Quotes by Dharmendra Aghara in Bitesapp read free

Dharmendra Aghara

Dharmendra Aghara

@dharmendraaghara145353


તમને માનવામાં તો નહીં આવે તો પણ કહું છું,
બાળપણમાં હું ખુબ જ નાની હતી !!
??????

ચાલને આજ મળી લઈએ મન ભરી વાતો કરી લઈએ ચાલને થોડો સમય લઈએ સઘળું વિસરી જઈએ થોડું સુખદુઃખ વહેંચી લઈએ મને ખબર છે કે હવે. .. પહેલાં જેવું કંઈ નથી રહ્યું..પણ .. તું અને હું તો એ જ છીએ ને ..!!

-- Kavita chondigala

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111035363

Read More