Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

प्रेम तुम्हारे भीतर एक तीसरी आंख

प्रेम संसार की समझ मे नही आता, आ सकता नही; आ जाय तो संसार स्वर्ग न हो जाय ! संसार की समझ मे घृणा आती है, प्रेम नही आता ; युद्ध आ जाता है, शांति नही आती; विज्ञान आ जाता है, धर्म नही आता।

जो बाहर है उसे संसार समझ लेता है; लेकिन जो भीतर है और असली है, जो प्राणों का प्राण है, वह संसार की पकड़ से छूट जाता है। दृश्य तो स्थूल है। अदृश्य ही सूक्ष्म है― और वही है आधार। संसार तो दृश्य पर अटका होता है।

प्रेम की आंख अदृश्य को देखने लगती है। प्रेम तुम्हारे भीतर एक तीसरी आंख को खोल देता है। और स्वभावतः जिनकी वैसी आंख नही खुली है वे तुम्हे समझ न पाएंगे; वे तुम्हे पागल कहेंगे। वे हँसेंगे, मुस्करायेंगे। वे कहेंगे कि गए तुम काम से।

kishorshrimali4376

🙏🙏આપણાં પરિવારનું કોઈ સભ્ય કોઈ યોગ્ય કારણસર નારાજ થાય તો તેની નારાજગી યોગ્ય હોય શકે છે.તે સમયની મર્યાદામાં જે તે વ્યક્તિ થી રિસાઈ જાય તે પણ તેની લાગણીઓના આવેશમાં યોગ્ય કહી શકાય છે.

કોઈ સબળ કારણો હોય અને તે વ્યક્તિ થી માનસિક રીતે કાયમી સંબંધ નો અંત લાવી દે તે પણ બની શકે છે.

દોસ્ત આપણે સાચા છીએ, આપણે જાણીએ છીએ અને પરિવારના દરેક સભ્યો પણ જાણતા હોય છે. તે લોકો ભૂલ કરનાર ને ઠપકો આપીને તે આપણું સમર્થન પણ કરે છે અને આપણી નારાજગી યોગ્ય ઠેરવે છે.

આવા સમયે જ્યારે આપણે કોઈ એક વ્યકિતની અલગ વિચારધારાને કારણે પરિવારના દરેક સભ્ય થી નારાજ થઈ ને પરિવારથી જ દૂર થઈ જવું આપણી નારાજગી માં હતાશા સાથે આંશિક અન્યાય સુચવે છે.

આપણે હતાશા શું કામ થવું જોઈએ.આપણે એક નકારાત્મક વ્યક્તિ થકી આપણા સકારાત્મક વિચારોનું શું કામ ગળું દબાવી દેવું જોઈએ. કોઈ એક વ્યકિતની નકારાત્મક વિચાર શૈલી એટલી તો બળવાન ના હોવી જોઈએ કે આપણી આખેઆખી સકારાત્મક ઉર્જાનું દમન કરી જાય.

આપણે નારાજ પણ પરિવાર નાં દરેક સભ્યો સાથે શું કામ થવું જોઈએ.

જ્યારે સંકટ સમયે એ જ પરિવાર સાથ આપે છે તે પરિવારનો સાથ છોડવો સમજું પણું તો ના કહેવાયને?.

આપણે આપના મનને ખરેખર મજબૂત કરવું જોઈએ. દરરોજ ખીલતા પુષ્પને કોઈ ચુંટી જાય છે પરંતુ છોડ પર રહેલી કળીઓ ખીલવાનું બંધ કરતી નથી પરંતુ પહેલા કરતા પણ વધુ વેગે ખીલે છે. વિચારોનું પણ કંઈક આવું જ છે.🦚🦚

parmarmayur6557

રંગે રંગ માં બધા ને કુરત ની પીંછી,
કુદરત ના રંગ અનેરાં અનેક...
good evening....

mrsfaridadesar

મારે આંગણે ઉતરી છે,
એક સાંજ સુહાની...
લાગે છે આજ મોસમ પણ,
સાંજ ની દીવાની.....

mrsfaridadesar

કોઈ તમારો"Wait" કરે છે તો,

એનો મતલબ એ નથી કે......

એની પાસે બીજું કંઇ કામ નથી ,

પણ....!

એના માટે તમે બીજા બધાં કરતા,

વધુ "Important" છો...!!

chirag1768

आज एक दूसरे से नाराज होकर भी मुस्कुराए क्या ?
कोई वजह पास न भी हो तो वजह ढूंढ लाए क्या ?
यूं कहने को बहुत सी बातें है मेरे पास
सुनने को राज़ी हो आप तो कह दूं क्या ?
माना वक्त की पाबंदी है कुछ अलग अंदाज़ में
फिर भी कोरे कागज़ पर बिखरे शब्दों को जोड़ कुछ सुनाऊं क्या ?
कुछ तो बोलो आप मैं सुनने को बेचैन सी हूं
लब्जों में शब्दों को समझ न पाऊं तो
इशारों में मुझे समझाओगे क्या ?
आज एक दूसरे से नाराज होकर भी मुस्कुराए क्या ?

Manshi K

manshik094934

જો ને એ હતી તારી અને મારી પહેલી મુલાકાત,

મંદિરના પગથીયે જોતી હું તારી વાટ,

રંગો ના ઉત્સવની એ હતી સોનેરી સાંજ,

દૂર દૂર જ્યાં પહોંચી મારી નજર,

જોયા તમને મેં પહેલી વખત,

શમણાઓ તો જાણે થયા છુમંતર,

નયનો પણ થયા અસમંજસ,

હરખના આંસુ સારું

કે પછી તમને અલપ દ્રિષ્ટિએ નિહાળું,

દોડતી જાઉં કે કઈક કહું કે ભેટું તમને,

પણ બાજુમાં બેઠા મારા મમ્મી હતા બેખબર,

વાતો કરતા કૈક શી ખબર,

તમે આવ્યા ને કર્યા ભગવાનના દર્શન,

મેં ત્યારે કર્યા મારા ભગવાન ના દર્શન,

બસ પછી તો શું,

તમે નીકળ્યા મને જોઇને તમારા રસ્તા તરફ,

હું મલકાતી હરખાતી નીકળી મારા ઘર તરફ,

બસ આ થોડા ક્ષણોની હતી આપડી પહેલી મુલાકાત.

deeyan

Extra Marital Affair

આજ ના સમયમાં સ્ત્રીઓ બીજા પુરૂષો સાથે સંબંધ રાખે છે એટલા માટે નહિ કે એમને પૈસા કે બીજી શારીરિક જરૂરત છે,એટલા માટે કે એમને માનસિક જરૂરત છે કે કોઈ એને સમજે,એની દરેક વાત સાંભળે,એ વ્યક્તિ સાથે તે પોતાના જીવનનો બેસ્ટ ટાઇમ વિતાવે છે કારણકે તે પરિવારની બધી જવાબદારી બાજુમાં મૂકી ને થોડું પોતાની માટે જીવી શકે અને એ લાલચમાં એ પુરુષ કે છોકરા સાથે સંબંધ રાખે કે તે વ્યક્તિ એને સમજી શકશે પ્રેમ લાગણી ને હૂંફ આપશે,પણ એ ત્યારે ખોટી સાબિત થાય છે જ્યારે તે પુરુષ સ્ત્રીની લાગણીઓ સમજી શકતો નથી અથવા પુરુષની વિચારસરણી એવી હોઇ કે બસ આનું શરીર જોઈએ ગમે તેવી લાગણી કે પ્રેમ બતાવીને એ સ્ત્રીનો યુઝ કરી આપડો મતલબ કાઢી લેવો છે.
કાંઈક આવા પુરુષોને કારણે જ સ્ત્રીઓ પુરુષ જાત પર જલ્દીથી વિશ્વાસ નથી કરતી…
#shabdbhavna

bhavnaparmar195733

आज मुस्कुराऊंगी मैं चांद को देख
थोड़ी सी शरमाते हुए....
रात की अनकही लम्हों में कुछ अधूरी जज्बातों को लिए
हां, बेखौफ मुस्कुराऊंगी मैं किसी की यादों को लिए....

थोड़ी सी ख़ामोशी और होठों पर जिक्र लिए
आंखों में धुंधली मगर पूरी तस्वीर को लिए
आज चांद से नजरे मिलाउंगीं मैं
किसी को अपना बता ख्यालों में लिए
हां, आज मुस्कुराऊंगी मैं चांद को देख
थोड़ी सी शरमाते हुए....


Manshi K

manshik094934

सम्मान.

piyushgoel6666

शिक्षा पे चर्चा.

piyushgoel6666

Talks

piyushgoel6666

सम्मान

piyushgoel6666

पीयूष गोयल के विचार.

piyushgoel6666

शिक्षा पे चर्चा.

piyushgoel6666

You Talks.

piyushgoel6666

Live Session on 8th November,2024.

piyushgoel6666

Icon of India(Crown Ceremony).

piyushgoel6666

my Father... 💕

mrsfaridadesar

સવાર આજ ની કઈક તારી યાદો જેવી છે,
બિલકુલ મહેકતી મઘમઘતી.....
શુભ સવાર.... 💕

mrsfaridadesar

इस समझदारी से अच्छा तो बचपन था
ना किसी के रुठने का डर, ना दिल टूटने का ग़म…

bhavnaparmar195733

लिखता आया हूँ जिन्दगी को
मै खुन की स्याही से बार बार
एक तेरी यादों का पन्ना बस
खाली रहा जाता है हरबार

गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

નિખરી ખુદને નિરખે
રૂપેરી કોરથી સજીધજી
પૂનમની રાતે ચંદ્રમાએ
ગગન ગોખે મહેફિલ સજી…
-કામિની

kamini6601

यह डिब्बा अब दीपावली की मिठाई के बराबर ही पड़ता है😊😂🤣

hemantparmar9337