Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

કોઈ દેવી કે દેવતા પોતાની ખુશી માટે કદી પણ કોઈ જાનવરની બલી માગતા નથી.
આ પરંપરા આપણે માણસોએ જ કાઢી છે બસ કોઈ પણ આપણી માનતા હોય પછી તે નાની હોય કે મોટી તરત આપણે ભેંસ કે બકરાની બલી ચઢાવી દઈએ છીએ.
કારણ કે તે આપણી દેવી બલી થી ખુશ થાય ને આપણી માનતા પૂરી થઈ ગણાય...
આ એક અંધશ્રદ્ધા કહી શકાય
એટલા ડિજિટલ ની દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ ને હજી પણ બલી જેવી વાતો કરીએ છીએ તે બહુજ શરમ જેવી ઘટના ગણાવી શકાય.
નીચે આપેલ એક ફોટામાં તમે જોઈ શકશો કે કેવા હરતા ફરતા જાનવરો ને કાપીને તેમના ખાલી માથા એક હવનમાં મૂકેલા છે.
દેવ દેવતા ની સામે જાનવરની બલી ચઢાવવી કે કોઈનું લોહી માતાજીના ચરણોમાં ચઢાવવું એ બધું અંધશ્રદ્ધા નહિ તો બીજું શું...!
ક્યારે આવીશું આપણે આમાંથી બહાર...?

harshadpatel194722

dineshparmarsagargma

dineshparmarsagargma

મારા માટે આ પહેલો અનુભવ જ્યાં મારી કોઈ બૂક ને 1000+ વ્યૂ મળ્યા હોય...

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

seharsehar125526

seharsehar125526

આવું કરી બતાવો..તો તમારો ગાંધી પ્રેમ સાચો...???

ketan.

આજકાલ ખેડૂત આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે...
જમીન ઘણી હોય પણ તેમાં કશુજ પાકે નહિ કુવાથી પાણી લીધું હોય માઘું બિયાવું લીધું હોય માંઘુ ખાતર નાખિય્યું હોય છતાંય સરખો જ પાક પાકે નહિ તો ખેડૂતને માંથે આભ તુટી પડે
જીવન તેનું કેમ ચાલે!
બેંક માં મોટી લોન લીધી હોય મહિને આવતા હપ્તા ભરી શકતો ના હોય તો તે બીજું શું વિચારે!
બસ આત્મહત્યા સિવાય તેની પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી ને પછી તે મરવા માટે કોઈ પણ પગલું ભરતા અચકાતો નથી ને મોતને વહાલું કરી દેછે
સાબરકાંઠા માં આવેલ એક ગામનો ખેડૂત એક ઝાડ ની ડાળી માં દોરડું લગાવીને પોતાનો જીવ આમ આપી દેછે.

harshadpatel194722

આ તો સ્મિતની વાત છે( 2 )

હળવી પળો હેતથી

'સ્મિત' બની સમાઈ ગયા સ્મિતમાં છતાંયે,
સંધ્યા ઢળે ને એકબીજાની ખોજમાં..

બેચેન દિલની વાત સ્મિત કરે,
જાગતી રાતો..અઢળક વાતો..
વાતોમાં વ્હાલ..અનેક સવાલ..
એકપળ વિસરાય નહીં..
આજ કે કાલ નહીં..
પ્રેમનું ભૂત સ્મિત પર સવાર, સપનાઓમાં 'સ્મિત'ની જાંખી..
હળવી પળો-મુલાકાતો, યાદોની પોટલી સ્મિતે સંઘરી રાખી..

મળવાની તાલાવેલી, 'સ્મિત'ની બીજી મુલાકાત..
હેતાળ પળો હૈયાની વાત, અરે વ્હાલી વાત..

'સ્મિત' સાથે  એ ફરી મળ્યા એ સ્મિતને, સ્મિતે પણ વહેચ્યું પોતાનું 'સ્મિત' એની આદત મુજબ..

ભેટીને મળ્યા, એકમેક માં સહેજે પરોવાયા..

ફૂલોનો બગીચો, મીઠી મહેક..
જલકતી હરિયાળી ને પવનની મસ્તી..
માદક ઘાસ, ને વારે વારે કલરવ કરી શરમાવતા પંખીઓ..

ખુલ્લી ઝુલ્ફો, ખીલતું સ્મિત..
આંખોનો નશો, હોઠોની હરકત..
મીઠી વાતો, આંગળીઓની રમત..
સ્મિત ખોવાયો ખેંચાયો ભરમાયો શરમાયો ને વહેતો ગયો..

હોઠોની મુલાકાત શાનથી, ને વર્ષાનું આગમન..
ભીંજાયેલા હોઠ ફરી ભીંજાયા,
આ સ્મિતના પ્રણયની પહેલી વર્ષા..
હેતાળ હૈયા રમતે ચડ્યા..
આંખોમાં આંખો મળી..
શરમાળ હૈયા ભેટી પડ્યા..
વાદળીઓ વહી ગઇ, સાંજ ઢળી ગઈ..
સાંજ બદલાઈ રાતમાં, રાત જાણે દુશ્મન લાગી સ્મિતને..
અરે એમને જવા મોડું જો થતું હતું..


'ભેટીને અલગ થવું, અને ભેટીને મળવું' કેટલીય લાગણીઓની આપલે, આખરે છુટા પડ્યા ફરી એક 'સ્મિત' સાથે.

                                   ~નિતીન સુતરિયા

nitinsutariya

આજે વિશ્વ કોફી દિવસ.
આપણે જ્યારે પણ કામ કરીને થોડા હળવા થવા ઇચ્છીએ ત્યારે કોફી/ચા પીવા જઈએ. ત્યારે આજે વિશ્વ કોફી દિવસ નિમિતે એક ચૂસ્કી તો બનેજ.

manthanpatel071293

patelvishal378yahoo.com12

ajaysolanki082326

કોણ જાણે કેમ લાગ્યું,
જાણે હું ખોવાઇ ગઇ.
જ્યારે હું.....
તારામાં સમાઇ ગઇ.

લોકો પુછે છે,
તું ક્યાં સચવાઇ ગઇ.
કેમ સમજાવું એને.....
કે હું તો તારામાં સચવાઇ ગઇ.

--Shital Goswami (Krupali)
--Rajkot

shitalgoswami60gmail

shakunsharma112223

મારી નોવેલ '21મી સદીનું વેર'ના પ્રકરણ 1 થી 37 માતૃભારતી પર પ્રકાશિત થઈ ગયા છે.અને બાકીના આગળ થશે. 1 થી 35 પ્રકરણ વાંચવા માટે લિંક નીચે મુકેલી છે તો જરૂર વાંચજો અને પ્રતિભાવ આપજો.
પ્રકરણ-1
http://matrubharti.com/book/7686/
પ્રકરણ-2
http://matrubharti.com/book/8070/પ્રકરણ-3
http://matrubharti.com/book/8437/પ્રકરણ-4
http://matrubharti.com/book/8596/
પ્રકરણ-5
http://matrubharti.com/book/8678/
પ્રકરણ-6
http://matrubharti.com/book/8763/
પ્રકરણ-7
http://matrubharti.com/book/8830/
પ્રકરણ-8
http://matrubharti.com/book/8918/
પ્રકરણ-9
http://matrubharti.com/book/9007/
પ્રકરણ-10
http://matrubharti.com/book/9112/
પ્રકરણ-11
http://matrubharti.com/book/9258/
પ્રકરણ-12
http://matrubharti.com/book/9327/
પ્રકરણ-13
http://matrubharti.com/book/9407/
પ્રકરણ-14
http://matrubharti.com/book/9735/
પ્રકરણ-15
http://matrubharti.com/book/9839/
પ્રકરણ-16
http://matrubharti.com/book/9997/
પ્રકરણ-17
http://matrubharti.com/book/10084/
પ્રકરણ-18
http://matrubharti.com/book/10185/
પ્રકરણ-19
http://matrubharti.com/book/10285/
પ્રકરણ-20
http://matrubharti.com/book/10440/ "> http://matrubharti.com/book/10440/
પ્રકરણ-21
http://matrubharti.com/book/10440/ "> http://matrubharti.com/book/10440/
પ્રકરણ-22
http://matrubharti.com/book/10515/
પ્રકરણ-23
http://matrubharti.com/book/10585/
પ્રકરણ-24
http://matrubharti.com/book/10682/
પ્રકરણ-25
http://matrubharti.com/book/10825/
પ્રકરણ-26
http://matrubharti.com/book/10894/
પ્રકરણ-27
http://matrubharti.com/book/10966/
પ્રકરણ-28
http://matrubharti.com/book/11028/
પ્રકરણ-29
http://matrubharti.com/book/11083/
પ્રકરણ-30
http://matrubharti.com/book/11206/
પ્રકરણ-31
http://matrubharti.com/book/11670/
પ્રકરણ-32
http://matrubharti.com/book/11754/
પ્રકરણ-33
http://matrubharti.com/book/11823/
પ્રકરણ-34
http://matrubharti.com/book/11903/
પ્રકરણ-35
http://matrubharti.com/book/11971/
પ્રકરણ-36
https://www.matrubharti.com/book/12035/
પ્રકરણ-37
https://www.matrubharti.com/book/12095/

hirenbhatt

ગુપ્ત વંશાવલી- ભાગ-4
મહાઅમાત્મ્ય ચાણક્ય - ધૂમકેતુ.

આ ભાગમાં સિકંદરના આક્રમણથી કથા પ્રવાહ આગળ વધે છે. આક્રમણને કારણે ચાણક્ય અને ચંદ્રગુપ્ત તક્ષશિલા છોડે છે.ચાણકય મગધ જાય છે અને મગધના રાજા ધનાનન્દનો પ્રજા પર થઈ રહેલો અત્યાચાર જોઈ તે રાજાને સતાં પરથી દૂર કરવાનો નિશ્ચય કરે છે. ધનાનન્દ તેનું ભર સભામાં અપમાન કરે છે અને ચાણકય પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી નંદ વંશનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી આ શીખા હું બાંધીશ નહીં. ત્યારબાદ ચાણકય બધા પરવતેશ્વરોને એક કરવાનો અને તક્ષશિલાને ફરીથી તેની મૂળ પ્રતિષ્ઠા સાથે પુનરૂથ્થાન કરવાનો પ્રયાસ કરે છે.
આ બુકમાં ત્રણ મહાન રાજનીતિગ્યો ચાણકય, મહામંત્રી સકટાલ, અને મગધના આમત્મ્ય રાક્ષસ વચ્ચેનો સંઘર્ષ ખૂબ જ સરસ રીતે વર્ણવ્યો છે. ચાણક્યની રાજનીતિના કેટલાક સુંદર વાક્યો આમા વર્ણવેલા છે.જેમાં ચાણક્ય કહે છે:
# દુનિયા આખી એક છે ચંદ્રગુપ્ત, કોઈ કોઈનાથી જુદા હોતા નથી.પણ જુદા ક્યારે પડે તે જાણવું એનું નામ રાજનીતિ.શી રીતે જુદા પડે તે જાણવું તેનું નામ અર્થનીતિ, અને કોણ જુદા નહીં પડે તે જાણવું તે ધર્મનીતિ.આપણી પાસે આ ત્રણ વિદ્યા હોય તો ત્રિભુવન આપણે ચરણે છે.
# રાજનીતિના યુદ્ધમાં વધારેમાં વધારે સાવચેત રહી, બીજાના વિશ્વાસે પ્રજાને ન સોંપનારો, રાજનીતિ સમજે એમ ગણાય.
ધૂમકેતુ જેવા લેખકોને લીધેજ ગુજરાતી સાહિત્ય આટલી ઊંચાઈ પર પહોંચ્યું છે. આવા સાહિત્યકારને મારા સત સત વંદન.

hirenbhatt