Quotes by Bhumi Hariya in Bitesapp read free

Bhumi Hariya

Bhumi Hariya

@bhumihariya


પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી...

હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતા મેળામાં જઇએ એવી સાતમ આઠમ હવે નથી આવતી...

લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા.
એવી સાતમ આઠમ હવે નથી આવતી...

શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી....

હાથ માં ચોખા રાખી આખી માતાજી ની વાર્તા સાંભળતા.
એવી સાતમ આઠમ હવે નથી આવતી....

મટકી ફોડ પછી પંજરી ના પ્રસાદ લેવા પડાપડી.
એવી સાતમ આઠમ હવે નથી આવતી..

Read More

My little gang...

Life is not about waiting for the storm to Pass•← 
its about learning how to dance in the rain
Time is like a river.you cannot touch the 
Same water twice,because the flow that 
has passed will never pass again.
Enjoy every moment of Life…!!• • •

कार मे वरना
प्यार मे मरना
कीसीके बाप से ना डरना
दारु मे रम
और surat मे हम
आवु कहेवा वाणा आजे केटलाइ GIDC na कारखाना मा कामे लागी गया छे  

Read More

કોઈએ એક વડીલને પૂછ્યું, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુમાં શું ફરક છે ? તેમણે જવાબ આપ્યો મા, અમ્મી અને બેબ્બેમાં છે એટલો '

અજ્ઞાત

Read More

Happy friendship day!!!