Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

 પૂછાયેલા આ મન મા સવાલ ને રીબાઈને પૂછી જોવાયું;

કોઈ ની આશા ઓ મનમા ઓરી લેવાઇ!!!

સવાલો નાં ગેરા મન વિચલિત થયી રહ્યુ

પૂછવું હતુ અંતર નાં આ દિલ ને ??????કે


તારો ને મન નો મનમેળ કેમ નહીં ?


ઓસરતા સૂરજ મા મીટ માંડી ને મન ને રીજાવું જ રહ્યુ:

હંમેશા પૂછતાં રહી અપના સવાલો નાં જવાબ દિલ પાસે


તો??

તારા ને મનનો મનમેળ કેમ નહીં ?


સવાલ પાછળ ભાગવા કર્તા દુનિયા મા સવાલ મા

ગેરાયેલા રહ્યાં આપને માનવ ;

મન હૃદય ની વચ્ચે હંમેશા આપને ફંગોળાતા રહ્યાં ;


આજ હુ પૂછું છું આ હૃદય ને કે:

તારા ને મનનો મનમેળ કેમ નહીં ?????

kinjapatel

anishgandhi3592gmail

seharsehar125526

anilkumarvaghela233320

क्या भरोसा है जिन्दगी का इन्सान बुलबुला है पानी का जी रहे है कपङे बदल~बदल कर पर एक दिन कपङे में ले जाएँगे कन्धे बदल~बदल कर इसलिए सभी के साथ प्रेम भाव से रहो खाओ पीओ मौज करो विशेष तौर पर पढाई पर ज्यादा से ध्यान देकर अपने माता-पिता तथा समाज का नाम रोशन करो¥(चिनेश)

chineshgadhveer214714

life is like a cake
hard to make
easy to break

darpansorathiya200212

आज के दिन सुभाषचंद्र बोस चन्द्रशेखर आज़ाद भगतसिंह की आत्मा रोती होगी कि बलिदान हमने दिया ओर सारा क्रेडिट टकला गान्ही ले गया

ranaji.com

दिलेर मर्द चढ़े थे फाँसी पर
वरना चरखे तो औरते भी चलाया करती थी। ?

ranaji.com

શ્રી લાલ બહાદૂર શાસ્ત્રીજી ??
--------------------------
કામ વિરાટ ભલે કાઠી નાની,
ઇમાનદારી સાથે સોળ આની.

સાદું જીવન, ને ઉચ્ચ વિચાર,
સાથે સૂઝબૂઝ ધૈર્ય અપાર.

શારદાપ્રસાદ ને દેવી રામદુલારી,
સંતતિ આ તેમની કેવી ન્યારી,

ભારતના આ બીજા વડાપ્રધાન,
ખંતથી સંભાળ્યું દેશનું સુકાન..

સન ઓગણીસસો પાંસઠની સાલ,
યુદ્ધમાં પાકિસ્તાનને કર્યું બેહાલ..

સૂત્ર આપ્યું સૌને કરવા તહેનાત,
જય જવાન જય કિસાન,

દેશ કાજે કર્યુ તન મન અર્પણ,
કરીએ તેમને કોટિ કોટિ નમન ??

ranaji.com

stop wishing, start doing

maulikzaveri38gmailc

કોણે શું કહ્યું, કોણે શું કર્યું, કોણ શું કરે છે અને શું કરવાના છે આ પંચાતમાં આપડે જાજુ ઉતરાય નઈ, કેમ કે આ બધી વાતોથી આપડે ફાયદો થાય, કે કઈ નવું જાણવા/શીખવા જેવું મળતું નથી, વળી આપડી પાસે એટલો બધો સમય પણ નથી.

સમય કોઈની રાહ જોતો નથી, મિત્રો,
પોતાના સપનાઓ પૂરા કરવામાં સમય રોકી દો,
બગાડવા મટે સમય બચશે જ નહિ.

maulikzaveri38gmailc

आज श्री लाल बहादुर शास्त्री जी का जन्मदिन है। काश अगर वो अपने दुश्मन के चक्रव्यूह से निकल पाते तो नि:सन्देह हमारे स्वतंत्र भारत की तस्वीर कुछ और ही होती।
आईए ! आज मीठे भावों के साथ उन्हें याद करें और ज्यादा नहीं तो थोड़ा सा उनके कदमों पर चलने का प्रयास करें।

neelima.64.kumargmail.con

neeleshverma1981gmai

ઉઠી ચારો તરફથી જે ઘડી જુલમોની આંઘી
શાંતિ નો સંદેશો લઇને આવી ગયા ગાંધી

બન્યા ભારત ભુમિ માટે તેઓ સાચા રાહગીર
એમના જ વ્યક્તિત્વ થી મેળવી આપણે મંઝિલ

થઈ ગઈ પ્રકાશિત અજવાળાંથી હિન્દોસ્તાન ની વાદી
સળગાવી એમણે એવી દિલ મા જ્યોત આઝાદીની

તેમણે અંગ્રેજોના જુલ્મો થી આપણને છોડાવ્યા હતા
સાદાઇ અને શરાફત ના જેમણે રસ્તા બતાવ્યા હતા

દેખાડી રાહ આપણને જે ગૌતમે બતાવી હતી
કહી તે વાત તે ફરી થી જે ઈસા એ બતાવી હતી

તે શાંતિ ના સમંદર હતા મોહબ્બત ના મસિહા હતા
અહિંસાના તે દાઇ હતા તે એકતાના ફરિશ્તા હતા

બોધપાઠ ફરીથી ભણાવ્યો હતો દુનિયા ને ભલાઈ નો
જમાનો આજે પણ ૠણી છે એ સચ્ચાઈ ના મસિહા નો

આપણા હ્રદય ઝગમગાવી દીધા મોહબ્બત ના નુરથી
થયા બેદાર લોકો જેમના માનવતાના પાઠો થી

વતનના આસમાન પર ઝગમગતા એવા સિતારા છે
અમને એ ગર્વ છે દુનિયામાં ગાંધીજી અમારા છે.

✍✍✍

- ફારૂક શેખ પેરા વાળા

#Gandhijayanti
#Gandhi
#rememberinggandhi

shaikhfaruk849gmailc

seharsehar125526

सितम्बर 1965 की एक शाम,#भारतके राष्ट्रपति ने एक आपातकालीन बैठक बुलाई, जिसमे तीनो सेनाओ के प्रमुख थे, थोड़ी देर में एक छोटे से कद का, साधारण सा दिखने वाला, इंसान, धोती कुर्ता पहने अन्दर आया।उसे देख तीनो सेना प्रमुखों ने एक ही सुर में सवाल किया, पाकिस्तान, भारत की सीमा में घुस आया है और हवाई हमले कर रहा है, क्या आदेश है अब।ये साधारण सा दिखने वाला शख्स कोई और नही उस समय रहे भारत के प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी थे।तीनो सेना प्रमुख से ये सवाल सुन, शास्त्रीजी ने अपना पुराना नारा “मरो नही मारो” याद करते हुए कहा की आप देश की रक्षा कीजिये और मुझे बताइए की आपको इस में मेरी कहाँ कहाँ जरुरत है।और फिर भारत की सेना ने खुल कर युद्ध लड़ा, पाकिस्तान की अमेरिकी हथियारों से लेस सेना को कड़ी टक्कर देते हुए, इच्छोगिल नहर, जो भारत पाक की असली सीमा थी को पार कर लाहौरपर कब्ज़ा कर लिया।इस युद्ध में मेजर जनरल सिंह और हरी सिंह ने पैदल सेना का संचालन इस खूबी से किया था की, पकिस्तान की ज़मीन पर भारत कब्ज़ा कर चूका था।जिसे देख अमेरिका दंग रह गया और उसने, युद्ध विराम का दवाब डाल कर लाहौर से अपने नागरिको को वापस बुला लिया।फिर शुरू हुई अंतर राष्ट्र राजनीती, जिसके तहत शास्त्रीजी को ताशकंद बुलाया गया, हमेशा उनके साथ जाने वाली उनकी पत्नी ललितादेवीजी को इस यात्रा में जाने से मना कर दिया गया।और वहां समझोते और युद्ध विराम के नाम पर शास्त्रीजी को, पाकिस्तान से जीती हुई ज़मीन वापस करने को बोला गया, जिसके लिए शास्त्रीजी ने ये कह कर मन कर दिया की, उन्हें युद्ध विराम की शर्त मंज़ूर है,पर जीती हुई ज़मीन पाकिस्तान को किसी किमत पर नही लोटाएंगे।वो 11 जनवरी 1966 की रात थी, उसके बाद की घटनाएक रहस्य बनकर रह गई, और अगले दिन, समझोते पर शास्त्री की दस्तखत और होटल के कमरे में उनका पार्थिव शरीर मिला।उनकी मौत का कारण ह्रदयघात बताया गया, परन्तु सत्य आज तक एक रहस्य बना हुआ है।इस युद्ध के दौरान जहाँ एक तरफ भारत की सेना ने, दुश्मन को करार जवाब दिया।वही दूसरी तरफ, शस्त्रीजी ने ‘’जय जवान जय किसान’’ का नारा देते हुए, आर्थीक मंदी के चलते, भारत की जनता को हफ्ते में एक दिन उपवास रहकर, देश हित के लिए धन जमा करने को कहा।जिसकी शुरुवात शास्त्रीजी ने खुद अपने घर से करते हुए, सारे नौकरों की छुटी कर दी और घर का काम खुद करने लगे।अपने बच्चो के टयूटर की छुटी कर दी और अपनी पगार लेनी बंद कर दी।इस महान शख्स का जन्म दिवस है आज।और नमन है इनकी, देश भक्ति, इमानदारी और सादगी को #copied

bhaveshbhavsar110316

ektahjoshi143521

how's the cover friend?

jashuraj