Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

जिंदगी में अपनों से मिला हुआ,
सबसे बुरा उपहार.....
मतलब डिप्रेशन।।।।
#Depression

tasleemshal3753

navyajaiswal6866

એક સારૂ પુસ્તક કે એક સારો મિત્ર તમને ગમે તેવા ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે છે....🌝💫🌞🦋🌻
#Depression

monaghelani79gmailco

સ્ત્રી એ લજામણીનો છોડ છે.તેને કોઈ અડકે તો ના ગમે,તેને કોઈ જુએ તો શરમાઈ જાય,તેને કોઈ સાચવે ના તો સુકાઈ જાય,તેને કોઈ છાયા ન કરે તો કરમાઈ જાય,તેને કોઈ તોડે તો વિલાઈ જાય,તેને કોઈ ગુસ્સો કરે તો સડી જાય,લજ્જા એ તેનું સાચું ઘરેણું છે.
તેથી તો કવિઓએ આવી સ્ત્રીને લજામણીનો છોડ કીધો છે.ખાસ કરી નણંદને માટે આ શબ્દ પ્રયોગ વધુ થાય છે.
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

umeshdonga

umeshdonga

good night 🌃 friends 😉😜
sweet dreams 😍🤗

#_kisuu 💞

avinashparmar224012

संगीत वह दवा है जो आपके मन के भीतर घावों को भर देती है ।
#चारण

mukeshdhama1620

gautam0218

gautam0218

gautam0218

gautam0218

મારે ત્યાં આંબામાં કેરી આવી,
કેવી નમણી નમણી આવી,
લીલી લીલી સોહામણી આવી,
મઘમઘતિ મહેરામણી આવી,
પાકવા દઉ કે ઉતારી લઉ,
કેસર રાણીની ચુડામણી આવી,
જોઈ ના જાય કોઈ એને,
સફેદ કોથળીની પહેરામણી આવી,
રાણી બનીને છુપાવી એ ઝાડ પર,
જોયા કરો એવી કામણગારી આવી,
મારા આંબામાં કેરી આવી,
લીલી અને સોહામણી આવી.
#Mango

drbhartikoria9609

તું આધાર બન, અનરાધાર નહીં ..

મનોજ નાવડીયા

manojnavadiya7402

funny

rajnijoshi8512gmailc

navyajaiswal6866

Share

rakeshsolanki1054

shreeshah

shreeshah

rohittalukdar171132

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

એમાં આખ્ખાએ ગામમાં કરતી પંચાત....

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

દાડમનો દીકરો તો હજી'ય બહું નાનો!

પેરુંનો બાબુડો બેસે ના છાનોમાનો...

કેળાંની દીકરી બોલે એ..બી..સી..ડી!

સટ્રોબેરીનાં માથાં પર ચડી ગઈ કીડી...

નારંગીને ઉગી ગઈ પુંછડીઓ સાત!

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

લ્યો, તરબુચે પહેરી લીધી મજાની ટોપી ...

ફૉટાઓ પાડી નારંગી આપે 'ફૉટો કૉપી'!

સફરજનના ગાલ ઉપર કર્યો છે મૅકઅપ!

કેળું તો ખાઈ ગ્યો વાંદરો લપ્ લપ્...

ત્યાં ધડાક્ કરીને જાંબુને વાગી ગઈ લાત!

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

#Mango

kanoparjapati8861

મિત્રો!
ગર્લ ફ્રેન્ડ એટલે દગાબાજીનું કેન્દ્ર બિંદુ.તમેં ૯૯ કામ એને માટે રાત દિવસ જોયા વગર કરો અને ૧૦૦ મું કામ ન કરો તો તરતજ ખીજવાઈ સંબંધો તોડી,ખરું ખોટું સંભળાવી જતી રહેશે..માટે એને માટે જ આપઘાત કરવાની જરૂર નથી.
ઇન્ટરનેટના જમાનામાં ઘણી અબળાઓ ઘણા કારણોસર દુઃખી છે.એને જાણી સમજી અને યોગ્ય હોય તો પ્રથમ મિત્રતા કેળવો.એને ઓળખો,રસ્તો સરળ હોય,તેને તમે ગમતા હો, તમેં સિંગલ હો,સારું કમાતા હો,એની અને તમારી મરજી હો તો પરણી જાઓ.આપઘાત કરવાથી તમેં અને તમારું પરિવાર તૂટી જાય આ સમજો.
વાત રમુજી છે પણ સમજવા જેવી પણ છે.
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

हिन्दी

piyushgoel6666