Quotes by Jina in Bitesapp read free

Jina

Jina

@jignabipin


પ્રેમ એટલે ત્યાગ સમર્પણ ની ભાવના,
એક સ્પર્શ એવો જેનાથી એવું લાગે કે કોઈ છે,
તમે એકલા નથી કોઈ છે જે તમને આખી જીંદગી તમારી સાથે તાકાત બની ને ઉભી છે .
#Strength

Read More

#Relationship
ક્યારેક કોઈ સંબંધ એવા હોય જાણે મુઠ્ઠી માં રેત હોય ,ના છોડી શકો, ના નિભાવી શકો....!

જીના♥️

good morning