Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ખોવાય એમ ગયા, જિંદગીની રફતાર સાથે,
છાયા સંતાય જાય છે, જે રીતે અંધકાર સાથે..
દ્વારકા VVIP BANDHOBAST...

mukeshdhama1620

સમજણ એટલી સમજની વધતી જાય છે.
કે લાગણીના બંધનો પણ વધતા જાય છે.

સાચા-ખોટા ના ભાવ હવે નિરર્થક થતા જાય છે.
આપણા જ આપણને દઝાડતાં જાય છે.

શબ્દોને તો અમે મૌનમાં છુપાવતા જાય છે.
પણ આ આંખોને ક્યાં ફેરવતા જાય છે.

હૃદયની થતી ઉઘરાણીમાં ઘણી સજા વહેતી જાય છે.
કહે છે સૌ જલસા નો મહેલ અમે બાંધતા જાય છે.

કેટલું સાચવે વેદનાં હવે તો હળવાશ સરતી જાય છે.
આતમ નો વિશ્વાસ હવે ઠગારો થતો જાય છે.

દુનિયાની રસમ આગળ પ્રણય જુકતો જાય છે.
સ્મરણ તમારું હવે જિંદગીમાં ઓગળતું જાય છે.

palewaleawantikagmail.com200557

ગુલશનમાં એક ગુલ
એવું છે કે.....
દરરોજ સવારે ખીલે છે
સાંજે કરમાઈ જાય છે
ફરી બીજે દિવસ ખીલે છે.
પરંતુ તે ફુલનો ચાહક
ફુલને લેવા આવતો નથી.
વાટ જોઈ જોઈ
તે ફૂલ ખરી જાય છે.
વરસો વીતે છે આમજ-
અને છોડ પણ,
સુકાઈ જાય છે.
તેની યાદમાં....!!!
જે તેનું મૂલ્ય સમજે છે.
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

📚📚 👩‍💻 👩‍🔬 📚📚

jighnasasolanki210025

જે સમયને સમજે છે તેને જ સમય માન આપે છે.બાકી નવરો બેઠો હોય તેને પૂછો તો પણ કહેશે સમય નથી.સમયની કિંમત એને છે જેને સતત કામ છે અને એ જ સંબંધો નિભાવી જાણે છે.
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

અદભુત શોર્ય ગાથા... Unimaginable Bravery... Movie કસુંબો...

monaghelani79gmailco

मेहनत का फल संसार है और समझदारी का फल मोक्ष है। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/UCD0a86R

#spiritual #quoteoftheday #moksha #spiritualquote #hindiqutoes #DadaBhagwanFoundation #DadaBhagwanQuotes

dadabhagwan1150

rachnaroy7150

આખી જિંદગી ચિંતામાં બળ્યાં પછી જ્યારે ચિતામાં બળવાનો વારો આવે, ત્યારે એમ થાય કે થોડું જીવી લીધું હોત તો સારું હતું...
- પાર્થ પ્રજાપતિ

parthprajapati9646