Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

जीवन का अंधेरा,,,

drbhattdamayntih1903

#दो मिसरे प्यार के,,,,

drbhattdamayntih1903

હણી લીધા બધા જ મારા દુ:ખ એક જ આલિંગનમાં..
દોસ્ત! માતૃત્વપ્રેમથી વિશેષ ઔષધી બીજી કઈ હોઈ શકે ?
- ફાલ્ગુની દોસ્ત
#MothersDay

falgunidostgmailcom

"बाप माणूस" by Priyanka Kumbhar-Wagh read free on Matrubharti
https://www.matrubharti.com/book/19959639/father-man

priyankakumbhar1102

bhavnabhatt154654

gautam0218

gautam0218

gautam0218

Share

rakeshsolanki1054

BLOG

rajnijoshi8512gmailc

હમણાંથી એક તું અને સૂરજ બેઉ ગરમ છે.
તેથી વધુ મારા ઉપર તું ખુદ નરમ..ગરમ છે.
રાતના મોડે તારી ઉષ્ણતા ઠંડી થતી જ નથી,
શું નીકળવું મળવા તને તું પણ ક્યાં નરમ છે?
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

Read my thoughts on YourQuote

abhadave

અંતરમાં ફેલાતા અંધકારને આલિંગન.
દરેક ભૂલ પર સજાના બદલામાં આલિંગન.

લાગણીની પીડા ને દૂર કરવા આલિંગન.
અજાણ્યા રસ્તા પર ભટકવાને આલિંગન.

ધીરે ધીરે હૃદયમાં થતા પ્રેમના ઉદયને આલિંગન.
અનુભૂતિ ના આધારે શબ્દોની સહજતા ને આલિંગન.

હતાશા વચ્ચે અથડાતી પછડાતી ને આલિંગન.
દરિયાના પ્રેમને નાકામ સાંભળવામાં આલિંગન.

પ્રકૃતિની વિશાળતા માં પાંગરતા પ્રણયને આલિંગન.
વેદનાં ફૂલોની સુગંધમાં ફેલાતું મઘમઘતું તારું આલિંગન.

palewaleawantikagmail.com200557

બાળ નાનું અનુભવે 'માં' શબ્દમાં વિશ્વ સકળ,
હળવું ફૂલ થઇ સુવે, રોમેરોમમાં હાસ્ય પ્રબળ;
ધબકતા રદયના સ્પંદન મુખ પર કરે વિચરણ,
ઉછળતા મનથી ગોદમાં ઉછાળે કર ને ચરણ.

છે વિશ્વની હૈયા વરાળનું તારણ વહાલી "માં"
ને હૈયામાં વિશ્વના કાળનું મારણ દુલારી "માં"
છે 'વિશ્વાસ'ના હૈયે નીર સિંચતી એ પ્યારી "માં"
ને હૈયે વિશ્વના તીર ઝેલતી હરેકની ન્યારી "માં"

માતૃ દિવસ પર દરેક "માં" ને સત સત સલામ
માં ને.. પ્રણામ સાથે...

#MothersDay
#MothersDay

ktn27vyasgmail.com1201

navyajaiswal6866

bhavnabhatt154654

કરીએ જો કદર માની સદાય,
હોય જ્યારે એ હાજરાહજૂર,
તો રોજ જ મનાવાય મધર્સ ડે!
શું કામ રાહ જોવી એક ખાસ દિવસની,
મળીએ છીએ માતાને જ્યારે દરરોજ આપણે?
કેમ ન આપીએ સન્માન દરરોજ,
જે આપીએ છીએ મધર્સ ડેનાં દિવસે?
આપ્યો જન્મ જેણે બાળકને,
મૂકી જીવ જોખમમાં...
છે મા હકદાર સન્માનની સદાય.
તો શીદને રાહ જોવી મધર્સ ડેની?
વાત કરું મારી તો...
મા વિનાનો મધર્સ ડે કેવો?
કેવી રીતે મનાવું મધર્સ ડે?
થયાં અગિયાર વર્ષ મા વિનાનાં,
છતાંય ન પુરાઈ હજુ એની જગ્યા.


#MothersDay


હું અને મારી મા......

s13jyahoo.co.uk3258

क्या रखु मैं दिल का रिश्ता
इस बेरहम जहान से
अरे यहां तो जिस्म के साथ
यादों को भी जलाया जाता है

गजेंद्र

kudmate.gaju78gmail.com202313