આજકાલ ખેડૂત આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે...
જમીન ઘણી હોય પણ તેમાં કશુજ પાકે નહિ કુવાથી પાણી લીધું હોય માઘું બિયાવું લીધું હોય માંઘુ ખાતર નાખિય્યું હોય છતાંય સરખો જ પાક પાકે નહિ તો ખેડૂતને માંથે આભ તુટી પડે
જીવન તેનું કેમ ચાલે!
બેંક માં મોટી લોન લીધી હોય મહિને આવતા હપ્તા ભરી શકતો ના હોય તો તે બીજું શું વિચારે!
બસ આત્મહત્યા સિવાય તેની પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી ને પછી તે મરવા માટે કોઈ પણ પગલું ભરતા અચકાતો નથી ને મોતને વહાલું કરી દેછે
સાબરકાંઠા માં આવેલ એક ગામનો ખેડૂત એક ઝાડ ની ડાળી માં દોરડું લગાવીને પોતાનો જીવ આમ આપી દેછે.