The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
मेरे घर आई एक ननही परी जिस के आने से आई बहार कभी मुसकाती हैं वो कभी खीलखीलाती है वो कभी नानी सी लगे कभी दादी सी लगे मेरे घर की पहचान है वो हर घडकन की शान है वो़........
नए साल की नई शुरुआत तुम्हारे साथ, हाथों में हैं तुम्हारा हाथ, नया जोश, नयी उम्मीद बस तेरा साथ हो ना कोई फिक्र, ना कोई डर है दुआ ये की उम्र यू ही कटे.......
શ્વાસ રોકાય છે જયારે તું રિસાય છે આંસુ રોકાતા નથી ને અકળાઈ જવાય છે શું જાદુ છે તારા પ્રેમ નો કે પળે પળ આ હ્રદય ભીંજાય છે
ना नींद है ना चैन है, ना खुशी है ना गम है, है तो बस हर जगह तु ही तू है.......
कितना सही कहा है किसी ने अगर तुम मिल जाओ झमाना छोड़ देंगे हम......... Luv u jaan forever
उसने पूछा कयो करते हो इतना प्यार क्या है मुझमेंं, कयो बनाया है हमें दिवाना कोई उनसे कहे की हमारी साँस हो तुम गोरे ना सही मेरे तो श्याम हो तुम हजारों की भीड़ में भी चमके वो सितारा हो तुम आँखो में चमक और हर उम्मीद हो तुम ओ जान वैसे तो कुछ भी नहीं तुम पर किसी फरिश्ते से कम भी नहीं तुम........
ન મળી ને ય પામી છું તુજને, તારા કરતાં વધુ જાણું છું તુજને આનંદ તને પામ્યા કરતાં જાણ્યા નો છે, નથી મુજ પાસ તો એ શ્વાસે શ્વાસે તને માણ્યા નો છે ઓ મારા વાલા બસ હવે આમ ને આમ તારામાં ખોવાઈ ને ખોજુ છું મુજને......
હાર્યા તમારી જીદ્ આગળ ન માન્યા તમે, હાર સ્વીકારી અમે હવે મરીએ છીએ પળે પળ તમારી જીત માટે, જો જો..... રાહ જોતા તમારી ન વહી જાય જીંદગી અમારી, તમારી જીદ્ આગળ.....
હે શ્રી આજે તારી પરીક્ષા છે તારા માં મૂકેલા વિશ્વાસ ની પરીક્ષા છે મારી શ્રદ્ધા ની પરીક્ષા છે મારા પ્રેમ ની પરીક્ષા છે શ્રી વિશ્વાસ ડગે નહીં શ્રદ્ધા તૂટે નહીં લાજ રાખજે સલામત રાખજે??????
A new day begins with new challenges, accept it n walk towards the path of success......
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser