Quotes by Booksbuddy Mit in Bitesapp read free

Booksbuddy Mit

Booksbuddy Mit

@miteshmakwana787gmai


27 માર્ચ ::: વિશ્વ રંગભૂમિ દિવસની હાર્દિક શુભકામનાઓ
https://youtu.be/3ncghWZyRvQ

મિત્ર અને ચિત્ર જેટલા દિલ થી બનાવશો તેટલા નિખરી ઊઠશે.

#ચિત્ર

આ તો લોકોનું દિલ રાખવા જ "પક્ષ" રાખવો પડે છે ,

બાકી આપડે તો પ્રેમ નિષ્પક્ષ રહીને જ કરીએ છીએ.

#પક્ષ

યાદ કરો એ ધર્મયુદ્ધ ને,
જ્યાં અર્જુન અને કર્ણ બન્ને હતા,

વિજય હંમેશા સત્યનો જ થાય ,

આપણો પક્ષ હંમેશા સત્ય સાથે જ હોવો જોઇએ.

#પક્ષ

Read More

જ્યાં કંઈપણ અપેક્ષા વગર હોય સમર્પણ,
સમજો... ત્યાં જ હોય "સ્મિત" પૂર્ણ.

#પૂર્ણ

જો મળ્યો નિસ્વાર્થ પ્રેમ તો થયો પૂર્ણ.
#પૂર્ણ

હે પ્રભુ,
છે સાથે સંગાથ તારો તો હું થયો પૂર્ણ,
છે માથે હાથ તારો તો હું થયો પૂર્ણ.
#પૂર્ણ

જેમ રાધા વિના શ્યામ પૂર્ણ નથી ,
તેમ તારા વિના હું કાયમ પૂર્ણ નથી.
#પૂર્ણ

મનુષ્ય પૂર્ણ બનવા કેટલો અપૂર્ણ થતો જાય છે.
#પૂર્ણ

મનુષ્ય પૂર્ણ બનવા કેટલો અપૂર્ણ થતો જાય છે.
#પૂર્ણ