Quotes by Megha gokani in Bitesapp read free

Megha gokani

Megha gokani Matrubharti Verified

@gokanimegha19gmailco
(3.2k)

એટલે શીખતાં રહો અને જે શીખ મળી છે તેને સ્વીકારતા રહો
*{જો કે હંમેશા બધુ સારું શીખવા મળે એવું નથી હોતું એટલે જ્યારે કોઈ ખરાબ વસ્તુની શીખ મળે ત્યારે તેમાંથી 'જીવનમાં શું ન કરવું' એ શીખવું જોઈએ}*✍️

Read More

શુભ સવાર 🌅

આજકાલ લોકો સંબંધો સાચવવા મહેનત કરે છે અને ગાંઠ બાંધીને એ સંબંધોની દોરી સાચવીને રાખે છે..

પણ એ મહેનત થોડા સમય બાદ એકતફરી લાગવા લાગે છે...

હવે બસ આટલું મનમાં રાખવું કે જ્યારે બંને તરફથી પૂરતા એફર્ટ્સ મળી રહેતા હોયને એવા સંબંધોને સાચવવા નથી પડતા એ બસ આપમેળે જ સચવાઈ જતા હોય છે...✍️

Read More

જીવી લો..ફિર કયા પતા કલ હો ના હો ✌️😁✍️
-બારેમાસ મેઘા

epost thumb

✍️

આ વાત શીખી છે મેં કે "લોકો વચ્ચે રહેવું છે તો મોઢે મીઠા થઈને પાછળથી ચુગલી કરો તો જ સર્વાઇવ કરી શકશો..."જો કે આ વાત મેં શીખી છે પણ હું સ્વીકારતી નથી...

Continue 👇

Read More
epost thumb

શીખ્યું પણ સ્વીકાર્યું નહીં -1
બારેમાસ મેઘા ✍️

epost thumb

માપી માપીને જીવું છું✍️

epost thumb