Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પોલીસ ભેદ ઊકેલી રહી છે. પોલિસમેને ઊંચા અવાજે  શિખાને પુછ્યું,"વ્રજ ક્યાં છે?" - પાંચ/સાત સેકન્ડ પછી શિખા બોલી,"મેં તેમનું ખુન કરી નાખ્યું". બીજી બાજુ નિર્દોષ કાર્તિક તેમની બેસ્ટ ફ્રેન્ડ 'રાધિકા'ને ગુમાવી બેઠો. શિખાની બંને હાથમાં લાડુ રાખવાની નિતી. એક તરફ તેમનો પતિ વ્રજ. બીજી બાજુ મરજી વિનાં પણ કાર્તિકને આપવો પડતો શિખાને શરીરનો આનંદ. વધુ વાંચો...

Shikha - The criminal wife
[શિખા - ધ ક્રિમીનલ વાઈફ]
- ડિટેક્ટિવ ક્રાઈમ સ્ટોરી...
Publish Partner : STORY MIRROR
Written By : RJ Gohel

ravigohel1912

ચાલો.દેશી માથા નો સ્વાદ માણવા..

umeshdonga

નાનપણના આ રોટલીના મીઠા ભૂંગળા હજી દાઢે વળગેલા છે...મમ્મી જ્યારે રોજ રોંઢડી ટાણે ઘીમાં લથબથ ને ખાંડ ભભરાવીને આપતી એ જેટલા મીઠા લાગતા એ સ્વાદ તો સાલો આજની કાજૂકતરીમાં પણ નથી મળતો...

umeshdonga

ईश्वर ही सत्य है
नही
सत्य ही ईश्वर है

७० साल बाद आज भी दुनिया को
ऐसे गांधी की आज जितनी जरूरत है,
उतनी कभी नहीं थी शायद! "तेज"

tejpal

कोऊ ना कायम रहे ,
हाकिम दीन हजूर ।।
जनम लेय फिर जावणो ,
देख ओही दस्तूर ।।

शरण पड़े को साचवे ,
(ओ) धरण वडो तव धाम ।।
वरण छत्तीसों वाहरू ,
करण सिद्ध सब काम।।

करनल नित किरपा करण ,
सबल निरबल इ साथ ।।
भुजबल समरथ भगवती ,
हरपल राखण हाथ ।।2।।"""""જય માં ભગવતી"""""

parthlakhani

"જય ભવાની" ને પ્રણામ છે. આ માં શક્તિને પ્રણામ છે આપણા દેશની વિર માતાઓ ને જે આવા વિર સપુતો ને જન્મ આપી દેશ માટે તેનુ ઘડતર કરે છે. જે ભગવાન સુયૅદેવ નુ તેજ.. કેળે કટાર.. લલાટે શ્રી મહાદેવજી ની શોભા અધૅચંદ્રમાનુ તિલક.. જેના રકત માં ખમીર વહે જેના ગુણો અને ઉસુલોને મોતના ત્રાજવે પણ ઝુકાવે નહી. જેની છાતીમાં આગ વહેતી હોય ધર્મ સમાજ પરિવાર લોકો માટે કરી છુટવા. જે રજ રજ રકત રંજિત કરે રણમેદાને પણ જુકે નહી અધર્મ સામે. જે ક્ષત્રિયધર્મ છે.માં ભવાની ના આશીર્વાદ રૂપી તલવાર જેના હાથમાં શોભેછે.જય એકલિંગજી જય શિવાજી

parthlakhani

દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!

urvashi

ફરી આજ અકે નવી રાત આવી ગઈ..
એકલતા ના આંધારા મા યાદ ઘણી વાત આવી ગઈ…

niya.97

ઝૂકી ઝૂકી સી નઝર બેકરાર હે કી નહીં?
દબા દબા સા સહી દિલમેં પ્યાર હે કી નહીં?

- જગજીતસિંઘ

krushna

તારાથી શું ફરીયાદ હોય એ જીંદગી ....?જ્યારે માણસ ખુદનો જ ફરીયાદી બની જાય....

swatu01

આજે જોઈને તને નજર સામે હાશ થઈ જોઈને ઉદસીની રેખા તારા ચહેરા પર,હુ પણ ઉદાસ થઈ હુ જોઇ શકુ છુ તારુ દર્દ તુ પણ જુએ છે, આભાસ થયો દર્દમા તુ મારુ દર્દ ક્યાંથી જુએ,પછી સાચો એ એહસાસ થયો ધારણાઓ હતી જે ખોટી ખોટી,એનો આજે નાસ થયો સારુ થયુ સમયસર જાગી હુ , મીરા ને કૃષ્ણનો ક્યાં હજુ સુધી રાસ થયો.

disha5854

"વો મેરા નહી મગર ઉસૈ મહોબ્બત હૈ તો હૈ.... "વો મેરા નહી મગર ઉસૈ મહોબ્બત હૈ તો હૈ.... "અગર યે રસમો રિવાજો સે મેરી બગાવત હૈ તો હૈ...... "વિશ્ર્વાસ હૈ તો હૈ તુ આયે યા ના આયે......... "ખુલે હૈ દ્વાર હદય કે તેરે દિદાર કો તુ દેખ યા ના દેખ મગર તુજસે મહોબ્બત હૈ તો હૈ...... દુનિયા છોડ કર રખદીયા યે શિશ તેરે કદમો મે ભલે હી કોઈ હમારા હો ન હો હમ તેરે હૈ તો હૈ......"""""for JSK"""""

parthlakhani

ખાલી ચડે ત્યારે *"પગ"* નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું મહત્વ સમજાય.

urvashi

कुछ पन्ने इतिहास के, मेरे मुल्क के सिनेमें समसिर हो गए....
.
.
जो लड़े, जो मरे, वो सहीद हो गए...
जो डरे, जो जुके, वो वज़ीर हो गए...

jcjadeja

iteshitesh

ગઈ કાલે સ્કૂલ ની 1 friend મળી....
મેં કીધું ઓળખાણ પડી ....આપડે જોડે ભણતા હતા...

છોકરી:ભણતી તો હું હતી ...તું તો અંગુઠા પકડતો તો.....

કચરો કરી નાખ્યો ભમરાળી એ

iteshitesh

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે.

urvashi

અંહી તડપેછે કિનારા એકબીજાનેમળવા ,
અહી ભેગા રહીને પણ ક્યાં ભેગા થવાય છે? વિરહના એ વિયોગની કેવી સજાછે? ઈચ્છેંને બંન્ને તોય મળી ક્યાં શકાય છે. આમજ ચાલેછે નિરંતર આ ઘટના , પોતાનાજ દુઃખપર રડિ ક્યાં શકાય છે?

:-વિષ્ણુ જોષી

joshivishnu17