Quotes by Rakesh Navadiya in Bitesapp read free

Rakesh Navadiya

Rakesh Navadiya

@rakeshnavadiya222506


ક્યાં રહેવું એ દિલ નક્કી કરે
છે, અને કોની સાથે રહેવું એ
કિસ્મત નક્કી કરે છે...

*ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે*
*કયારે કયાં, કેવીરીતે મળાવી દે છે*
*જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા*

*તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે*

Read More

तुम ना मौसम थे, ना किस्मत, ना तारीख, ना ही दिन,
फिर इस तरह बदल क्यों गये,

તકલીફ તો ત્યારે પડે છે જ્યારે !!

નસીબ માં, નથી હોતું ને તેજ ગમી
જાય છે....*

ખુશ રહેવાનો મતલબ
એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી
આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!

જે કહી દીધું એ શબ્દો હતા
જે ન કહી શક્યો એ લાગણી હતી
અને જે કહેવું છે છતાં પણ
નથી કહી શકતો એ પ્રેમ છે ...

हज़ारो पकवान एक तरफ,
और
उसकी जूठी चॉकलेट खाने का मजा एक तरफ !!???

तमन्नाओं के परिंदों को,

मत क़ैद करो दिल के पिंजरे में,

पिँजरे में परिंदे ख़ूबसूरत तो दिखते हैं,
पर खुश नहीं रहते...

~ Set yourself Free...


Read More