Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

धुंध पड़ी यादों की तस्वीरों के पल,
फिर से सामने आए, तब जाके पता चला,
हमारे दिल का हाल......

muskan1810

#H_R

er.hr.731220

पॉजिटिव और नेगेटिव दोनों विचारों में से कौन से विचार जल्दी असर करेंगे? हमें अपने जीवन में किन विचारों को महत्व देना है और किनको नहीं जिससे हमें जीवन में ज्यादा नुकशान न सहना पड़े?

Watch here: https://youtu.be/6dvRGvLgAgQ

#positivevision #bepositive #positive #statusvideo #viralvideo #Trendingstatus #positivethinking #positive #positivemind #positivelife

dadabhagwan1150

પાક્કો ગુજરાતી 😊

monaghelani79gmailco

एकादशीच्या हार्दिक शुभकामना!

machhindramali4455

🌹इमरान 🌹

imaranagariya1797

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

છબછબ પાણીમાં છબછબિયાં કરતી'તી એક'દિ,
વરસતા વરસાદને એમ માણતી'તી હું કોક'દિ...

દિવસોય કેવા બાલીશ હતા,કાગળની નાવડી બનાવી,
પાણીમાં મૂકતી'તી હું એક'દિ,
વળી હરખાતી મલકાતી આભ સામે જોઈ,
આભાર ઈશ્વરનો માનતી'તી હું કોક'દિ...

નિશાળેથી છૂટતા જો તૂટી પડે તો પલળતા પલળતા,
ઘરે આવવાની મજા જ કંઈ ઓર હતી એક'દિ,
વરસતા વરસાદને એમ માણતી'તી હું કોક'દિ...

બાળપણની મજા જ એવી હતી એક'દિ,
બદલાઈ ભલે ગયા હોઈએ,છતાં સમય જતાં
એવા જ બાલીશ રહીશું એવું મેં મારી જાતને
કહયુ'તુ કોક'દિ...

sejalraval9932

bhavnabhatt154654

bhavnabhatt154654

सबकी अपनी-अपनी जिन्दगी💝💝
और अपनी-अपनी💖💖

brijeshk.183720

gautam0218

gautam0218

gautam0218

हमारे साथ हुएं अकस्मात की वजह से बाये पैर के घुटने में फ्रेक्चर हुआं है।
एक महिना के लिए टोटल बेड रेस्ट करना है।

I MISS YOU TOO MUCH
MY DEAR PRAHET PRAHET PRAHET

chirag1768

Share

rakeshsolanki1054

#_માં 😘
દુનિયા સાથ છોડી દે છે પણ એ સાથે ચાલે છે,
પરિસ્થિતિ ગમે એવી હોય દુનિયા બદલાય જશે પણ "માં" કયારેય નથી બદલાતી...

#_પપ્પા 😍
પાઈ પાઈ ભેગી કરી ને અમારી ખુશી ખરીદતા જોયા છે,
મારા "પપ્પા" ને મેં ઇશ્વર ના સ્વરૂપ માં જોયા છે...

#_krishna 💞

avinashparmar224012

Jighnasa solanki "JALPARI" ની પોસ્ટ્સ,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

jighnasasolanki210025