Quotes by shraddha Boghara in Bitesapp read free

shraddha Boghara

shraddha Boghara

@shra67
(7)

jay shree krishna ❤️

બીજા ની ખુશી માટે પોતાની ખુશી કુરબાન કરવા વાળા માણસ થી વધારે ધનવાન કોય નથી હોતું..

-shraddha Boghara

-shraddha Boghara

shraddha boghara

वो श्क्स मुझे उनकी अंतिम बात पर ए केहकर चला गया के आप हमेशा खुश रहना पर दोस्त,
उसे क्या पता की उनके जाने के बार तो जीते जी एक जिंदा लाश बना गाया था।

-shraddha Boghara

Read More

જિંદગી માં કોઈ પાસે થી અપેક્ષા ઓ નથી કોઈ ખાસ પરંતુ જ્યારે ઉદાસ છે
ચેહરો જોય ને પૂછી કેમ દોસ્ત શું થયું છે..
એક એવો પાક્કો દોસ્ત..❤️

-shraddha Boghara

Read More

સબંધો સાહેબ એક વરખ ની ખાણ છે જેમ પ્રેમ , લાગણી અને વિશ્વાસ જેટલું ઊંડાણ હોય છે ને એટલા જ સોના જેવા બને છે...

-shraddha Boghara

Read More

આજે એ સાથે નથી પરનું એના વગર નું એક મિનિટ પણ પોતાની જાત ને ખુબ એકલતા અનુભવું છું
મારો દોસ્ત..

shraddha boghara

Read More