Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

gautam0218

gautam0218

આ મે મધર્સ ડે પર લખ્યું હતું...
ખાલી અને ખાલી ગમ્મત ખાતર..
આ પોસ્ટના રાઈટ્સ મારા અને મારા જ છે...

drbhartikoria9609

આજ અષાઢી બીજ 🌙

ચારણ જગદંબા માં નાગબાઈ ની બીજ
અને ભજન સંતવાણી ના ભિષ્મ પિતામહ એવા સુર સમ્રાટ પુજ્ય શ્રી નારાયણ સ્વામી સક્તિ દાન ગઢવી નો જન્મ દિવસ છે તેમના ચરણો મા કોટિ કોટિ વંદન 🙏🏻

આઈ નાગબાઈ ની બીજ ની હાર્દિક શુભકામનાઓ
અષાઢી બીજ ની હાર્દિક શુભેચ્છાઓ

અષાઢી બીજ એટલે કચ્છીયો નુ કચ્છ નુ નવું વર્ષ નવા વર્ષની લખ લખ વધાયુ

બાર બીજ ના ધણી રામદેવ પીર ની પણ મોટી બીજ એટલે અષાઢી બીજ

જગન્નાથ ની રથ યાત્રા

અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ સહ શુભેચ્છાઓ

જય નાગબાઈ માં
જય નારાયણ
જય માતાજી

mukeshdhama1620

bhavnabhatt154654

bhavnabhatt154654

shreeshah

shreeshah

આજે એક વૃધ્ધ સાથે થયેલી મુલાકાતમાં તેમની વ્યથા ને શબ્દો નો શણગાર આપી રજું કરવાનું મન થયું માટે વૃદ્ધ ની મનોદશા નો ચિતાર રજૂ કરું છું.

🙏🙏આજે આ રજાનો દિવસ ભરપૂર એકાંત સાથે ચા થી શરૂ કરેલી સવાર થી મધ્યાહન માં બહાર કરેલાં નાસ્તા થી સાંજના ભોજન સુધી એકદમ નિરાંત છે, પરંતુ હા, કોઈની ઉણપ આ નિરાંત ને પણ બેચેન કરી રહી છે.

આ ઉણપ મારા 'મનની નિરાંત ને મારે છે' મારે મન તો આ નિરાંત નિરાંત નથી પરંતુ એક પ્રકારની નિરાશા છે અજંપો છે.

મારે તો એ મારા અતિત નો રવિવાર જોઈએ છે જે સવાર સવારમાં હુંફાળી હુંફાળી ચા સાથે જ બેડ પર સુતા મને મારા મસ્તક પર હાથ ફેરવી એક અલગ જ પ્રકારની ચા સાથે હુંફ આપતી,

તેની એ હુંફ થી ઉંઘ ક્યાંય સાતમા આસમાને ઉડી જતી તેનો ખ્યાલ પણ ના રહેતાં, આખો દિવસ તેની સાથે સમયની ઉણપ સાથે કેમનો પસાર થઈ જતાં એ પણ ખ્યાલ જ ના આવતો, સંધ્યા સમયે જેવો સુરજ ડુબવા માટે ધીરેધીરે પ્રયાણ કરતાં ત્યારે જ એ પ્રેમથી ટહુકો કરતી કે હાથપગ ધોઈ નાખો ખાવાનું તૈયાર છે.

હું ઝડપથી રસોડામાં જતાં અને ભોજન સાથોસાથ તેનાં આખે આખાં સ્નેહને પણ આરોગી પચાવી જતાં મારે એ સાથે રવિવાર જોઈએ,

હવે અન્ય લોકોની દષ્ટિએ મારે એકાંત છે, નિરાંત છે બધાને મન મારે શાંતિ છે,

પરંતુ કોણે કહ્યું કે વૃદ્ધત્વ ના આ પડાવ પર આ એકાંત, નિરાંત અને સગવડ નહીં પરંતુ મારે તો મારા હૈયા સાથે વિતાવેલ સગપણ પાછું જોઈએ પછી ભલે એ પ્રત્યક્ષ ના હોય સંસ્મરણો માં પણ ખુશી છે.🦚🦚

parmarmayur6557

दिल को भी आजकल कुछ
सुकून के पल हासील हो रहे है
क्यों की जिन्दगी के फैसले आज
दिमाग से जो लिये जा रहे है।


गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

માતૃભારતી પરિવારને રથયાત્રા અને કચ્છી નવા વર્ષની ખુબ ખુબ શુભકામના 😊🙏🏻

falgunidostgmailcom

જેઓને મનનું સુખ તેમજ શાંતિ જોઈતી હોય તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા જોઈએ.

અથવા ભગવાન જગન્નાથનું મનમાં સ્મરણ કરે તો પણ અનંત સુખની પ્રાપ્તિ થાય છે.

નારાયણનું નામ જ એક
મનને સુખ આપશે..
જય જગન્નાથ 🙏
- કૌશિક દવે

kaushikdave4631

🪷 Knowledge sheet no. 118 from An Intimate Notes to the Sincere Seeker by #Gurudev Sri Sri Ravi Shankar ji🌹

Read in the Sunday Weekly Online Follow-up by the Art of Living International, Bengaluru 🫶🌼

vsctikmani6883

💯✅✅✅

monaghelani79gmailco