Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

iamhimalayraval

#How #life#takes#you#to#nowhere#to#somewhere

iamhimalayraval

अब हु बुरा 'गर मैं आपकी आंखों मे 'गर, तकलीफ हो तो अब नेत्रदान करवा ले !! ---- * * * *

maakrupaa

શરૂ થઈ ગયું છે આગામી નવલિકાનું લખાણ.... સત્યઘટના આધારિત, પ્રેમ અને લાગણીઓની કડવી વાસ્તવિકતા દર્શાવતું આરવ, અનેરી અને અર્ચનાની જીવનકથનીનું અનેરુ આખ્યાન .....

rjaadit7694

rathodjagruti36gmail.com

जनाज़े को देखा तो खुदा याद आए

mahendra

नाद

md1107

@heart says everything..........just stay silent

ayushi

manas kyre kharab nathi hoto ane kyrek majburi hoy 6 manas ne samjo DOST

rajumaya

angleshah

ભુલ ની કોઈ સજા નથી હોતી... કારણકે ભુલ પોતે એક સજા હોય છે...

swatu01

ગુફ્તગુની મહેક પણ કેવી હશે?
વાત સાંભળવાને અટકે છે પવન!

sunilahir

ohitgo

Good Morning

urvashi

એક પળ હળવાશ માટે
ભીતર કેવો તલસાટ છે..!
ઉકળાટ, આક્રોશ, આક્રંદ, આજીજી…
બધું જ કરી લીધું…
અશ્રુ નો અભિષેક પણ કર્યો..
કદાચ એ ખારાશ તમને ખોરે..
પણ ના..
તમે તો પથ્થર જ ..!
મારી શ્રદ્ધાએ જ પૂજાય દેવ થયો!
આજ મારી શ્રદ્ધા ખૂટી, તૂટી છે..
હવે તમારા અસ્તિત્વ નું શું ?
"નાનુ" ! "પ્રતિક્ષા" કરુ છુ...
આખરી દાવ તમે પણ ખેલો જીવંત રહેવા..
આસ્થા મારી જીવતી રાખી ખુદ ને બચાવો..

pratikshabagchudasam

maakrupaa

દરેક માં નિષ્ફળતા મેળવી હારી ને મારા ચહેરા માં શાંતિ શોધ તો સમજજે તારા માં હજુ હું કયાંક બાકી છું...

દરેક ચહેરા માં જો મારું અસ્તિત્વ શોધે અને કોઈ ના હાવભાવ જોઈ તું મારી અદા ઓ યાદ કરે તો સમજજે તારા માં હજુ હું કયાંક બાકી છું....

દુનિયા ના દરેક ખૂણે કઠોર થાય કયારેય હિંમત ન હારે અને પછી એકલા માં તું રડે તયારે મારો ખભો ઝંખે તો સમજજે તારા માં હજુ હું કયાંક બાકી છું....

કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કરતા કોઈક વાત માં મને યાદ કરી ખળખળાટ હસી પડે તો સમજજે તારા માં હું હજી પણ કયાંક બાકી છું...

ગુડન્યુઝ માં ખુશ થઇ હજી પણ પહેલાં ગુડન્યુઝ મને આપવાનું મન થાય તો સમજજે તારા માં હજુ પણ હું કયાંક બાકી છું...

મારા સંગ ના અમુક રંગ તને રંગીન દુનિયા સામે કયારેક જો ફીકા લાગે ને તો સમજજે હું તારા માં હજુ પણ કયાંક બાકી છું...

તારા ચહેરા પરની એ ચમક ધટે કે તારા ચહેરા પર એ સ્મિત ન આવે અને હસવા માટે જો તું આપણા જુના વાતો ના કિસ્સા ફરી યાદ કરે તો સમજજે તારા હજુ હું કયાંક બાકી છું...

તું રડે અને તારો એ આસું તારા ગાલ સુધી પહોંચી જાય છતાં કોઈ ના લુસે તયારે સૌ પહેલાં જો તને મારી યાદ આવે ને તો સમજજે તારા માં હજુ હું ક્યાંક બાકી છું...


હા હું તને ખુબ જ લવ કરુ છું...

chiragparmar