Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

navyajaiswal6866

navyajaiswal6866

bhavnabhatt154654

मेरे हमदम मेरे हमसफ़र मेरे हमनवाज़

जब से हुआ है हमारे प्यार का आगाज़

तू अगर साज़ है तो हम आवाज़ हैं

तू अगर पंख तो हम परवाज़ हैं

तेरे जीवन के हर पहलू के हम हमराज़ हैं

spismynamegmailcom

GOOD MORNING EVERYONE....
💐💐💐🤗🤗

jighnasasolanki210025

navyajaiswal6866

ચાલો મિત્રો આજે મગફળી મા ઓપનર આવ્યું છે શુભ દિવસ ની સુભ શરૂઆત જય માતાજી જય શ્રી ક્રિષ્ના...
બધું ઘરનું હો ઓપનર ટ્રેક્ટર એન્ડ ફાર્મ...કાઈ ઘટે નઈ...😀😊🙏

mukeshdhama1620

એક ફેરો કઢાપો-અજંપો કરે એટલે ભગવાન કહે છે કે આને તો મારી પડી જ નથી, ચિંતા પોતાના માથે લઈ લે છે, તો કરવા દો એને નિરાંતે ચિંતા ! - દાદા ભગવાન

વધુ માહિતી માટે: https://dbf.adalaj.org/NlcRAoUE

#worrylesslife #stressfreelife #lifelesson #lifelearning #selfimprovement #selfhelp #trending #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

niravdevani

niravdevani

पिछली रातों का यहां हिसाब किसके पास है

और संदेह से भरा जवाब किसके पास है


लोग पढ़ते है हर एक पल के करिश्में मगर

जिंदगी के सार का सवाब किसके पास है


हम बहोत सोचते ये सोचके बहुत सोचा

फिर नही सोचा की आफताब किसके पास है


ये किसी और की जगह हम आके बैठे हैं तो फिर

हिज्र की मेरी सजा जनाब किसके पास है



इस गजल में उलझा सा सवाल है बताओ तो

फूल किसके पास है किताब किसके पास है


Subhamsaralcp

subhamsaralkvskushwahagmail.com091116

થોડાસા આરામ કર લે. 😌

harshidajoshi7051

મોટા બા.....

બા તને ગયે વર્ષો વીત્યાં
યાદો પણ સમય
સાથે થોડી ધુંધળી થઈ
કદાચ જાળાં બાઝયા..

ના!
જોને આતો એવી ને એવી
જાણે હાલની...

બા પહેલાં તો સપને આવતી
મળી ખૂબ વ્હાલ વરસાવતી
એક એકના ખબર પૂછતી..
પછી
એ ક્રમ તૂટયો..
કયારેક માવઠા જેમ આવતી..

હું તો તારી આંગળીનું છોગું..
પડછાયો બની ફરતી...
તારા વ્હાલનો વરસાદ ખૂબ પામતી
તારી સોડમાં ભરાઈ રહેતી...
મારું વિશ્વ જ તું હતી .

મા માસી મામી કાકી ફીયા
બહેન બેટા ભાભી વહુ
કેટલા સંબોધન મળ્યાં ..
પણ મારી ગગી કહેનાર
વ્હાલનો ટહુકો કયાં શોધું..

બા તારી પાસે મા પણ પહોંચી ..
સાસુ વહુ એ અમરાપરમાં
ગોઠડી જમાવી...

પણ...
અમે સૌ આજ પણ તરસ્યે..
જો બા
આ તારી યાદો
વરસાદ બની વરસી
હૈયું હીબકે ચડયું ..
આવને
તારા પાલવથી એ લુંછને
તારી સોડમાં લઈ

બા... સાંભળોને...

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

Share

rakeshsolanki1054