Quotes by Harshad Patel Pij in Bitesapp read free

Harshad Patel Pij

Harshad Patel Pij

@harshadpatel194722


નથી તે તારું કે નથી તે મારું હશે તે કોનું નથી તું જાણતો કે નથી હું જાણતો બસ માયાછે આ થોડી બધી ઘડી બે ઘડીની
- Harshad Patel Pij

Read More

સમય પહેલા કેવો હતો!
ને આજ કેવોછે! કેટલો મોટો તફાવતછે! તે સમયમાં જયારે આપણું બાળપણ હતું! ત્યારે સ્કૂલ, રમત,ને મસ્તી..જ હતી ને આજ કુટુંબની અનેક જવાબદારીઓ આવીને માથે ઉભીછે ! એક નો નિકાલ આવે ત્યાં જ બીજી આવીને ઉભી રહે
માં બાપ પતિ ને બાળકો વચ્ચે ક્યાં સમય પૂરો થઇ જાયછે તેની ખબર નથી પડતી લોકો કહેછે કે જમાનો બદલાયો, ના આપનો સમય ને ઉંમર વધતી જાયછે
વર્ષો પહેલા જોયેલી નાની ચીજો આજ મોટી દેખાવા લાગેછે ઉંમરે રોપેલ વૃક્ષ આજ માથે છોયડો આપતું થઇ ગયું
બસ આજ જીવનછે ને આજ જિંદગીછે આજે આપણે છીએ કાલ આપણી જગ્યાએ કોઈ બીજું હશે કુદરતનો નિયમછે
આજ તમે.. તો કાલ બીજું કોઈ

Read More

સંબંધોને તોડવા જેટલી વાર નથી લાગતી તેના કરતા નવા સંબંધો બનાવવામાં વર્ષો નીકળી જાયછે
- Harshad Patel Pij

તામિલનાડુમાં એક નાનકડું ગામ આવેલુંછે તે શાળાના એક શિક્ષકને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ ઉપર બહુજ પ્રેમ
પોતાના સંતાનો હોય તેમ વર્તન કરે એક દિવસ તે શાળામાં એરોપ્લેન અંગે ચર્ચા થતી હતી
હવે નાના ગામના વિદ્યાર્થીએ તો પ્લેન આકાશ ઉડતા જોયા હોય તો તે સમયે એક વિદ્યાર્થીએ મજાકમાંજ શિક્ષકને કહી દીધું કે સર અમેતો ગરીબ લોકોછે અમારા નસીબમાં ક્યારે બેસવાનું લખેલુ હશે તે અમો નથી જાણતા!
બસ આજ શબ્દ શિક્ષકના કાને અસર કરી ગયો ને એક દિવસ તેમના દરેક વિદ્યાર્થીને પોતાના ખર્ચે બધાને પ્લેનમાં બેસાડ્યા ને દરેકને ખુશ કર્યા
એક પ્રેમાળ શિક્ષક

Read More

જૂઠું બોલવું નહિ
ખોટું સાંભળવું નહિ
ને ખરાબ જોવું નહિ
આ ગાંધીજી એ જ કહ્યું હતું ને
કોણ કોણ પાલન કરતુ હશે!
- Harshad Patel Pij

Read More

Good Night
- Harshad Patel

જયારે એક દીકરી પરણાવીને તેના સાસરે મોકલાવીએ છીએ ત્યારે માં બાપનુું દુઃખ જોઈ શકાતું નથી
પણ જયારે વરસ પછી દુઃખી થઈને પરત પિયર આવેછે ત્યારે માતા પિતા ઉપર શું વિતતી હશે તે કલ્પના કરી શકાય તેમ નથી
કારણ ગમે તે હોય..
સ્વભાવ..જીદ..કે અભિમાન
સ્વભાવને બદલો
જિદને છોડો
અભિમાન મુકો

- Harshad Patel

Read More