The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
Mexico President Challenges Google Over Gulf of Mexico Name Change
https://www.nbnw.org/news/mexico-president-challenges-google-over-gulf-of-mexico-name-change
Mexican President Claudia Sheinbaum challenges Google's decision to rename the Gulf of Mexico to the Gulf of America for US users, emphasizing international naming conventions. Google will feature the Gulf of Mexico for Mexican users, Gulf of America for US users, and both names for other countries. The Mexican government plans to address Google, citing historical significance and opposing the unilateral change. Public and governmental reactions in Mexico are largely disapproving, underscoring the intricate dynamics of digital mapping and geopolitical naming disputes.
DC Plane Crash: Trump's Sarcastic Response Sparks Outrage
https://www.nbnw.org/news/dc-plane-crash-trumps-sarcastic-response-sparks-outrage
President Trump responds sarcastically when asked about visiting the Washington plane crash site at the Potomac River, causing backlash for his insensitive remarks. The crash between a jet and a helicopter led to over 40 fatalities. Trump plans to meet victims' families but faces criticism for his lack of empathy. Recovery operations at the site are paused due to challenging conditions. Additionally, Trump signs an order blaming Joe Biden for the crash without evidence.
DeepSeek AI: Chinese Accounts Hype Launch Before US Stock Rout
https://www.nbnw.org/news/deepseek-ai-chinese-accounts-hype-launch-before-us-stock-rout
DeepSeek, a data-efficient AI assistant, faces removal from Italy's app stores due to data privacy concerns. After a complaint by a consumer rights group and inadequate response to data storage practices, the Italian Data Protection Authority restricts DeepSeek from processing Italian user data. This move follows a sharp decline in NVIDIA's market valuation, attributed to DeepSeek's increasing download popularity.
વહી જતી રાત જોઈ છે,વહી જતી વાત જોઈ છે...
બંધ મુઠ્ઠીમાં પકડી રાખવા મથતી સમય ની એ ભાત જોઈ છે...
તારાઓની વચ્ચે ચંદ્રના ાે પ્રકાશની જેમ સંતાકૂકડી રમતાં....
ઘટનાઓ વચ્ચે ભજવાતી સાઠ-ગાઠ જોઈ છે...
અટકવાથી ફક્ત આપણી જાત અટકે છે....
બાકી પસાર થતી જિંદગીઓની વાટ જોઈ છે..
સડસડાટ ચાલતા વિચારોમાં, ખોવાતી પ્રાથમિકતામાં...
એક આછા સપનાની એ અડીખમ છાપ જોઈ છે....
સાચવીને રાખી શકાય એવી બધી લાગણીઓમાં...
બદલાયેલા સમયની એ ઉજવાયેલી થપાટ જોઈ છે..
હિસાબો ચૂકતે કરવામાં હાંફી જતા જન્મરાઓ...
છતાં હૃદયમાં ઊંડે કઈક પૂરું થયાની હાશ જોઈ છે...
https://www.amazon.in/dp/819735877X
"Experience the thrill that everyone's talking about. Buy it now on AMAZON!"
Right now !
10% discount with free delivery
MRP : 249/-
Discount : 224/- (10%)
પુસ્તકનું નામ - કેરેક્ટરલેસ (Characterless)
લેખકનું નામ - પાર્થ કાપડિયા
ભાષા - ગુજરાતી
પુસ્તકનું સ્વરૂપ - નવલિકા
*કેરેક્ટરલેસ*
આ શબ્દ સાંભળતા એક નકારાત્મક લાગણીનો અનુભવ થાય છે. સામાન્ય રીતે કોઈપણ મહિલા માટે લોકો દ્વારા આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ પુસ્તકની રચના જ એટલા માટે કરવામાં આવી છે કે આ વાંચ્યા પછી કોઈપણ વ્યક્તિ કોઈના પણ ચારિત્ર વિશે બોલતા વિચારશે અને ખાસ કરીને સ્ત્રી વિશે.
"કોઈપણ વ્યકિતને હરાવી દેવો હોય તો ફક્ત એના ચારિત્ર પર તરાપ મારી દો તમારું કામ થઈ જાય" આ રીતે લોકો કોઈની પણ લાગણીના ભુક્કા કરી દે છે.
આ એક એવી વાર્તા છે જેમાં તમને પ્રેમ, નફરત, બદલો, વિશ્વાસ, દોસ્તી, ગુસ્સો અને એવી તો જાણે બધી જ જાતની લાગણીઓના દર્શન થશે. તમને એવું લાગશે કે જાણે તમે પણ આ વાર્તામાં ક્યાંક છો.
આ વાર્તા રહસ્યથી ભરપૂર છે અને તમને એક રોમાંચક સફર તરફ લઈ જશે. દરેક ભાગમાં કંઈક અવનવી વાત મળશે. શાળાના ભેરુઓ કોલેજમાં પણ સાથે હોય છે અને અલગ અલગ ઘટના બને છે જેથી બધાના જીવન બદલાઈ જાય છે.
દોસ્તી અને પ્રેમ જે પોતાની અંદર એક મહાસાગર છે એમાં કઈ રીતે રણના દર્શન થાય એ જ બાબત આ નવલિકામાં બહુ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે.
આજના ડિજિટલ જમાનામાં બે કલાક માટે પણ આ પુસ્તક તમને મોબાઇલથી દૂર કરીને પુસ્તકની રોમાંચક દુનિયાનો અનેરો આનંદ આપશે
સત્યનું સ્મિત જ બધાને રડાવી દે છે પણ એ જ જીવનનો અરીસો બતાડે છે અને એ અરીસો જોવા માટે તમારે આ પુસ્તક તો વાંચવી જ રહી.
તમારો પ્રિય મિત્ર
પાર્થ કાપડિયા
*સ્માઈલ પ્લીઝ*
मैं उसको प्यार करती हूँ
प्यार जिसे कहने को लफ्ज़ नहीं मिलते
उसे देखती हूँ जी भर के
जी भर के सुनती हूँ उसकी बातें
उसकी बातों में ढूंढ़ती हूँ बहाने
बहाने ये कहने को कि उससे प्यार है
प्यार जिसे कहने को लफ्ज़ नहीं मिलते
मैं झाँकती हूँ आँखों में उसकी
उसकी आँखों में एक गहरा समंदर है
समंदर जिसमें डूब जाती हूँ मैं
मैं उसको प्यार करती हूँ
प्यार जिसे कहने को लफ्ज़ नहीं मिलते..!!
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.