અમારા એંજીનિયરીંગમાં કોઈપણ વસ્તુ ને સમજવા અલગ અલગ દિશા થી જોવામાં આવે છે જેથી એને સંપૂર્ણ સમજી શકાય...
અને છતાં ના સમજાય તો એના સેક્શન કાપીને સમજાવવામાં આવે છે...
આમ તો માણસ વસ્તુ નથી સજીવ છે....
છતાં થયું પુછી લઉં...
શું માણસ ના ફોટો પણ અલગ અલગ દિશા થી આ માટે જ પાડવામાં આવતા હશે કે બીજું કોઈ કારણ હોઈ શકે??
શું આ રીતે માણસને સમજી શકાય??