Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
- કવિ દાદ

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

bharatrabari

છે જો રડવું ......
તો, ખૂણા તો મળી જ જશે .......

છે જ અઘરું હસવું ......
ત્યાં તો, ખૂણા બધા જ બળી જશે ......

જો હોય તરસ મિલન ની .....
તો, હિંમત પણ આપો-આપ મળી જશે ....

પણ જો વિચાર જ હોય વિરહ નો .....
તો, બહાના તો રોજે-રોજ મળી જશે .....

prateek

Proud on gujarati..

urvashi

#dedicated #to#my#soldiers

iamhimalayraval

heenkamani

dost tari yad bav ave 6

rajumaya

#Girls #with#amZing#skills

iamhimalayraval

#You #your#memories...

iamhimalayraval

Need to try to understand ..

vanraj7

brijeshdmodi

rtdesai

rtdesai

#you ##your #memories...

iamhimalayraval

#My #favourite...

iamhimalayraval

ohitgo

rtdesai

kirtik

brijeshdmodi

umeshdonga