Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ખરાબ સમય ની એક વાત સારી છે જેવો શરૂ થાય એટલે તરત વધારાના નકામા લોકો જીવન માંથી ચાલ્યા જાય છે.

pratikprajapati

bharat64

કોઈ ની અંદર વધારે ડુબો ને, તો તુટવુજ પડે સાહેબ. વિશ્વાસ ના આવે તો બિસ્કીટ નેજ પુછો...

khyatiparmar

good morning..

kems2080

આપણી મોંઘી અણમોલ જિંદગી વહી રહી છે. કેમ આવ્યા છીએ?

niralipujara81.

Via Whatsapp

chiragpatel369

वोह खिडकी के पास थे,
हम भी खिडकी के पास थे,
वोह कुछ लिख रहे थे,
हम भी लिख रहे थे,
हमने कुछ लिखा उनके बारे मे,
उन्होने तो,
हमे ही तराशा उनके अल्फाजो मे..

-चिराग

chiragpatel369

ઘણાં સમય પછી,
પેન અને બુક સાથે..

chiragpatel369

jiya1513.

એક બારી માં કેટલું સમાયું!?
ઉડતું પક્ષી ને ત્રણ ઝાડ..
બે મકાન અને એના ધાબા..
ને એક મોટી ઇમારત ..
આભને ઢાંકતી અને
હવાને રોકતી હંફાવતી,
એની ય બારીઓ મહીંથી..
ભેગું કરીને જોઈએ તો,
એક વેંત જેવડું નભ..
તોય દેખાય તો ખરું હોં..
પણ એય ઢંકાશે,
જ્યારે એને વાચા ફૂટશે,
બારીઓને પડદા આવશે,
ખેર એય બે ઘડીના મહેમાન,
ને આપણેય ...
શું લેવાદેવા આ જગ સાથે..
જે જીવવા મળ્યું એ.
માણ્યું એ ખરું..
ના માણ્યું તોય ખરું.
નિરાલી મનિષ પટેલ
17 7 17
9.13 am

niralimpatel

love is in.the air

niki1992