Quotes by Abhijit A Kher in Bitesapp read free

Abhijit A Kher

Abhijit A Kher Matrubharti Verified

@ak0150262003yahoocoi
(135)

જ્યારે તમે નૈતિક રીતે કોઈ કાર્ય ખોટુ કર્યુંજ ન હોય, તો પછી તર્ક માટે કોઈ જગ્યા જ નથી, તમારુ ભાગ્ય ઈશ્વર ની ઈચ્છા મુજબ નક્કી થાય છે.

- શ્રી રામ 🙏🏻🌀🙏🏻

When you have done nothing morally wrong, then there is no room for logic, your fate is determined by God's will.

- Shree Ram 🙏🏻🌀🙏🏻

- Abhijit A Kher

Read More

God is the sponsor of life's IPL, and only He knows the roles and compensation for each individual in this game of life, where he or she could occupy a respectable and honourable position.

ભગવાન જીવનની IPL ના પ્રાયોજક છે, અને ફક્ત તે જ જાણે છે કે જીવનની આ રમતમાં દરેક વ્યક્તિની ભૂમિકાઓ અને વળતર શું છે, જ્યાં તે આદરણીય અને માનનીય સ્થાન મેળવી શકે છે.
- Abhijit A Kher

Read More

આધ્યાત્મિક જીવન માં,
"કશું પકડવાનું કે છોડવાનું હોતું નથી,.."
પણ, ભૌતિક જીવનમાં તેનું મહત્વ કંઈક અલગ જ છે.

In spiritual life,
"There is nothing to hold on to or let go of,.."
But, in material life its significance is somewhat different.
- Abhijit A Kher

Read More

"You are not playing, God is playing through you"...Jay Shree Krishna

"તું રમી રહ્યો નથી, ઈશ્વર તારા દ્વારા રમી રહ્યો છે"...જય શ્રી કૃષ્ણ
- Abhijit A Kher

ભગવાન સાક્ષી છે, તમારે નિશ્ચિંત રહેવું જોઈએ,
"તમારા પ્રયત્નો અને કાર્ય પૂર્ણ થયા છે",
હવે, બીજાઓને તે કરવા દો...

God is witness, you should be at ease,
"Your efforts and work are complete",
Now, let others do it...
- Abhijit A Kher

Read More

"સમય આવે ત્યારે નાવિકે કિનારો છોડવો પડે છે,.."

"When the time comes, a sailor/captain has to leave the shore."
- Abhijit A Kher

જ્યારે હુ કહુ છુ, "હું નથી જાણતો, માત્ર ભગવાન જ જાણે છે",.. મારા માટે તો તેજ કર્તા છે, તેજ કારણ છે, અને તેજ અંતિમ સત્ય હોય છે

When I say, "I don't know, only God knows",.. for me He is the doer, He is the cause, and He is the ultimate truth.
- Abhijit A Kher

Read More

"ભગવાન પાસે દરેક કાવતરાનો જવાબ આપવાની એક અનોખી રીત છે."

"God has unique way of reply,...for every conspiracies."
- Abhijit A Kher

"તમે કરી લો તમારી મનમાની, પણ થશે તો તેજ જે ઇશ્વરે વિચારી રાખેલું છે.. મારે તો બસ તેનો અનુભવ છે. તમારી ખબર નથી કે😇

"You can do whatever you want, but what happens will be what God has planned.. I just have experience with it."😇
- Abhijit A Kher

Read More