."
#જય #માતાજી

mukeshdhama1620

जीवन में आगे बढ़ना है तो अपने जुनून का पीछा करो ||कहानी जो अनमोल सीख दे || Moral short stories
https://youtu.be/np38gnVDkp0

dhirendrabisht7696

जीवन में आगे बढ़ना है तो अपने जुनून का पीछा करो ||कहानी जो अनमोल सीख दे || Moral short stories
https://youtu.be/np38gnVDkp0

dhirendrabisht7696

जीवन में आगे बढ़ना है तो अपने जुनून का पीछा करो ||कहानी जो अनमोल सीख दे || Moral short stories
https://youtu.be/np38gnVDkp0

dhirendrabisht7696

जीवन में आगे बढ़ना है तो अपने जुनून का पीछा करो ||कहानी जो अनमोल सीख दे || Moral short stories
https://youtu.be/np38gnVDkp0

dhirendrabisht7696

What is Freedom according to you...??🤔

shitrathod2001gmail.com7246

# हिंदी साहित्य काव्य मंच नमन

बहुत सहन कर लिया, सहने की क्षमता होती है
जो कुछ घट रहा, उससे देश की गर्दन झुकती है

देश की दीवारें इंसानी काली करतूतों से अब परेशान है
देश को भय लग रहा, ढूंढ रहा, लिखा सविधान कहां है ?

जिन्हें देश की चिंता अब वो सिर्फ सरहद के जवान है
जिनमें देश भविष्य ढूंढ रहा उनके पास कहां ईमान है ?

आरोप प्रत्यारोप में हर कोई, देश से नहीं उन्हें सरोकार है
गर्दिश में देश की छवि, अब हमें स्व- चेतना की दरकार है

उठो देशवासियों जागो, देश-धर्म निभाने का ये अवसर है
पाई स्वतंत्रता को सुरक्षित रखना कर्तव्य युक्त अधिकार है

छा रहे जो बादल हिंसा के हर रोज हर कहीं बरसते है
महफूज नहीं रही राहें अब तो चलते पांव भी जलते है

उठ जाओ, दिवस स्वतंत्रता का, देश धर्म भी निभाना है
देश प्रेमियों तय करो, तिरंगा सदा बिन खौफ फहराना है

चाहत तिरंगे की उसे हर दिल की प्राचीर पर लहराना है
देश-भक्ति का जज़्बा कायम रहे, उसे सदा मुस्कराना है
✍️ कमल भंसाली

kamaladvocate2927

હર ઘર તિરંગા....

manonbhai4739