Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

happy

pradhanashish555

આજથી ત્રણસો પાંસઠ પાનાની એક નવી વાર્તા શરૂ થઇ રહી છે. રોજ નવું પાનું હશે. વાર્તા લખવાની જ છે. લખવી તો પડશે જ. પાનું તો રોજ બદલવાનું જ છે. મરોડદાર અક્ષરોથી લખશો તો પણ લખાશે અને લીટા પાડશો તો પણ પાનું તો ભરાવવાનું જ છે. લખતી વખતે એટલું કરીએ તો ઘણું કે જૂનાં પાનાં ઉથલાવીએ ત્યારે ચહેરો થોડોક મલકે, આંખ થોડીક ચમકે અને સ્મરણોની થોડીક સુગંધ પ્રસરે.

jigneshdegama

ગુજરાતમાં ૧૫૦૦ થી વધુ મેળાની ઉજવણી થાય છે,મેળા પર વાંચો મારી ઇ બુક "એ હાલો મેળે જઈએ - ભાગ 3" MatruBharti App પર.
https://t.co/4wsPP5W43E

rupen01

kems2080

kems2080

kems2080

kems2080

kems2080

Screenplay n script of
Movie - imitation game

sailor.28

kems2080

થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

-@ Hardik prajapati

japati

angleshah

kems2080

kems2080

kems2080

kems2080

हैप्पी

lnpanna

ગંદકી જોનાર ની નજર માં હોય સાહેબ...."બાકી કચરો વીણતા ગરીબો ને તો એમાં પણ રોટલી દેખાય છે......

naresh9235

એને આષ્લેશવું
એના ચહેરા પરનું મિથ્યાત્વ ઉતરડવું
એના પગમાં મારા ગૌરવનું ઝાંઝર પહેરાવવું
એના સુધી પહોંચવું
એને ચાહતાં શીખવવું મારે
અને
એનું મારા ચુંબનના પ્રત્યુત્તરમાં રિસાઈ બેસવું.

vmayurs89

kems2080

kems2080

kems2080