Gujarati Quote in Blog by Krishna Rajput

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👭🤗Lovely friends 🤗👭

પારકાં ને ક્યાં શોધવા અહીં, પોતાના ખોવાઈ ગયા.
રેતી જેવા હતા સપના મારા, મોજાં થી ધોવાઈ ગયાં.
વિતેલી વાતોને યાદ કરી તો, આંસુ છલકાઇ ગયા.
સંબંધો ઘણા મળ્યા મને પણ, અમુક દિલમાં સચવાઇ ગયા..
યાદોની તિજોરી ખોલી જ્યારે, આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા, જે દિલ પર છવાઈ ગયા..
🤝🤗🤝😍🤝😘🤝🤝😉🤝💞🤝😌🤝

જન્મ છે "જીવનની શરૂઆત".
સુંદરતા છે"જીવનની કળા
પ્રેમ છે"જીવનનો ભાગ"
પરંતુ, મિત્રતા છેઆજીવનનું હૃદય "

🤝Happy friendship day🤝
#_krishna rajput 💞 👭
#_kisuu 😜

Gujarati Blog by Krishna Rajput : 111944755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now