આવો મડિ ને રક્ષા કરીએ સ્ત્રી ભ્રુણ હત્યા ની અને આવનારી બેન દિકરી ને ભચાવીએ...

દિકરી દેશ ની સાચી મર્યાદા છે અને દિકરી દેશ ની સાચી આબરુ છે,દિકરી છે તો જ દિકરા નુ અસ્તીત્વ છે અને દિકરી છે તો જ વંશ ની વ્રુધી છે,

દિકરી દરિયો છે એ પ્રેમ નો જે દિકરા પાસે થી ના મડિ શકે અને દિકરી માઁ નુ બીજુ સ્વરુપ છે જે દિકરો કદિ ના સર્જી શકે...

માટે માઁ ના પેટ માં થતી હત્યા નુ મહાપાપ થી દેશ ને બચાવીએ અને એક સંકલ્પ કરીએ.

 -deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111027808
Simran Jatin Patel 8 year ago

ખૂબસરસ.... સતત ને ઝડપી પ્રગતિ મળતી રહે....

Deeps Gadhvi 8 year ago

ame loko a karya ma 8 varsh thi jodayela chi

Simran Jatin Patel 8 year ago

શરૂઆત કરી એજ મોટી વાત છે.... બાકી લોકો ખાલી વાતો જ કર્યા કરતા હોય છે.... આ પોસ્ટ થકી જો કોઈ નું દીકરી પ્રત્યેનો અભિગમ બદલાય તો જીવન સાર્થક....

Deeps Gadhvi 8 year ago

આશીષ તો ત્યારે આપજો જ્યારે આ ઇન્સાની ની કોમ માં ઇન્સાનીયત જગાડુ

Simran Jatin Patel 8 year ago

જી હા અડગ મનના સદવિચારોને હમેશા મારા શુભાષિશ મળતા રહેશે...

Deeps Gadhvi 8 year ago

હુ જ્યાર થી ખબરદાર થયો છુ ત્યાર થી મારો પ્રયત્ન ચાલુ છે અને જ્યા સુધી જીવીસ ત્યા સુધી દેશ માટે ની લડત ચાલુ રાખીશ એને સુધારવાનુ ચાલુ રાખીશ ભલે લોકો મારી ખીલાફ હોય

Simran Jatin Patel 8 year ago

લોકો નો સ્વભાવ છે ભૂલવું.... પણ આપણે આમ જ યાદ કરાવતા રહેવાનું... ક્યારેય ન ભૂલવાનું...

Deeps Gadhvi 8 year ago

pan afshosh e vat no che loko bhuli jai che

Deeps Gadhvi 8 year ago

હુ તો શરુઆત થી શરુ કરતો રહ્યો ચુ

Simran Jatin Patel 8 year ago

દરેકેદરેક જણે આ શુભ શરૂઆત શુભદિવસે કરવી જ રહી....

Nirav Donda 8 year ago

ખુબ જ સુન્દર વિચાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now