Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

* अब मायुस होकर जा रहे हैं ,,
जिस रिश्ते से दिल से जुड़े हम..
* इस तर्हा से बीखरे हे रिश्ते ,,
की केसे समेट पाते हम ?
* जाते गर बता कर आपको ,,
तो शायद ना जाने देते ..
* या खुद ही ना पाते ऐसे ,,
आपकी जिंदगी से हम ..
* इसी लीऐ खामोश हो कर ,,
जा रहे है हमेशा के लीऐ हम ..
* की कही फीर से रुक ना जाऐ ,,
आपकी गुझारीश से हम...
* अब ढूढना नही कीसी गली में ,,
सुकु से सोऐ होंगे कही कब्र में हम ...

अमी...


#Depression

hitumodimodihitu000gmail.com104112

"આશમાં...!"

"તણખલાની આશમાં તોફાની સમુદ્રમાં તણાતી રહી,
મૃગજળની આશમાં અફાટ રણમાં ભટકતી રહી,
પ્રેમની આશમાં શુષ્ક લાગણીઓમાં ખેંચાતી રહી,
તૃપ્તિની આશમાં તૃષામય કૂવામાં સિંચાતી રહી,
ઉજાસની આશમાં અંધકારની ગર્તામાં ધકેલાતી રહી,
મિલનની આશમાં વિરહની ક્ષણોમાં જીવતી રહી,
વાસ્તવિકતાની આશમાં કલ્પનામાં ખોવાતી રહી,
સુંવાળી દોસ્તીની આશમાં શત્રુતાની ઝાડીમાં ઘવાતી રહી,
એને પામવાની આશમાં પડછાયાની છાયામાં ઓઝપાતી રહી,
અને અંતે મોક્ષની આશમાં માયાની જાળમાં ફસાતી રહી...!"

vidhiacharyabarot28g

rohittalukdar171132

bhavnabhatt154654

bhavnabhatt154654

shreeshah

https://www.matrubharti.com/book/19960685/a-dream-of-imagination "> https://www.matrubharti.com/book/19960685/a-dream-of-imagination

*A DREAM OF IMAGINATION...* *"કલ્પના નું સ્વપ્ન"*

*PLEASE READ AND GIVE YOUR PRECIOUS REPLY*

"કલ્પના નું સ્વપ્ન" by snehal pandya._.soul with mystery

Read free on Matrubharti

https://www.matrubharti.com/book/19960685/a-dream-of-imagination "> https://www.matrubharti.com/book/19960685/a-dream-of-imagination

snehalpandya

कभी-कभी हद से ज्यादा मोहब्बत भी,,
#Depression का कारण बन जाती है।
जिस राह दिल एक बार लग चुका है अमी,,
वहां से बाहर निकलने की कोई राह नही होती है।

hitumodimodihitu000gmail.com104112

#Depression
મહેનત પગથિયા સમાન છે અને નસીબ લિફ્ટ સમાન.
લિફ્ટ કયારેક બગડી શકે છે. પણ પગથિયા ચોક્કસ ટોચ સૂધી પહોચાડે જ છે.
🌹So think positive. 🌹
Depression એ સમસ્યાનો ઈલાજ નથી. એ પોતે જ એક સમસ્યા છે.

jighnasasolanki210025

rohittalukdar171132

संसार या क्रियाएँ बाधक नहीं हैं, कषाय बाधकरूप हैं। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/EGE9krud

#hindiquotes #spiritual #quoteoftheday #spiritulquotes #trending #DadaBhagwanFoundation #viral #DadaBhagwanQuotes

dadabhagwan1150

હતાશા એક એવી વસ્તુ છે....
જે માણસ ને અંદર થી,
એટલા તોડી નાખે છે કે.....
માણસ એ વિચારી નથી શકતો કે,
હવે પછી નું આગળ નું પગલું શું હશે???
જીવન કે મૃત્યુ.......
#Depression

tasleemshal3753