Quotes by DILIPSINH KATHIYA in Bitesapp read free

DILIPSINH KATHIYA

DILIPSINH KATHIYA

@dilipsinh2050


*આખું ને આખું હૃદય બદલાવી દેવાની બાબતમાં ભલે વિજ્ઞાને સફળતા મેળવી પણ એ હૃદયમાં રહેલી કડવાશને મીઠાશમાં ફેરવી નાખવાની સફળતાનો યશ તો ધર્મને ફાળે જ જાય છે..*

*સુપ્રભાત*

Read More

સંબંધ નું નામ કોઈપણ
હોય પરંતુ તેની સાર્થકતા
ત્યારે જ ગણાય..
જ્યારે બે ઘડી વાત કરવાથી
અથવા બે ઘડી મળવાથી
આપણા મન ને શાંતિ અને
આનંદ મળે..
શુભ સવાર

Read More

કાળજી "ઓક્સીજન" જેવી હોય મફતમાં મળતી હોય ત્યાં સુધી તેની કદર ના હોય એની સાચી કિંમત તો *વેન્ટિલેટર*પર આવ્યા પછી સમજાય!!!!!

-DILIPSINH KATHIYA

Read More

ધન દૌલત ખાલી રહેણી કરણી બદલી શકે છે,માણસ ની બુધ્ધિ,નિયત અને ભાગ્ય નહિ.
શુભ સવાર

. *સાહેબ*
*ઈમાનદારી ની તાકાત તો જુવો,*
*બેઈમાની થી પૈસા કમાવવાવાળા પણ,*
*ચોકીદાર તો ઈમાનદાર જ શોધતા હોય છે,*
*‼આપનો દિવસ શુભ રહે‼*
*🌷🙏જયશ્રી કૃષ્ણ🙏🌷*
*🌲🌻 શુભ સવાર 🌻🌲*
-->>>>>>>«»«»

Read More

ગાડી ભલે ચાર પૈડાવાળી ના હોય પણ લાગણીઓ જહાજ જેવી રાખજો, કારણકે. કોઈ મહેમાન આંગણે ગાડી જોઈને નહીં લાગણીઓ જોઈને જ આવશે

-DILIPSINH KATHIYA

Read More

*આપની ચિંતા કરતો એક મિત્ર*
*આપની વ્યથા જાણતો એક પાડોશી*
*અને આપની ઈજ્જત કરતો એક સબંધી*
*કોઈ પણ સંપતિ કરતા વધુ મૂલ્યવાન છે*

*શુભ સવાર*

Read More

સાલું એ નથી સમજાતું કે જીવતા માણસની નિંદા ને મર્યા પછી એજ માણસના વખાણ કરતાં નથી થાકતો આ સ્વાર્થી સમાજ

-DILIPSINH KATHIYA

Read More

*✤┈•✦🌹શુભ સવાર 🌹*✤┈•✦

*"વટ" રાખી ને "જીવવા" નો કોઈ "મતલબ" નથી,*
*"સ્વમાન"થી "જીવશો" તો આપોઆપ "વટ" પડશે

બાળક જ્યારે મોટું થવા લાગે ને.. ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે, જેથી એને સમજ પડતી જાય.. કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે...

*🌺🌸 સુપ્રભાતમ 🌸🌺*

Read More