Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bhattjignesh

bhattjignesh

bhattjignesh

bhattjignesh

bhattjignesh

bhattjignesh

bhattjignesh

bhattjignesh

bhattjignesh

seharsehar125526

bhattjignesh

seharsehar125526

bhattjignesh

bhattjignesh

આજકાલ બળાત્કારના કિસ્સા ઓછા થવાનું નામ નથી લેતા ....
હિંમતનગરમાં એક સવા મહિનાની નાની બાળકી જે તેને ઘેર ખાટલામાં સૂતી હતી ને અચાનક એક ઓળખીતો છોકરો જેની ઉંમર વીસ વર્ષ ની બિહારી જે એક ફેક્ટરી માં કામ કરનાર આવ્યો જે બાળકી ને રમાડવાના બહાને રાત્રે નજીકના ખેતર માં લઇ જઇને બળાત્કાર કર્યો!
વિચારો જરા છોકરો વીસ વર્ષ નો
ને બાળકી ફક્ત સવા વર્ષ ની!
આવા લોકોને આખા ગામ શહેરમાં કપડાં ઉતારીને મારતા મારતા ફેરવવા જોઇએ ને પછી તો અંતે બધાની સામે ફાંસી આપી દેવી જોઇએ.
જુવો આ નાજુક નમણી બાળકી નો ફોટો ...

harshadpatel194722

A short poem to start my journey here! #life #unknown #expectations #acceptance

-- Anish

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111035260

hirenkavad

come back r

surajsajwan134036

કોઈ દેવી કે દેવતા પોતાની ખુશી માટે કદી પણ કોઈ જાનવરની બલી માગતા નથી.
આ પરંપરા આપણે માણસોએ જ કાઢી છે બસ કોઈ પણ આપણી માનતા હોય પછી તે નાની હોય કે મોટી તરત આપણે ભેંસ કે બકરાની બલી ચઢાવી દઈએ છીએ.
કારણ કે તે આપણી દેવી બલી થી ખુશ થાય ને આપણી માનતા પૂરી થઈ ગણાય...
આ એક અંધશ્રદ્ધા કહી શકાય
એટલા ડિજિટલ ની દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ ને હજી પણ બલી જેવી વાતો કરીએ છીએ તે બહુજ શરમ જેવી ઘટના ગણાવી શકાય.
નીચે આપેલ એક ફોટામાં તમે જોઈ શકશો કે કેવા હરતા ફરતા જાનવરો ને કાપીને તેમના ખાલી માથા એક હવનમાં મૂકેલા છે.
દેવ દેવતા ની સામે જાનવરની બલી ચઢાવવી કે કોઈનું લોહી માતાજીના ચરણોમાં ચઢાવવું એ બધું અંધશ્રદ્ધા નહિ તો બીજું શું...!
ક્યારે આવીશું આપણે આમાંથી બહાર...?

harshadpatel194722

dineshparmarsagargma

dineshparmarsagargma

મારા માટે આ પહેલો અનુભવ જ્યાં મારી કોઈ બૂક ને 1000+ વ્યૂ મળ્યા હોય...

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

seharsehar125526

seharsehar125526