આખી દુનિયા સામે લડું છું....પ્રભુ એક તારાથી ડરું છું...માણસો સામે બુરાઈના બદલે ભલાઈ કરું છું...છતાં ઊપર આવીને નીચે પડુ છું...ફક્ત પ્રભુ હું તારાથી ડરું છું....નથી બીક કોઈની મને આ જગતમાં, પણ એક ઈશ્વર તારાથી ડરું છું...કે ન પુછો મુજને કે હું શું કરું છું..