Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Jay shree Krishna 🌹

dr.bhairavsinhraol9051

#Pain
मेरा दर्द🧑‍🦼




एक जोयत्शी ने बताया मेरी मां को तेरे घर एक और ओलाद अयगी जो तुझे बहुत रुलाएगी।

तब हस्ते हुए मां ने कहा ढोंगी बाबा बहुत देखे तेरे जैसे
5 साल से मुझे अब बच्चे नहीं होते जो है वो काफी है मेरे लिए।

बाबा क्रोध में बोला ये निधि का निधन है जिसे बदलना न तेरे हाथ न मेरे हाथ एक दिन मुझे याद करेगी और आंसू बहाएगी।

तभी कुछ ही दिनों बाद मां की कोख में बच्चा आगया
मां ने उसे अपना जताते हुए जन्म दिया खुश थी वो मां जब बेटी हुई।

उसे लगा बड़ी बेटी को बहन मिल गई भाई बहन सबके दिन में बाहर आ गई।

लेकिन जो उसने लिखा था वो तो पूरा होना ही था
हस्ती खेलती फैमली में वो बेटी के साथ हुआ कुछ ऐसा।

एक दिन बारिश के साथ अंधी तेज हवाएं चलने लगी और
फिर उस बेटी की हालत गंभीर होने लगे ।

जब डॉक्टर के पास ले कर पोछे डॉक्टर ने अपने तरफ से सारे प्रयास किए उस 6 महा की बच्ची को ये तक पता नहीं की उसके साथ हो क्या रहा है।

घर ला कर उसे मां ने अपने साइड में सुला दिया और वो काम बिजी हो गई।

थोड़ी देर बाद जब बच्ची की आंख खुली तो वो बच्ची उसकी मां ने बच्ची को अपने पास खड़ा करना चाहा तभी वो ज़मीन पर गिर गई।

उसकी मां को लगा कि शायद बुखार के वजह से ऐसा हो रहा होगा तभी उसने गोद में लेकर हाथ पर मसाले।

और फिर से कोशिश की लेकिन वो बच्ची पोलियो की चपेट में आ गई थी।

उसके दोनो पैरो ने काम करना बंद कर दिया था
उसकी परिवार वालो का और मां का बुरा हाल हुआ।


लेकिन जब उसकी मां को उस बाबा की बात याद आई और वो फूट फूट के रोने लगी।


इस कहानी का किरदार में हूं

नमस्कार दोस्तों मेरा नाम सायरा खान है और मैं इस कहानी का किरदार हूं ये मेरा दर्द है जो मुझे जीवन भर अंतिम समय तक मेरे साथ है।

sayrakhan5446

હેતુને બંધ આંખે વાંચો છો!
ઝીલવા સબંધ બંધ બાંધો છો!

ખબર છે છતાં માળો બાંધો છો!
ભ્રમર ની દ્રષ્ટિથી ઉડવા માગો છો!

ફૂલના પ્રણયમાં બિડાવા માગો છો!
માળી ના ફૂલને ચાહવા માગો છો!

મંજિલ સુધી સાથે ચાલવા માંગો છો!
ટૂંકામાં ટૂંકો મારગ દેખાડવા લાગો છો!

ઈમાનદારીના પલડામાં બેસવા માંગો છો!
વેદના ની ખોટી વાતોમાં ફસાવા માંગો છો!


હોય ના ડગ પણ ડગર તો માંડો છો!
શ્વાસમાં શ્વસન કરતું નગર માગો છો!

ભાગ્યની ભીનાશ પાંપણ પર માંગો છો!
આભાસી સફર નો સાથ તમે માંગો છો!

વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

Prayer is not a practice; it is a happening. When from the very core of your heart, your mind, you feel helplessness that is prayer. When you are successful, you know it. A sense of doership comes. But when the feeling of helplessness arises, prayer can be very authentic. This authentic prayer can transform life, can bring such a force or power within us.

~ Gurudev Sri Sri Ravi Shankar

vsctikmani6883

કેમ કરી ભૂલાય એ જન્મ આપનારીને?
જોઈ શકી આ દુનિયા જેનાં થકી.
તક પણ ન મળી એ દર્દનો આભાર માનવાની,
વેઠ્યું જે એણે મારાં જન્મ સમયે!
આપ્યું જીવન મને આ દુનિયામાં,
મૂકી જોખમમાં પોતાનાં જીવને.
ના જોઈ શકી સફળતા પોતાનાં બાળકોની,
સેવ્યાં હતાં જેને માટે એણે સપનાં...
હતાં કોડ કેટલાં દિકરા વહુ પૌત્ર/પૌત્રી સાથે રહેવાનાં,
અફસોસ! જીવી નહીં દિકરાના લગ્ન સુધી!!!
ક્યારે મળીશ ફરી તને, કોણ આપશે આ જવાબ?
યાદ આવે છે તુ મા ડગલે ને પગલે🙏


#Pain

s13jyahoo.co.uk3258

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

umeshdonga

umeshdonga

umeshdonga

umeshdonga

બે જ તો સંગાથ પેન અને કાગળ
એ પણ સંન્યાસ તરફ આગળ વધ્યા.

નિચોડ આપી જીંદગીનો સફળ બન્યા.
એ તો સંગાથી રહ્યા વૈરાગ્ય ની સાથે.

કોણ સાચું છે એ ચર્ચા એ જોર પકડ્યું.
સામસામે પેન અને કાગળ બંને ખળભળયા

મૌન કરવવા પેનને તો જંગ ખેલાય ગયો.
રોજ નવાં નવાં કાગળ પર અંગત રંગત થયાં.

અનુમતિ વગર પેન ક્યાં ચાલી છે ક્યારેય.
કાગળે હવામાં જોર પકડ્યું છે ચલણમાં

પુછ્યા વગર બોલાઈ ગયું "મજામાં છું"વેદનાં થી.
હળવા સ્મિત સાથે પેને કાગળને હંફાવ્યો છે....

વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

shreeshah

પણૉ ની મહેફિલ મા આજે આનંદ ફેલાયો છે. ફુલડાઓને વહાલ કરતો વાયરો લહેરાયો છે કુણા તડકા ની રોશની સાબિતી પ્રસંગ ની પુરે છે. આભ ની આંખો મા મેઘ ના આગમનનો અણસાર દેખાયો છે..

purohitasmita2gmail.com082936

gautam0218

gautam0218

gautam0218

gautam0218

True words Self writing ✍️

k.s.vyas

kishanvyas9642

Share

rakeshsolanki1054

If we reframe today’s scenario as In Ray Bradbury's futuristic novel Fahrenheit 451, reading tendency is declining as a result of society's fixation with television, social media, and technology. Under popular pressure, an authoritarian government issued a directive to destroy literature. These "firemen" rush to destroy any "detected" (found) books, but the occupants, accustomed to cutting-edge entertainment, appear unconcerned.

Like Neo in "The Matrix," fireman Guy Montag starts to doubt this status quo. He finds resonance in the remarks made by a young woman: People are moving so rapidly that if they discover something green, they assume it's grass; if something is pink, it's rose. Nobody stops long enough to look around them with actual observation.

Montag's internal turmoil intensifies as he confronts his society's rejection of critical thought and intellectualism. The educational system produces competent workers but fails to foster original thought and artistic expression. He confides in his commander, who brushes off literature as a cause for concern, saying that people would rather be happy simply than intellectually complex.

Through covert reading, Montag picks up knowledge about politics, history, and the human condition. However, his newfound understanding contradicts his general ignorance, resulting in a fight with his wife and the authorities. He seeks refuge with an ancient book club of folks who believe that reading can help them stay informed and reflective.

"Fahrenheit 451," as the title says it all, is the temperature at which paper burns out of the inside. It represents the brittleness of information and the potent destructiveness of suppression. The book is a warning on the risks of conformity, the need to think for oneself, and the eternal worth of art and literature.

harshilshah210628