Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bhavnabhatt154654

bhavnabhatt154654

◼️◾▪️
शुक्र है..😀 हंसी बाजार मे नही मिलती..
वरना गरीबों से कुछ लोग यह भी छीन लेते..

#_krishna 💞

avinashparmar224012

jaybhole7148

jaybhole7148

jaybhole7148

jaybhole7148

jaybhole7148

jaybhole7148

jaybhole7148

પદ્મશ્રી ખલીલ ધનતેજવી ની સુંદર રચના ✍️👌🌧️

monaghelani79gmailco

🎂🎂aaj mera happy birthday he 🎂🎂

imaranagariya1797

હેલ્લો મિત્રો જય સ્વામિનારાયણ,
શું તમે Tapper એપ ડાઉનલોડ કરી?

આ એપની મદદથી તમે કેટલી માળા કરી છે તેની નોંધ કરી શકો છો.
જો તમારે કોઇ મંત્ર જાપ કરવાના અને શ્લોક મુશ્કેલ હોય તો તમે અહી ઓડિયો પણ અપલોડ કરી શકો છો. જેવો શ્લોક પુરો થશે તેની નોંધ એપ પર થઇ જશે.
અને હા દરવખતે કાઉન્ટર ના બટન ટેપ કરવાની માથાકૂટ પણ નહીં. જો તમે માળા કે દંડવત કરી રહ્યા છો. તો તમે ટાઇમરની મદદથી સ્વ કાઉન્ટ વધે તે પણ કરી શકો છો.
રાહ શેની જુવો છો આજે જ એપ ડાઉનલોડ કરો.

રવિ લખતરિયા (પ્રજાપતિ)

lakhtariya78gmail.com9919

dilipyadav.999174

શ્રીકૃષ્ણના જન્મ સમયે ભગવાન વિષ્ણુજી એ કરેલી લીલા,કરામત..
ખુદ વિષ્ણુ ભગવાને જેલમાં જન્મ લીધો હતો..
એ સંદેશ આપ્યો કે કોઈ પણ વિપરીત સંજોગોમાં નાસીપાસ થાવ નહીં..
ઈશ્વર પર વિશ્વાસ રાખો..
ઈશ્વર બધી ગોઠવણ કરી દે છે..
જયશ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🙏

kaushikdave4631

મારી ધારાવાહિક "ઋણાનુબંધ" અને "સંધ્યા" ને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે. આજથી મારી નવી ધારાવાહિક "ભીતરમન" આ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવાની શરૂઆત કરી છે. મિત્રો આપનો અભિપ્રાય આ ધારાવાહિક વાંચીને આપશો એવી આશા સાથે જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻

falgunidostgmailcom

Jay Shree RadheKrishna 🙏🏻

falgunidostgmailcom

umakantmehta.871700

jaybhole7148

jaybhole7148