Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

*રડ્યા* વગર તો *ડુંગળી* પણ નથી કપાતી સાહેબ...
આતો *જીદંગી* છે... કેમ કપાય..?????

જીવન ની *શરૂઆત*
*આપણા રડવા* થી થાય છે
અને જીવન નો *અંત*
*બીજાના રડવા* થી થાય છે,
જો બની શકે તો *શરૂઆત અને અંત* વચ્ચેના સમય ને ભરપુર *હાસ્ય* થી ભરી દો...

bhchavda

એક વાત જે હું વિચાર્યા કરું છું...હું વિચારું છું માત્ર ને માત્ર તને........

twinkal39

hittu541.

hittu541.

hitanshi

nita.rooh

જો હ્રદય મા ભક્તિ અને બુધ્ધિ ભગવાન મા હશે, તો એને આવતા વાર નહી લાગે .

geetadididanidhariya

naresh9235

ક્યારેક તડપી જોજો કોઈક ની યાદ મા, કસરત ને યોગા વગર વજન ઘટશે એની ચિંતામા...

khyatiparmar

afsana