એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા આવે તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર ન પડે કે રાજાને સુપડા જેવા કાન છે...પણ રાજાના માથાના વાળ ધીરે ધીરે લાંબા થઇ ગયા એટલે ન છુટકે ગામનાં વાળંદ વાંલજીને બોલાવ્યો .પ્રધાને કડક આદેશ આપ્યો "રાજાની કોઇ વાત કોઇને કહીશ તો ધડથી માથુ અલગ કરી નાખીશું "વાળંદે કહ્યુ “જી બાપજી " વાળંદે થરથર ધ્રુજતા કહ્યું . રાજાએ પડદો હટાવવાનો આદેશ આપ્યો પડદો હટ્યો કે સામે રાજા દેખાયા.રાજાના કાન સુપડા જેવા મોટા હતા. વાળંદનો જોતો જ રહીગયો ..!વાળંદે હજામત ચાલુ કરી અને રાજાને અણસાર ન આવે એમ કાનને અડીને પાકુ કરતો જાય.
New Episodes : : Every Monday, Wednesday & Friday
ફરે તે ફરફરે - 1
એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા આવે તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર પડે કે રાજાને સુપડા જેવા કાન છે...પણ રાજાના માથાના વાળ ધીરે ધીરે લાંબા થઇ ગયા એટલે ન છુટકે ગામનાં વાળંદ વાંલજીને બોલાવ્યો .પ્રધાને કડક આદેશ આપ્યો "રાજાની કોઇ વાત કોઇને કહીશ તો ધડથી માથુ અલગ કરી નાખીશું "વાળંદે કહ્યુ “જી બાપજી " વાળંદે થરથર ધ્રુજતા કહ્યું . રાજાએ પડદો હટાવવાનો આદેશ આપ્યો પડદો હટ્યો કે સામે રાજા દેખાયા.રાજાના કાન સુપડા જેવા મોટા હતા. વાળંદનો જોતો જ રહીગયો ..!વાળંદે હજામત ચાલુ કરી અને રાજાને અણસાર ન આવે એમ કાનને અડીને પાકુ ...Read More
ફરે તે ફરફરે - 2
મુંબઇમા બેતાલીસ વરસ રહ્યો ત્યારે ભાગ્યમાં ગાડી લે વેચનો ધંધો એટલે સવારથી ભટકવાનું સ્કૂટર કે કારમાં ચાલુ જ રહેતું બાળકોને વેકેશનમા દેશમાં બહુ ફેરવ્યા હતા . પણ હવે નક્કી કર્યુ કે બસ હવે ભટકવાનું બંધ કરીશ …પણ ફરી કુંડળી આડી ફરી … “ મેં સમય હું ચંદ્રકાંત . તે તારા દિકરાને અમેરીકા મોકલ્યો તે તને બોલાવશે , તને સહ કુટુંબ બોલાવશે … “ “ એ સમય બાપા હું આ સાંઇઠ વરસમાં કોઇ દી પ્લેનમા રાજકોટ કે ભાવનગર નથી ગયો અને સીધ્ધો અમેરિકા ? હા દીકરાએ કહી રાખેલું એટલે પાસપોર્ટ વીઝા કઢાવી રાખેલા… બાકી રામ રામ કરો અટલા લાખ ...Read More
ફરે તે ફરફરે - 3
મારો નંબર આવ્યો ત્યારે જે કાઉંટર ઉપર હું ગયો ત્યાં કાચની અંદર કસ્ટમ ઓફિસર ને જોઇને હું દંગ થઇ ...અસ્સલ મારી ડુપ્લીકેટ ...! એવા જ સફેદ ઝીણા વાળ બેસી ગયેલો ચહેરો મારી જેવા જ ચશ્મા નાક પણ મારી જેવુ કેપ્સીકમ ટાઇપનુ ...કાચમાંથી એ પણ ચમકીને જોઇ રહ્યો એને કદાચ કહેવુ હતુ " મારો આ ડ્યુટીનો છેલ્લો દિવસ છે" એટલે એના ભાવ એવા જ વંચાયા થોડો ગળગળો થઇ ગયો હોય તેવું લાગ્યુ . મને થયુ કે તેને આશ્વાસન આપુ એટલે ગીત ગાવ જતો હતો ‘ યે જીવન હૈ ઇસ જીવનકા યહી હૈ રંગ રુપ ..પછી તે ડ્યુટી ઉપર છે ...Read More
ફરે તે ફરફરે - 4
" દર વખતે તો એમીરાત એરલાઇન્સમા જઇએ છીએ આ આરબા હુહા હુહા કરે પણ આપણને સારુ સારુ દેશી વેજ તો આ નવા લુફથાન્સીયા ને કુંવરે ક્યાં પકડ્યો? એક તો ઇ કે ઇ જરમનીમાં બોલશે શું ને તું સમજશશે શું? મારે તો ઉપાધીનો પાર નથી "ઘરવાળા ખખડ્યા... “જો તારા દિકરાને પણ બાપા ઉપર અખતરા કરતા બીક લાગે છે પણ એણે મને પુછ્યુ ચારેય જણના થઇને સાઇંઠ હજાર બચે તેમ છે શું કરું? ત્યારે હું શુ કહુ તું જ કે જોઉ?" “એવા સાઇંઠ હજાર મફતમા આવે છે? મારો દિકરો લોહીપાણી એક કરીને બિચારો કાળી મજુરી કરીને કમાતો હોય તો એમ સાઇંઠ ...Read More
ફરે તે ફરફરે - 5
ફ્રેન્કો ખાઇને પેટ તડતુમંબડ થઇ ગયુ હતુ.સ્પે .દ્રક્ષાસવની અસર ગાયબ થઇ ગઇ હતી.. પ્લેનમાં લાઇટુ ડીમ થઇ ગઇ . ઉપર કર્ટન ખેંચીને બંધ કરવાના હતા અને આઠ કલાક પછી જ્યાર્જ બુશ એરપોર્ટ લેન્ડ થવાનું હતુ .પ્લેન વાળાએ ટુવાલ જેવડી શાલ આપી અને ઇશારો કરતી ગઇ “ ગો ટુ સ્લીપ “ સામે ક્યાંક તાજમહાલ ફિલ્મ કોઇકે મુકી અને કાનમાં ભુંગળી ખોંસી દીધી .. મને એ ફિલ્મ મુગી મુગી દેખાતી હતી એટલે મનમાગણગણતો હતો “ દો સીતારો કા જમી પર હૈ મિલન આજ કી રાત … આજની રાત પછી પ્રદિપકુમારને જોઇ બીના રોયને જોઇ ને મારી વહાલી પ્રાણથી પ્યારી મધુબાલા ...Read More
ફરે તે ફરફરે - 6
કનેક્ટીંગ ફ્લાઇટના પ્લેનની સીટ ઉપર હું ફસડાઇ ને પડ્યો .ઘરના સભ્યોએ મને "ઇટ ઇઝ ઓકે"કહ્યા કર્યુ પણ મન માયા સંસારમાંથી જાણે ઉતરી ગયુ ...થોડી વારે કડક કોફી પીધી..બે ગીત મનમા વારંવાર અથડાતા હતા 'તોરા મન દરપન કહેલાયે..ભલે બુરે સારે સરમો કો દેખે ઔર દીખાયે..'તો તરતજ ‘ના કોઇ ઉમંગ હૈ ના કોઇ તરંગ હૈ મેરી જીંદગી હૈ ક્યા ..' કેટલા ઉમંગ અને ઉત્સાહથી અમેરીકા જતો હતો .. સગાનું કરી માનીને પૈસા પાકીટ મોબાઇલ અલગ ટ્રેમાં શું કામ મુક્યા .. મારા જેવો ઇન્ટેલીજંટ માણસ કેમ ભોળવાઇ ગયો ..? કેટલા સપના જોયા હતા કે અમેરીકા દિકરાને ઘરે પહોંચીને બધાને ખુશ કરી ...Read More
ફરે તે ફરફરે - 7
ઘણા માણસો દુખ પડે એટલે સાઇગલ બની જાય...કોઇ દેવદાસ બની જાય. અમેરિકાના ઇમિગ્રેશન ડીપાર્ટમેંટમાં શાહરુખ ખાનનુ વસ્ત્રાહરણ વારંવાર થવાથી એરપોર્ટ ઉપર ઉતરીને નાગા થવાની તૈયારી એટલી હદે કરે છે કે ખાસ ઇલાસ્ટીકવાળા પેંટ પહેરે છે એવુ સાંભળ્યુ હતુ..મારો નંબર આવે ઇમીગ્રશન કાઉન્ટર ઉપર આવે અને હું તુટી પડુ પણ યે હોન સકા...લાઇનમાં આગળ વધતા રહેવાનું હતુ . “ઓકે...યુ ઓલ ફોર ઇન વન ગૃપ? ગો ટુ ગેધર...."ઘરના એ લાં..બો શ્વાસ છોડ્યો...હાશ..હવે બાપાનો ‘બાફવાનો'કોઇ અવકાશ નથી નો ચાન્સ " મેં ઉંડો શ્વાસ ભર્યો ,નિરાશા ખંખેરી નાખી એક કપાલભારતી કરી એક ભત્સીકા કરી શવાસનની ઇચ્છા દબાવી રાખી. પણ એક વાત કહ્યા ...Read More
ફરે તે ફરફરે - 8
ઘરે પહોંચી બેગડા ખાલી કરી દિકરા વહુએ તૈયાર રાખેલી ગરમ રસોઇ જમી વાતે વળગ્યા ..ફ્રેંકફર્ટ ના હાદસાની વિગતો લીધી...અને કરી નાખ્યો. “ક્રેડીટકાર્ડ બંધ કરાવી દઉ..? " “ના ડેડી તમારો પાસવર્ડ તમારો ફિંગરપ્રિન્ટ ફોન એમ ન ખુલે કુ..લ " એકબાજુ જેટલોગને લીધે ઉંધ આવતી હતી બીજી બાજૂ હજી સપનામા આ વાત આવ્યા જ કરશે એ બીક હતી... “હે પ્રભો નાગર નરસૈયાથી મોટા કળિયુગના સાચા ભગતની આ દશા?(મારે એક જ દિલોજાન દોસ્ત છે એ પાછો નાગર એટલે એને ખાતર નાગરોએ ઉશ્કેરાવુ નહી પણ પાન બનાવી હિંચકે ઝુલતા પટાકા મારી ભુલી જવુ..) મને ઉંઘમા જર્મન છ ફુટની ધમડીઓ જાણે ઘડીએ ઘડીયે ...Read More
ફરે તે ફરફરે - 9
લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટે અમે નાના હતા ત્યારે અમરેલીના લોક ડાયરામાં વાત કરી હતી મિત્ર ઐસા કીજીયે દુખમે રહે સુખમે પીઠ પીછે છુપે..જે વારતા કરી હતી તેમા બે કડકા દોસ્ત સાતમના મેળામા ફરવા ગયા .ગરમ ગાંઠીયા તળાતા જોઇને રહેવાતુ નહોતુ પણ ખીસ્સામા બે પાવલી હતી ..વાંધો નહી...ફરસાણના તંબુમા ગોઠવાયા.અડધો શેર ગાંઠીયા મંગાવ્યા મરચાનો ઢગલો કરાવ્યો. ઉપરથી બે કડક મીઠી ચા મગાવી ને નિરાંતે બેઠા ખાતા હતા .વિચાર કરતા હતા બહાર ભાગવુ કેમ? એમા બરોબર એ ટાઇમે કંદોઇ હારે બીજા ઘરાકનો ઝગડો થયો.. મેં વીસની નોટ આપી હતી એમ ઘરાક કહેતો હતો કંદોઇ કે દસની આપી હતી એમાંથી ઝગડો ...Read More
ફરે તે ફરફરે - 10
"ગયે વખતે અરકન્સાની સફર મનમા રહી ગયેલી એટલે આ વખતે આઠ જણની ફેમીલી ટુર ગોઠવી છે" કેપ્ટનનો હુકમ થયો... હવે એકદમ ટેકનોસેવી થઇ ગયા છે એટલે અરકાન્સા ટાઇપ કરીને ગુગલડા ને પુછ્યુ બોલ મેરે આકા આ આરકાન્સામા આરીભરત કરે છે કે આરી ભરાવી દોડાવે છે કે આરકાન્સા ન્યાં એવુ શું દાટ્યું છે કે માંડ હજીતો જેટલોગ પુરો ય નથી થયો ત્યાં મારા ભમરડાએ મારી જેમ ચલો ચલો ચાલુ કર્યુ. હજી દિવસે જમતાં જમતાં જોયા ખાઇએ છીએ ને રાત્રે ઇંડીયામાં કેમ છો ?કરતા ફોન કરીને વાતો કરીએ..ત્યાં આ વળી ભોં માથી ભાલો કાઢે એમ કાઢ્યું અરકાન્સા.. ..ચારસો માઇલ એટલે ...Read More
ફરે તે ફરફરે - 11
૧૧ "આ લોકો મીઠે હાવ મોળા..."મેં અમુક આઇટમોની ઉપર મારો મત આપ્યો. મારા પૌત્રે મને ટેબલ ઉપર મરી મીઠાની દેખાડી... દાદા લુક હીયર . તમને જેટલું જોઇએ એટલુ એડ કરવાનું યુ નો ડીપેન્ડસ.. રાઇટ ?એક વસ્તુ મેં માર્ક કરી કે જે લોકો અમેરિકામાં પાંચ વરસથી વધારે રહે એના ટેસ્ટ સાવ બદલાય જાય છે .આપણા જેવા પાંચ છ મહિના માટે આવતા હોય એ ઘરના નરહે ન ઘાટના..તેમા વાંક આપણો છે... પહેલી વખત મેં મારા ગ્રાંડ સનની વાત માની. .. તેણે મારી સાથે હાઇપ કરી .. યે .. આમ પણ અમારાબેની જોડી બરાબર જામેલી છે .. મને એ બહુ વહાલો એને ...Read More
ફરે તે ફરફરે - 12
ફરે તે ફરફરે - ૧૨ એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ ગોળ ફરતા ગાડી ચડાવો એમા ચડી જાય પછી ઉંટની અંબાડી જેવા પંદર માળનો ટાવર જુઓ અને પછી ઉપરથી વ્યુ કરવાની લીફ્ટના ભાવ વાચીને ચક્કર આવી ગયા એમા તો ભાવકો ઉંચા નીચા થઇ ગયા પણ દાનેશ્વરી કર્ણ કે બલિરાજા બનવા તૈયાર દિકરાએ મારી સામે તુચ્છ નજરે જોયુ અને લીફ્ટની ટીકીટો પકડાવી . “જો ભાઇ આ લોકો તને ખોબે ખોબે પૈસા આપે એટલે આમ ઉડાડીશ તો તારી ધરમશાળામાં જ તારે રેવાનો વારો આવશે " “ડેડી તમે જ કહ્યુ હતુ "એક હાથ સે દો એક હાથ સે લો ...Read More
ફરે તે ફરફરે - 13
ફરે તે ફરફરે -૧૩ દુનિયા આખીમા હ્યુમન રાઇટ અને એનવાયરમેન્ટનો કકળાટ સતત કરનાર અમેરીકા એ સૌથી વધુ હ્યુમન રાઇટ્સનો કર્યો છે. બસો વરસ પહેલા દસ લાખથી વધુ રેડ ઇંડીયનોને મારી નાખ્યા .કદાચ મહાભારતના યુધ્ધમા એટલા નહી મર્યા હોય,લાખો કાળા ગુલામો પાંસે વાડામાં પુરીને એક ટંક જમવાનુ આપી વાડાની બહાર શીકારી કુતરા અકર્તા રાખતા.. અસહ્ય જુલમથી ત્રાસીને જો કોઇ ભાંગવા જાય તો એ ગુલામને ચામડાના ચાબુકથી લોહીલોહાણ કરી નાખતા .. એમના પોતાના દુખનાં ગીતો રાતનાં ટોળે વળીને જે ગાતાં હતાં તે જ અત્યારનું આજે સંગીત બની ગયુ .જાનવરથી વધારે ઘાતકીપણાથી આફ્રીકાથી ગુલામોને ગાય ભેંસની જેમ તાકાત પ્રમાણે જોઇ ચકાસીને બોલી ...Read More
ફરે તે ફરફરે - 14
ફરે તે ફરફરે - ૧૪ મન પાંચમના મેળામા સહુ ભુખ લઇને આવ્યા હતા . અંહીયા અમેરીકામાં ક્યાં બોર્ડ વાંચો ફુડ એટલે સમજી જવાનું કે પંજાબી ફુડ જ હશે . ક્યાંય દાળ બાટી કે ચુરમુ જેવી રાજસ્થાની આઇટમ નહીહોય ગુજરાતીને તો રામરામ કરો .. સાલું ક્યાંય ક્યારેક ઇંડીયન સ્ટોરમાં ઓળાનાં રીંગણાં મળે તો મળે બાકી લાંબા પાતળા વાયોલેટ રીંગણાને લીલા રીંગણા મળે બાકી દેશી કાંટાવાળા રીંગણા રવૈયા ન મળે .. સુરતી તમામ શાકભાજી પોતેજ એટલુ ખાઇ જાય કે મુંબઇવાળા ડબલભાવે કરગરીને લઇ આવે ..તો પરદેશની તો વાત જ ક્યાં થાય ? કંદ નહીં સૂરણ નહી હાં સ્વીટ પોટેટોને નામે બટેટા ...Read More
ફરે તે ફરફરે - 15
ફરે તે ફરફરે - ૧૫ દબાવીને નાસ્તા કર્યા પછી અમારી એડવેંચર ટુર માટે બોટ કંપની તરફ તરફ ગાડી લેક હેમિલ્ટનમાં સીટીમા મુળ ધંધો જ બોટીંગનો ... દરેક બોટ કંપની જાતભાતની બોટ લે વેંચે ભાડે આપે... આ લેક હેમિલ્ટન ની ચારેબાજુ બંગલા ખરીદી ફીશીંગ કરે ઇ ફીશને ગ્રીલ કરે બાટલી સાથે ચડાવતા જાય ને ટેસડા કરે.મુળ અમેરિકન પ્રજા બહાદુર લડાયક . બોટ પાછળ દોરડા બાંધી જાતભાતના ખેલ કરે સો દોઢસોની સ્પીડમા હવામા ઉડે પછી બોટ પોલીસ સ્પીડલીમીટ ઉપર જવાને લીધે પકડવા પાછળ પડે.. પોલીસ બોટ દોડાવે… હવે અમારી આવા હુડીની હુડદંગીયા વચ્ચે કાળા ૪૦ ડીગ્રી તાપમા ચામડી બળી જાય ...Read More
ફરે તે ફરફરે - 16
ફરે તે ફરફરે - ૧૬ અંતે ધાર્યુ ધણીયાણીનુ થાય આ કહેવત તમે બધ્ધા જીંદગીમા જો યાદ રાખશો તો નહી થાવ...(જમાનો અને કહેવત નવા છે ) મે ઘણી આનાકાની કરી જોખમ બતાડ્યા પણ મારા માટેનો એ લોકોનો આત્મવિશ્વાસ એટલો બધો ઉંચો હતો કે હું ખુદ ગદગદીત થઇ ગયો .."શું હું ખરેખર અટલો બધો મહાન છુ ?બળવાન છું ?" અંતે મારી અવઢવ કંઇ કામમા ન આવી ને મને લાઇફ જેકેટ પહેરાવવામા આવ્યુ ..આમતો મને આવા કટોકટીના પ્રસંગે હનુમાનજી યાદ આવે તેને બદલે ગીત યાદ આવ્યુ "હમકો મનકી શક્તિ દેના મન વિજય કરે , " હુ "ડગમગતો પગ રાખ તું સ્થીર ...Read More
ફરે તે ફરફરે - 17
ફરે તે ફરફરે - ૧૭ "વ્યથાઓ કહીશુ ને ચરચાઇ જાશુ..."આજે આ વાત લખવી કે નહી તેની અવઢવમા હતો પછી થયુ આપણી વ્યથા એ અવરની કથા ભલે બને પણ એ મોજગઠરીયામા આ દિવસ પણ હતો.......... બાપા તો પ્રેમ ગીત ગાતા રહ્યા "તારી આંખનો અફીણી કરતા કરતા ચાર કલાક તો નિકળી ગયા . નક્કી એવુ કરવામા આવ્યુ કે મને ઉર્ફ બાપાને છોડીને બધા આનંદધેલાઓ એ દમ હોય એટલી ફાઇનલ મોજ લઇ લેવી. નાના છોકરાવે શરુઆત કરી અને સરોવરમા ફંગોળા લીધા જલશિકરાની મોજ લીધી...પછી મોટાઓએ ફરીથી રાઉંડ લગાવ્યા અને થાક્યા ત્યાં સુધી ગોળ ચકરીઓ લીધી ...આમ કરતા કલાક નિકળી ગયો... ...Read More
ફરે તે ફરફરે - 18
ફરે તે ફરફરે – ૧૮ ફરીથી અટલી પીડા વચ્ચે કેપ્ટને મનોબળને લીધે ગાડીના પાર્કીંગમાં પહોંચીને માથાની હેટ નીચી અને અમને ચાવી પકડાવી હોટેલમાં ચેકઆઉટ કરવા ગયા ત્યારે વહુરાણીને પણ ઉચ્ચક જીવે સાથે મોકલી હતી .. હજી કેપ્ટનને પાણીનાં મારની પીડા તો થતી હતી પણ અમે સહુ લાચાર હતા . "તું મને રાષ્ટ્રીય ચોર જાહેર કરીશ તો હુ સ્વીકારી લઇશ પણ બહુ ચોખલીયો ન થા .એક તો રસ્તામા ગાડી ક્યાંય ઉભી ન રાખે ઉપરથી ઘરના નાસ્તા થેપલા લેવા ન દે અહિંયાથી બ્રેડ બટરેય ન લેવા દે એ કેમ ચાલે? અંતે પથ્થર દિલનો ઇન્સાન પીગળ્યો .."આઇ ડોન્ટ લાઇક ઇટ ...Read More
ફરે તે ફરફરે - 19
ફરે તે ફરફરે - ૧૯ ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમણે ફિલ્મ બનાવી “ગીત ગાયા પથ્થરોને બસ આજ વાત પથ્થરની કહાની કહે છે એ ખરેખરતો મનુષ્યની જ કહાની કહેછે એ વાત મનમાંથી નિકળતી નહોતી .. શિલ્પો પણ પથ્થરોને કંડારીને બન્યા છે પણ કુદરતનાં બનાવેલ શિલ્પકૃતિઓ બેજોડ હોય છે ભલે તેનો આકાર માણસની કલા કરતાં અલગ હોય પણ તેની પણ અભિવ્યક્તિ માણસ સમજતો નથી .. નેશનલ ફોરેસ્ટના સૌથી ઉંચા પહાડની ચોટી ઉપર અમે પહોંચ્યા ત્યારે બપોરના એક વાગી ગયો હતો પણ ઉંચાઇને લીધે ઠંડક હતી ..ગાડી પાર્ક કરી હતી તેની સામી બાજુ ઉંચી ઉંચી આચ્છા ગુલાબી કલરની ...Read More
ફરે તે ફરફરે - 20
ફરે તે ફરફરે - ૨૦ આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે...પછી ઘરના લોકોની વાત પણ કરીશ.. અમે પહેલા લેન્ડ રહેવા આવ્યા એ હ્યુસ્ટનનુ પરૂ ગણાય પણ ના એ લોકો એને સુગરલેન્ડ ડીસ્ટ્રીક્ટ કહે.અહી એને બીજા લોકો કાઉન્ટી કહે..એના પોતાના અમુક કાયદા ,પોલીસ રોડ ગટર પાણી વિજળી એની જવાબદારી .. સુગરલેન્ડવાળાની . એક પરુ એટલે એક કોલોની જેમાં બસો ચારસો બંગલા હોય એના પણ કાયદા હોય . દરેક ઘરમાં રહેવા આવો એટલે બંગલાની આગળ પાછળ લોન હોવી જ જોઇએ .. ઉનાળામાં બળબળતા તાપમાં ખાસ જાતનું ઘાંસ જ ઉગાડવાનું કંપલસરી.. તેને અઠવાડીયે દસ દિવસે કાપવું પડે એટલુ ઉંચુ થાય એટલે ...Read More
ફરે તે ફરફરે - 21
ફરે તે ફરફરે - ૨૧ "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે છે "હમારે જમાનેમે"ને બધ્ધા એને ચુપ કરી દે તેના ઉપરથી તમારે તમારી વાત નહી કર્યા કરવાની ... એ સમજો." “સમજી તો ગયો છુ પણ ભારતના એક સ્વતંત્ર નાગરીકને પોતાનો મત ઘરમાંયે નહી દેવાનો? આજે નહી કાલે તમે મને યાદ કરશો કે ડેડી કહેતા હતા.." “બોલો શો મત છે ?" “શેનો ?" “લે હમણા તમે કહેતા હતા કે મને હક્ક છે તો તમારો હક્ક કબુલ છે બોલો ?" “અરે પણ મને ખબર તો હોવી જોઇએ ને કે તમે લોકો ઘુસપુસ શેની કરોછો !" “અમને ખબર હતી કે અમે બધ્ધા ...Read More
ફરે તે ફરફરે - 22
ફરે તે ફરફરે - ૨૨ જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હતુ એ તો ફરહાન અખ્તર રોશન કેટરીના વાળુ ફેમસ ગીત "મુજકો બાંહો મે તુમ લેલો કેટરીના" હતુ ...ઓરીજનલ સ્પેનીશ ધુન સાંભળી માથુ શરમથી ઝુકી ગયુ..સાવ બેઠી નકલ? ટેબલ બુક કરી રહ્યા હતા ત્યારે ધરવાળાને સાઇડમા લઇ ગયો.. “ભાઇ સાબ આ તેલની વાસ ની એવી ચિતરી ચડે છે ને કે ખાવુ કેમ ?" મેં કહ્યુ "તને ખબર છે કે હું તો વટલાયેલો છું પણ તારે ન ભાવે તો ઘરે જઇને ખાખરા દુધ અને ખજુર ખાઇ લેવાના " મારો શતાવધાની પુત્ર સાંભળી ગયો "મમ્મી ટ્રાઇ કરવાની. બ્રેડ ...Read More
ફરે તે ફરફરે - 23
ફરે તે ફરફરે - ૨૩ "ડેડી સાંભળો.." “સાંભળવાનુ કામ મમ્મીને આપને મને સંભળાવવાનુ કામ સોંપી ન શકે ?" સવારના પહોરમા અટલો મોટો એટેક? ડેડી નક્કી તમને કાં મનહરકાકા નહિતર ફેસબુકના ફ્રેંડો ચડાવતા લાગે છે .મારી વાત આખી ફેરવી નાખી. સાંજે સુદાન ફુડ ખાવા જવાનુ છે ...ગેટ રેડી .."દર શનિવારે ને રવીવારે કુંવરજીને રજા હોય.. અમેરીકામાં ફાઇવ ડેઇઝ વીક હોય છે … હવે તો ઇંડીયામાં પણ ૫ દિવસનું અઠવાડિયું થઇ ગયુ છે એટલે આપણને એમ લાગે કે વાહ બિચારા કામઢા જીવોને બે દિવસ શાંતિ હશે… ના ના એવું કંઇ નથી છઠા દિવસનાં આઠ કલાકને પાંચ દિવસમાં ડીવાઇડ કરવાનાં એટલે ...Read More
ફરે તે ફરફરે - 24
ફરે તે ફરફરે - ૨૪. "સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહોતો .. મને જ ખબર નથી કે મારો વર કોણ છે ?મને બધ્ધા એક સરખા જ લાગે છે .કોણ ઘરે આવે છે કોણ મારી સાથે..." “સ્ટોપ ઇટ...કાલે મીસીસ લી લુસી તમે એમ કહેશો કે હું પણ તમારા વર જેવો લાગુ છુ તો ?હું પણ બચરવાલ છું મારે પણ વાઇફ છે એને પણ શંકા જાય તો?" “જજ સાહેબ આપનો અવાજ ને લહેકો મે અવાર નવાર સાંભળ્યો હોય એવુ કેમ લાગે છે ?" “ કેસ એડજોર્ન.. આ રીતે મેડમ મારું ઘર બરબાદ થઇ જાય .. કદાચ મારા જેવા ...Read More
ફરે તે ફરફરે - 25
ફરે તે ફરફરે - ૨૫ "આ વિયેટનામી હોટેલ ચીન એરીયામા છે ને ?" "ડેડી જ્યાં ચીની મોંગોલીયન્સ વિયેટનામી હોય એને કોમ્યુન કહેવાય એ લોકો મોટા ભાગે આજુબાજુમા ધંધો કરે .બ્યુટી પાર્લર હેર કટીંગમા મસાજ ના ધંધામા એમના નામે મોનોપોલી કહેવાય... માર્શલ આર્ટ પણ એમનો ધંધો..જેકી ચેન યાદ છે ને? આપણે આપણા લાડકાને ત્યાં ફુંગ ફુ શિખવાડવા ત્યાં જતા હતા એના ગુરુજી ને શી ફુ કહેવાય યાદ આવ્યુ?" “ભાઇ વિયેટનામી હોટલની વાત કરતા હતા .." “ડેડી હું તો સમા બાંધતો હતો ...માહોલ ...આ વિયેટનામી હોટલ નું નામ પડ્યુ ત્યારે તમે મમ્મીને કહ્યુ હતુ ને "બચાવ"કે એવુ કંઇક ..." “આ ...Read More
ફરે તે ફરફરે - 26
ફરે તે ફરફરે-૨૬. "ડેડી કેમ જમતા જમતા ઉભા થઇ ગયા? સુપ તો હું સ્ટીકથી પી લઇશ પણ તમે લઇને પાછા આવો .એમ રીસાઇ ન જાવ..નહીતર મોટેથી તમારી પ્રિય ગઝલ "ઘડીમા રિસાવું ખરા છો તમે ગાઇશ... કમ ઓન મારે તમને દરેક કળામા પારંગત કરવા હતા એટલે ચપટા લોકોની બાંબુ સ્ટીકથી ખાતા શિખવાડવાના મિશન ઉપર હતો .તમને ૩૦ ઉપર ગ્રેસના પાંચ આપવા પડ્યા. નો પ્રોબ્લેમ..તમને આમ પણ આ નુડલ્સ જે ડંડીમા પકડાતા નહોતા તે તમને ભાવતા પણ નથી એટલે એનો અટલો હરખ શોક શું કરવો?" “થોડો શ્વાસ લે ભાઇ નહિતર મોઢેથી તારા નુડલ્સ બહાર નિકળી જશે.. મને ખબર છે કે ...Read More
ફરે તે ફરફરે - 27
ફરે તે ફરફરે-૨૭ "હશે મારીદશા કેવી તને સમજાય છે હે કેપ્ટન (સાકી)હવે ખાવાના નામે મારુ દિલ ગભરાય છે “ઓ કે .વલ્ડફુડ ટુર સમાપ્ત કરતે હૈ પિતાશ્રી..." “આજે તમને એવી જગ્યાએ લઇ જવાનો છુ જેની તમે કલ્પનાએ ન કરી હોય". “ભાઇ આ તારી ગોળ ગોળ વાતોથી મને ચક્કર આવે છે કલ્પના આવતી નથી. અમ્માના જીવનમાં કલ્પના લખાયેલી નહોતી ઓન્લી વાસ્તવિકતા એટલે તારી મમ્મી આવી બાકી એક વખત મોગલે આઝમ જોઇને કેટલા વરસો સુધી કલ્પનાં સપના આવતા હતાં કે એક જન્મ તો મધુબાલા સાથે લગ્ન થવા જોઇએ પણ મગર યે હો ન સકા પછી અવાર નવાર પ્યાર કીયા તો ડરના ...Read More
ફરે તે ફરફરે - 28
ફરે તે ફરફરે-૨૮ અમેરિકાના બે આંતિમ છેડા ...એક એવા લોકો જે બાળકોને ઇલેક્ટ્રોનીક ગેમ રમાડી સમય પસાર કરાવે "જાન છુટી " મનાવે...બીજા એવા લોકો જે બાળકોને એડવેચર્સ ગેમ રમાડે અમેરીકામા બેઝબોલ સૌથી ફેમસ ગેમ.. શનિ રવી એ લોકો ફુટબોલ, રગ્બી અને બેઝબોલ જ રમે .. બાકીનાં બીચ ઉપર જઇ દરીયામાં કુદી પડે કોઇક વળી સ્કેટ્સ કરતાં હોય બાકી સીનીયર સીટીઝન ભજનમંડળી નહીં હળવી દોડ દોડે કે પાર્કમા ચાલ્યા કરે, કોઇક જ કુતરા વગરના હોય પણ છોકરાવ સાથે તો ભાગ્યે મળે , સહુ પોતાની રીતે હેલ્થકોન્સીયસ રહે બાકીનાં આવા ઇંડીયન જેવા ઇલેક્ટ્રોનીક અને એડવેન્ચરસ ગેમ આવા સેંટરમાં રમે સાથે ...Read More
ફરે તે ફરફરે - 29
ફરે તે ફરફરે - ૨૯ "બાપા નો જીવ જાય ને છોકરાવને આનંદ થાય ..."આમા તો પીટા વાળાયે મદદ કરે..કાનમાંથી ઠંડા ધુવાડા નિકળતા બંધ થયા એટલે મને લાગણીથી પુછ્યુ "ડેડી બહુ ભારે પડી ગયુ ? રીયલી ? " “હોશવાલો કો ખબર ક્યા આશકી કયા ચીજ હૈ મશીન પર બેઠીયે ફીર દેખીયે સુસવાટા ક્યા ચીજ હૈ .. આવા સુસવાટા અમે ચાર ધામમાં જાત્રાએ ગયા ત્યારે કેદારનાથમાં આવ્યા હતા .. પછી અમે સાવધાન થઇ ગયા અને યમનોત્રી વખતે જાડી ખાદીભંડારની પ્યોર ઉન્નત કાન ટોપી ચડાવેલી પણ નાક તો તોય હીમ થઇ ગયેલું ..પણ આ વખતે કાનટોપી જ નહોતી લીધી એટલે ઉંઘતા ...Read More
ફરે તે ફરફરે - 30
ફરે તે ફરફરે - ૩૦ સાંજના સાત વાગે અમે હોટેલ ઇંડીકા પહોંચ્યા .ચાલુ દિવસમાં જમવાની કોઇ હોટેલમા સાંજના એ અમેરીકામાં રાઇટ ટાઇમ ગણાય આઠ વાગે તો બધુ સુમસામ થઇ જાય . ઇંડીયામા તો મોટાભાગની હોટલોમાં નવ વાગ્યા પછી જમવા માટે લોકો આવે ને સાડા અગિયાર બાર વાગે હોટલનો મેન ગેટ બંધ થાય.. ઇંડીયામા કામ ધંધે પહોંચવા માટે ધરેથી નવ સાડા નવે નિકળે જ્યારે યુ એસમા સવારે છ વાગ્યાથી સાત સુધીમાં ઓફિસ જવા નિકળે . સાડાઆઠથી નવ વચ્ચે બધી ઓફિસો ચાલુ થઇ જાય. સાંજે પાંચ કે સાડા પાંચ વાગે ઓફિસો બંધ થાય , ખાલી ઇંડીયનો બિચારા ડબલ કામ કરવા ...Read More
ફરે તે ફરફરે - 31
ફરે તે ફરફરે .-૩૧. કહેછે ગાંડાના ગામ ન હોય પણ તમે વિચારો ટેક્સાસ આખુ ગાંડુ...અટલી ગન ફાઇટ અને થાય છે ને અમેરીકમા ઘણા સ્ટેટે આ ગન કલ્ચરનો વિરોધ કર્યો .પણ ટેક્સાસ નો નો નો...લોકોને પુરે પુરી આઝાદી આપવાની .. અમારા ભાગ્યકે મારા દિકરાને આ બળબળતા તાપમા શેકાતુ ટેક્સાસ ગમે છે..મેં તો કહી દીધુ ધીરેથી"જેવો દેશ એવો વેશે થઇ ગયો હવે હવા તો લાગી ગઇ છે"પણ મારુ હવે હું પોતે ય નથી સાંભળતો..બસ એમજ ખાલી હવા કુકરની સીટી જેમ નિકળી જાય છે પછી હાથ પણ હારીને વિરોધ કરવાને બદલે આંગળી ઉંચી કરી નાખે... વહેલી સવારે બાળકોની ટીમ કેપ્ટન અને ...Read More
ફરે તે ફરફરે - 32
ફરે તે ફરફરે.-૩૨. "ડેડી હવે તમને અને મમ્મીને ગમે ત્યાં ફરવા જઇએ ..અધિક માસ નિમિત્તે હવેલીમા દર્શન અને લાભ તમે ન લીધો એટલે આવુ ચપટા ચપટી ફુડ ખાવુ પડ્યુ તેનો મને ધણો જ ધ્રાસ છે " “હેં ! આ ધ્રાસ ક્યાંથી આવડ્યુ ?" આપણે ત્યાં એક ઉઠમણાનુ પોસ્ટ કાર્ડ આવ્યુ ત્યારે તમે મને વંચાવી ને યાદ કરાવેલુ .." “ભાઇ જીંદગીમા અટલુ બધુ યાદ રાખવા દસ માથા જોઇએ માટે થોડુ ડીલીટ કરી નાખ ...ને " “સાભંળ હે પુત્ર, તારા બાલ્યકાળમા બોરીવલ્લીમા આપણે સાંઇબાબા નગરમા રહેતા હતા ત્યાં બાજુના બિલ્ડીંગમા લગભગ આ જ સીઝનમા કાળા કપડા પહેરેલા શ્યામ રંગના માણસો ...Read More
ફરે તે ફરફરે - 33
સવારના દસવાગે અમે ગાડીમા બેઠા ત્યારે સહુને યાદ કરાવ્યુ...તે યાદ આવ્યુ. “આ લુંગીપ્રધાન દેશમા જઇએ છીએ એટલે યાદ રહે ચડ્ડા નહી ચાલે પેન્ટ નહીતર ધોતી નહીતર લુંગી...લેડીઝને પંજાબી કે સાડી ..." મેં મારા મિત્ર રામાસ્વામિને પુછ્યુ આ ડ્રેસકોડ શા માટે છે ? તેણે કહ્યુએ એ તમે પણ જાણો..એક તો મંદિરમા આવતા ભક્તોની નજર ભગવાન ઉપર રહે ...મી. ચંદ્રકાંટ અમારા એકદમ ઓથેટીંક પુજારીની નજર પણ આડાતેડા નહી હો અને ભગવાન પણ કોઇ બ્યુટીફુલની પાર્શ્યાલીટી નકરે ધેટ ઇઝ વોટ આઇ થીંક .." મારી નજર સામે કેટલાક હિંસક ભક્તો તરવરતા હતા એટલે વધારે સંશોધન પડતુ મુક્યુ . રસ્તામા આખુ લુંગીશાશ્ત્ર યાદ આવી ...Read More
ફરે તે ફરફરે - 34
"આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન છે. "પ્રશ્ન સારો છે ... ડેડી પણ આજે હ્યુસ્ટન સાહિત્ય સરિતામા વાચવાનુ છે કે નાચવાનુ છે ?" “હે બુધ્ધીના બાદશાહ તારા મગજને આરામ આપ.તારા છંછેડવાથી મારુ યોગબળ વેરવિખેર થઇ જાય છે ..વિચારો આડેપાટે ચડી જાય છે" “એજ તો મારુ મિશન છે " અત્યારે મહત્વની વાતો ચાલતી હતી કે આ મારુ પ્રોગ્રામમા એકલા જવુ મને નથી ગમતુ...મને પણ ઘણા બધા સાંભળવા આવ્યા હોય એવુ ગમે એટલે હું કાયમ તારી મમ્મીને કહું કે તું મારી સાથે ચાલ પણ એ ના ની હા કોઇ દી કરતી નથી મેં ધમકી પણ આપી ...Read More
ફરે તે ફરફરે - 35
સાહિત્ય સરિતામા અંહીના ધુરંધર લેખકો કવિઓ ધીરે ધીરે ચાલતા ડગુમગુ ચાલે એક પછી એક આવી રહ્યા હતા.. જાણીતા કવિ અને વિજય શાહજી આવી શક્યા નહી. નવિનભાઇ બેંકર એટલે બહુમુખી પ્રતિભાના માલિકની અંગત જીવન કથા કોઇ નોવેલથી ઓછી રસીક અને રોમાંચક નથી એ મારી રાહ જોતા હતા .બીજા મિત્ર મનસુખભાઇ વાઘેલા જેની જીવન કહાની પણ રુવાડા ઉભા કરી દે તેવી છે તેઓ ખજાંનચી છે તેમણે જ મને રજુ કરવાનુ બીડુ ઝડપેલુ .. પ્રમુખ સતિશભાઇની જેઓ નાસામાં કે ડીઝની વલ્ડમાં બહુ સીનીયર પોસ્ટ ઉપર હતા જે હવે રીટાયર થઇ મૌજે દરીયામાં હિલ્લોળા લેતા હતા. તેમની બહુમુખી પ્રતિભાની આછી ઝલક મળી ...Read More
ફરે તે ફરફરે - 36
મુંબઇમા વાન્દ્રા વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટોરા મા એકવાર ગયા હતા ત્યારે સીતેર રૂપીયા અને સો રૂપીયા પછી પ્લેટ નાની સો રૂપીયા વાળા થોડી મોટી પ્લેટ લઇને લાઇનમા ઉભા રહેવાનુ... તમારો નંબર આવે એટલે એ પ્લેટમા જેટલુ સમાય એટલુ સલાડ જાતભાત ના ભરતા જાવ નીચે પડવુ ન જોઇએ ડુંગરો ગમ્મે તેટલો મોટો કરો એ લઇને બહાર ટેબલ ઉપર બેસીને ખાવ .....અમારી સાથે એક પંજાબી એક્સપર્ટ હતા એને અમે આગળ કરી એમની આઇડીયા જોતા રહી ગયા પ્લેટમા પહેલા ચણા ચાટ ઉપર રશીયન સલાડ એમ ભરતા ગયા ને ડુંગરો હલે કે ચલે ...અમે વાહે ગુરૂની પાછળ પાછળ જ્ઞાની થયા ...Read More
ફરે તે ફરફરે - 37
"ડેડી તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથી પાંચ મીનીટ દૂર જોગર્સ પાર્ક છે પણ જતા નથી .જ્યાં ત્યાં સ્કુટર કે ગાડી .એટલે એક્સસરસાઇઝ સાવ બંધ છે , પેટ ફુલીને દડો થઇ ગયુ છે હવે મોડુ થશે તો ફુટબોલ રસ્તા ઉપર રડવડશે..” ભાઇ મેં છેલા પાંચ વરસમાં આ રડવડ શબ્દ વાપર્યો નથી .. મારુ પેટ હું ઉંચકુ છુ તું નહી.. હશે બે ઇંચ વધી ગયુ હશે પણ નોટ વેરી સીરીયસ.. બાકી તને અને બેનને મોકે પર ચટકા મારવાની ટેવ પડી ગઇ છે.. પહેલે અપને ગીરેહબાનોમે નજર કરો ..” “ મારું તો ફ્લેક્સીબલ છે ડોન્ટ વરી .. પાછલું સાઇક્લીંગ ...Read More
ફરે તે ફરફરે - 38
મુંબઇમાં બોરીવલીમાં ઇન્દ્ર પ્રસ્થમા અંડર ગ્રાઉડમાં ગેરકાયદસરની અનેક દુકાનો જોએલી વરસો પહેલા દિલ્હીની પાલીકાબજારમા કોનોટ પ્લેસ માં આવો નજારો પછીતો આખા ગુજરાતમા ડબલડેકર શોપીગમોલ જોયા એટલે જ્યારે આ હ્યુસ્ટનની અંડરગ્રાંઉડમા પહોંચ્યા ત્યારે આવી બધી કલ્પનાના ઘોડા દોડતા હતા... મુબઇ હોય કે ગુજરાત કે દિલ્હી બધે સરકારને નકશા કંઇક બતાડે કંઇક બનાવે જેમાં ઓફિસો બતાડી હોય એ દુકાન થઇ જાય ઘર બતાવ્યું હોય એ ક્લાસીસ થઇ જાય .. વળી વકીલો ડોક્ટરો સીએ આ ઘર છે બતાવી ઓફિસ કરી નાખે … દુનિયા ઝૂકતી હૈ ઝૂકીને વાલા ચાહીયે… આ જ મંત્ર આખા દેશમાં ચાલે. રસ્તાની ફુટપાથ સીવીલીયન માટે બને પછી એક ...Read More
ફરે તે ફરફરે - 39
નસીબમાં હોય તો જ કહાની અટલા એપીસોડ પુરા કરે? ના,એ માટે સારા કેળવાયેલા ભાવકોએ હઇસો હઇસો કર્યુ ને બાપાએ વહાણ ચલાવ્યા...એવુ મનમાં ઘમાસાણ ચાલતુ હતુ. કેપ્ટન સારા સીંગર નથી છતા હાર્યા વગર થાક્યા વગર પરવા કર્યા વગર ગીત ગાતા ચાલે છે...આજે શનિવારે સવારમા ગુફામાંથી બહાર નિકળ્યા ત્યારે ગીત ગણગણતા હતા..."નસીબ હોગા મેરા મહેરબા કભી ન કભી હાયે રે કભી ના કભી..."મારી ચારે તરફ ગરબાની માફક કુંડાળુ ફરતા ફરતા આ ગીત ગાતા હતા એટલે પુત્રના લક્ષણ પારણા માંથી જાણનારા બાપાને શંકા ગઇ...નક્કી આજે મારા નસીબમા કંઇક ઉથલપુથલ થવાની છે...પછી બે ભત્સીકા કરી બે કપાલભાતી કરી ને અનુલોમવિલોમ કરી શવાસનની ...Read More
ફરે તે ફરફરે - 40
નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? “ વરસોથી આપણે રસ્સીખેંચ નથી રમ્યા એટલે મજા આવશે ટ્રાઇ કર ઘરવાળી તો આન પણ નાજુક એમા નાન બે હાથથી પકડીને છોડી દીધુ..નો તુટ્યુ... નાન જેવુ નાન નો તુટ્યુ ? શેકેલા પાપડનુ શું થશે ? છોડો કુલચા ને દાંત વચ્ચોવચ્ચ લઇને દબી દ્યો... “ ભાઇ આવા મેંદાના નાન ગરમ ગરમ પ્લેટમા મુકે એટલે તુરત ચાલુ ન કર્યુ તો માણસ બહુ પસ્તાય.. આ પઠ્ઠા સરદારો આવા નાન કેમ ખાતાં હશે ? સારુ છે કે ગુજરાતીઓને ઘંઉની કરકરાં લોટની બિસ્કીટ જેવી ભાખરી કે નરમ રોટલી કે રોટલા ચાલે આ ના ચાલબે રે ...Read More
ફરે તે ફરફરે - 41
"આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર નહી કેમ આજે સવારે જીભે ચડી ગયુ હતુ ઉતરતુ જ નહોતુ ... બસ ગુનગુના રહાથા ત્યાં કેપ્ટન બહાર આવી ઉવા્ચ્યા ..."આજે રસોઇની ધમાલ નથી કરવાની” “ કેમ આજે ઉપવાસ કે હંગર -ડેલકે એવુ કંઇ હોય તોલઅમને તો શીતળા સાતમ માં ટાઢું ખાવાની આદત હોય એટલે ઘરમાં જે હશે ઇ ચાલશે નહીતર ઇંડીયન સ્ટોરમાંથી જઇને થેપલા ઢોકળાં રેડી ટુ ઇટ પંજાબી પડીકા લઇને એસ ને મસ્તીથી ખાશુ હોં ભાઇ” “ ડેડી..” “અરે શું ડેડી ડેડી કરે છે અગીયારસ છે ?” “અગીયારસ હોય તો બહારનું ના ચાલે.. મારે જોવું ...Read More
ફરે તે ફરફરે - 42
આજે હું અને મારા સાળા વાતો કરતા એમના ઘરે બેઠા હતા .. બે પુરૂષ મિત્ર કે સગા હોય પણ લગભગ આમ જ શરૂ થાય ... ભાગ્યે જ ભેટે બાકી હાથ મેળવી ક્યારેક ખભા ઉપર હાથ મુકે પછી ખભા દબાવે નાનો હોય તો પીઠ ઉપર હાથ ફેરવી લે ..બસ પતી ગયુ .હવે વાતચીત શરૂ થાય....(સાવ શુષ્ક..)શું ખબર છે ? કે દેખાતો નથી હમણા.. તબિયત સારી ?કેમ છે ધંધાપાણી ? (હવે બીજાની વાત શરુ ) પેલો સુરેશ મળે છે કે નહી ? પવલો ? ભાઇ હવે પવલો કરોડોપતિ થઇ ગયો હવે થોડો ઓળખે ? દિપક સાવ પાછો પડી ગયો ?ક્યાય ...Read More
ફરે તે ફરફરે - 43
માણસ પરિસ્થિતિ પ્રમાણે પ્રેમથી તો બદલાતો નથી પણ સમય જ એને બદલી નાખે છે..એક કેરાલીયન મેનન અમારા પાડોશી હતા. કેરાલાનું બખડજંતર જરા અલગ ટાઇપનું છે. આપણને ભ્રમ એ છે કે કેરાલાવાળા બહુ જ ભણેલા બીજા રાજ્યના લોકો કરતાં એ વાત સાચી છે પણ એ બધા મોટાભાગનાં ચાર ચોપડી ભણેલા છે હવેનું જનરેશન દરેક પ્રાંતની જે ભણવામાં આગળ હોય છે પણ આ લોકો બહુ ઘૂસવાનું હોય છે . તમે એક ઐયરને તમારી ફર્મમાં નોકરી ઉપર રાખો ત્યારે એ લોકો ટાંપીને બેઠા હોય કે ક્યારે ક્યાં નોકરીની જગ્યા ખાલી થવાની છે .. જેવો ચાન્સ આવે એટલે બીજો ઐયર કે નાયર ગોઠવી ...Read More
ફરે તે ફરફરે - 44
ખરુ પુછોતો મેક્સીકન ફુડ સહુથી હેલ્ધી ફુડ છે અને મેક્સીકનો જેને અંહીયા સહુ મેકલા કહે એ લોકો રહેનેકો ઘર સોસીયલ સીક્યોરીટી કાર્ડ નહી નાગરિકતા નહી બેકમા એકાઉન્ટ નહી સખત મજુરી કરનારો વર્ગ .. પહેલાં નિગ્રો ઉર્ફે કાળીયા ગુલામો લાવ્યા ને આખું અમેરિકા જંગલમાંથી મંગલ કરાવ્યુ.. બેહદ ત્રાસ આપે,સાંકળથી વાડામાં બાંધી રાખે થોડુક ખાવાનું આપે .. પણ કોમ એટલી જીંદાદિલ હતી કે રડવાને બદલે રાત્રે ગીતો ગાતા હતા એવા હલકદાર કંઠ કે તમે આફરીન પોકારી જાવ એ ગુલામોને બસો વરસે આઝાદી આ ગોરીયાએ આપી.. મોટાભાગનાં લુટારા ડામીસ માણસોએ ઇંગ્ન્ડ ફ્રાંસ સ્પેન ઇટાલી ને બાકી પોર્ટુગીઝ અમેરીકા કબજે કરવા નીકળ્યા ...Read More
ફરે તે ફરફરે - 45
સાંઇઠ વરસ પહેલા અમારે ત્યાં અમરેલીમા એક વિધવા મરાઠી બાઇ કામ કરતી હતી. તેનું નામ ચંપાબેન...તેના વર પોલીસખાતામા હતા મરી ગયા એટલે આજીવિકામાટે ચંપાબેન ધરકામે લાગ્યા અને તેમનો નાનો દીયર નામ બાબુ એ સાવ કામધંધા વગરનો હતો નોકરીનાંયે ફાફા હતા . અંદરથી બહુ ખુદ્દાર હતો એટલે ક્યાંય નીચા નમીને હલકા કામકરવા તૈયાર નહી . રોજ રાત્રે ચંપાબેન વિનવે “ એ બાબુડા આપણા ત્રણ જણનું પુરુ મારા ઘરકામમાં નથી થતુ . તારોભાઇ આ મારા એક છોકરાને મુકીને દેવ થઇ ગયો પણ તું તો હજી જુવાન છે . તારે પોલીસ હવાલદાર થવું નથી કાલે તાર લગન થાય પછી કેમપુરુ કરીશુ ...Read More
ફરે તે ફરફરે - 46
કોર્ટમા... મી.ચંદ્રકાંત તમે "ચોળીને ચીકણુ કરવામા માહેર છો એવો આક્ષેપ છે..અત્યારે આ પાણીપુરી પુરાણનો કેસ "તમારી અધુરી કહાની"મા લાવી ભાવકોને અન્યાય કરી શું સાબીત કરવા માગો છો ?" “મી લોર્ડ બનાનાલીફમા અમારી સાથે બનાવટ થઇ એ મહત્વની વાત નથી. વાત સીત્તેરલાખની વસ્તીવાળા વડોદરા શહેરની જનતાને અટલી ઉત્તમ ચાટની વાનગીથી વંચિત કરવાનુ કાવતરુ હોવાની નિકળી એટલી જાગૃત ગુજરાતી તરિકે આ મેટરને પ્રાયોરીટી આપી છે...કોઇ બનાવટ નથી... આ મારી એફીડેવીટ....... ........... રામ અવધ મિશ્રા વડોદરાના સહુથી બાહોશ વકીલે બાજી સંભાળી લીધી મા લોર્ડ...હજુ દુનિયામા ક્યાંય સાબિત નથી થયુ કે તંબાકુ ખાય તેને કેન્સર થાય થાય ને થાય.આજે પણ દર હજારે એક ...Read More
ફરે તે ફરફરે - 47
પાણીપુરી પુરાણ આગળ... “મી લોર્ડ મારા ઘરનો જ એક દાખલો આપીશ... મારા બે ભાઇ પરદેશ રહે છે એક ભાઇ ઉતરે કે ટેક્સીને સીધ્ધો ખુશીલાલને ખુમચે લઇ જાય ને બે ચાર પ્લેટ પાણીપુરી સેવ પુરી રગડાપેટીસ ખાઇને પછી ધરે આવે છે બીજો એરપોર્ટથી મોઢાઉપર રુમાલ બંધી લે છે છતા છીંકાછીક કરતો ઘરે પહોંચે છે ને ઉકાળીને ઠંડુ કરેલુ ગરમ પાણી જ પીવે છે અમે હસીયે તો ગુસ્સે થઇ "ઓલ નોનસેન્સ પોલ્યુશન.." એવુ બધુ બબડે છે હુ બારી બહાર રસ્તા પરના ગરીબ રાભડા જેવા ભટુરીયા બતાડુ છુ .મી લોર્ડ આ પ્રશ્ન પાણીપુરીનો છે જ નહી .આ પ્રશ્ન માણસના ઇમ્યુનીટી પાવરનો છે.છેલ્લા ...Read More
ફરે તે ફરફરે - 48
"શંકા ભુત મંછા ડાકણ"આ કહેવતના ઇતિહાસની તને ખબર છે ભાઇ? “કેમ?આપણે બનાનાલીફમા જમવા આવ્યા છીએ,એમા શંકા ભુત ક્યાંથી આવ્યુ...? યાદ છે ડેડી તમે નવા નવા મુંબઇ આવેલા અને ધંધામા સેટ નહોતા થયા ત્યારે જ્યોતિષ વિદ્યા પામેસ્ટ્રીનો અભ્યાસ કરતા હતા ચંદ્રકાંત એકદમ ફ્લેશબેકમાં આવી ગયા …મામાઓ માસીઓ ફઇ કે અન્ય સગાને ત્યાં લગ્ન હોય એટલે ચંદ્રકાંતની બોલબાલા રહેતી હતી .. એકતો મહા વાતોડીયા એટલે સહુ કન્યાઓ એની ચારે તરફ વિંટળાઇને ભરડો લેતી રહેતી તેનું મુખ્ય કારણ તેમની હસ્તરેખાની ફેસ રીડીંગની સામુદ્રીકમની જાણકારી રહેતી.. “ જો મીનુ તને આખી જીંદગી બુધ્ધીથી કામ કરવુ પડશે એમાં તુ સફળ પણ થઇશ પણ ...Read More
ફરે તે ફરફરે - 49
બનાના લીફ જેવી છેતરપીંડી આપણે ત્યાં તો ડગલે ને પગલે થાય છે મને યાદ છે ઉલ્હાસનગરમા પારલે જી ના લોચો કરી વરસો સુધી ગરીબ અજ્ઞાન લોકોને પારલે જીના નામે ધબેડ્યા .મારે ત્યાં કારખાને કામ કરતો માણસ ભાયંદરમા કોસ્મેટીકનુ કારખાનુ ખોલી નેઇલ પોલીશ ક્રીમ બનાવવાનુ શરુ કર્યુ..દિલ્હીથી વજનમાં વેનેશીંગ ક્રીમ કોલ્ડ ક્રીમ કલાપી જેવો વજનમા મળતો પાઉડર નેઇલ પોલીશ બ્રાન્ડેડ કંપનીના પેકીંગમા વેચવાનુ આજે પણ ચાલુ છે.....ચાલીસ વરસ પહેલા મારી ઓફિસ (!)બેઠક સુતારચાલમાં હતી.મારા ચુસ્ત જૈન મિત્ર હસમુખભાઇ રોજ બેરીંગનો મોટો વેપાર કરે.. હમણાં જ એક કેસ પુનેમા બન્યો , ત્યાં વરસોથી પીઝાહટ ચાલે છે હવે ઓરીજનલ વાળા ઇંડીયામાં પુનેમાં ...Read More
ફરે તે ફરફરે - 50
અમે મુળભુત ઓરીજનલ વાણીયા છીએ એટલે દેખાવ ખાતર પણ અમે પાતળી બ્રાહ્મણ જેવી મુછ રાખીયે પણ એ પણ ફ્લેક્સીબલ થઇ જાય તેવી જ હોય છે.અમારી મુછો તલવારકટ નથી હોતી .અમે ધીંગાણા થાય ત્યારે કોર્ટમા પણ આ જ જવાબ આપીએ છીએ જો પરાણે સાક્ષી તરિકે હાજર કરવામા આવેતો..."સાહેબ આ બાજુ તખુભા હતા અને આ બાજુ તેજુભા ..." “પછી?" સાહેબ બેય જણે તલવારુ મ્યાનમાથી કાઢી હોં ને મંડ્યા સબોડવા હમમ હમમ " “પછી " સાહેબ પછી આવા ઝપાકા બોલતા હોય તો પવન ફુકાયો અને મારી બેય આંખોમા કાંકરી ઘુસી ગઇ ...પછી આંખ ખુલે ? સહુને રાજી રાખીયે એટલે ત્યાર પછી વાણીયાને ...Read More
ફરે તે ફરફરે - 51
હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને આડો થઇને સીટમા બેઠો...ત્યારે એક બાજુ અસોસી બીજી બાજુ આપણી જાત ઉપર અટલોયે નહી?પૈસો દેખી મુનિવર ચળે પણ એવા ઓઠાની આડશ લઇને આપણે ખાવાં ઉપર વસુલ કરવા ટુટી પડવાનુ? તુલસીદાસનું વાક્ય સદા ગણગણું છું .. રામ નામ મેં આલસી , ભોજનમેં હુશીયાર… તુલસી ઐસે જીવ કો બાર બાર ધિક્કાર… પણ બસ સત્તર ડોલર વસુલ કેમ કરવાની લ્હાય લાગી હતી …હા પસ્તાવો વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યુ છે...પાપી તેમા ડુબકી દઇનેપુન્યશાળી બને છે....વાહ ચંદ્રકાંત વાહ ...તમારો તો બેડોપાર થઇ ગયો.. જે સગા ને ત્યાં જવાનુ હતુ તેમનુ ઘર આવી ગયુ. માંડ ઘરમા પહોંચીને આરામ ખુરશીમા ...Read More
ફરે તે ફરફરે - 52
ફરે તે ફરફરે - ૫૨ આજે મારા ફ્રેન્ડે મને કહ્યુ "તને ખબર નથી તારા એરીયામા હ્યુસ્ટનની ટોપ હોટેલ છે? " "શુ નામ? " “સેલ ટીએમ ટીએમટો "પણ મેક્સીકનમા "સ" સાઇલેન્ટ છે ! એક બાજુ મોટા પ્રવાસ અભિયાનની તૈયારી માટે જંગી તૈયારી ચાલતી હતી. અમારે ઇંડીયન જ ખાવુ છે તેવો અમારો આગ્રહ..એટલે રેડી ટુ કુક પરાઠા ઇંડીયન ભાજીઓ થેપલા ..રેડી મીક્સ ટી એમ લાંબુ લીસ્ટ પતાવી આ હોટલમા જવા ગુગલ દેવતાને પુછ્યુ હે ગુગલીયા સાલ્લુ અમને ખબર કેમ ન પડી કે બગલમે છોરા ઔર ગાંવમે ઢીંઢોરા? બોલ આ સેલ ટીઓમોટો ક્યાં છે ? બે ગલ્લી છોડી ને એ ...Read More
ફરે તે ફરફરે - 53
ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમને બહુ ઉંચે ચડવામા ફેર ચડે છે ચક્કર છે એટલે અમે બે જઇએ છીએ" “તું પુછવા આવ્યો છે કે કહેવા ? અટલા નાના છોકરાવ ને એકલા મુકીને આવી જાત્રાએ જતા 'આનો'જીવ કેમ ચાલ્યો? આ તો વળી જમનોત્રી છે જમ જેવી પાછા નો આવ્યા તો ? હે મારા વ્હાલા આ હરખના ડોડીયાનુ રક્ષણ કરજો લ્યો,હવે જાવ છો તો વાંકા વળો એટલે આશિર્વાદ આપી દઉં" ચાર ધામના ચકરાવાની ઓગણીસ વરસ પહેલાની 'રીલ' પુરી થઇ એટલે સફાળો જાગી ગયો...સવારના પાંચ વાગ્યા હતા .મેં કાગળ પર લીસ્ટ બનાવવાનુ ચાલુ કર્યુ ...ને યાદ ...Read More
ફરે તે ફરફરે - 54
ફરે તે ફરફરે - ૫૪ "હેરાફેરી"ફિલમની કારમા જેમ આઠ સરદાર ભરાયા હતા ને ઉધાડ બંધ થતી હતી તેવી હાલત અમારી હતી..બે સીટને ઓપન કરી બે એરપોર્ટ સાઇઝ બેગ એક નાની બેગ ખાવાના થેલાઓ થી ભરેલી ગાડી .....ત્રણ થરી સીટો વાળી એસ યુ વી હોવા છતા હાઉસફુલ હતી..અંદરથી સેન્ટ્રલ લોક કરેલુ એટલે બહાર તો કોઇ પડવાનુ નહોતુ...પણ વાતમા ગરમાટો લાવવામાટે આવા મીઠા મરચા સહુ લેખકે ભભરાવવા પડે તો મને પણ છુટ આપો...! હ્યુસ્ટનની બહાર હાઇવે પકડી ને ગાડી પુરપાટ ઉપડી... ત્યારે જાણે શાહી સવારી નિકળે ને રસ્તા સાફ મળે તેમ અમને પણ રસ્તાની સલામી મળી. સાઇઠ માઇલ પછી લિંકન ...Read More
ફરે તે ફરફરે - 55
ફરે તે ફરફરે - ૫૫ “વીચ એટલે ડાકણ..." “હાં તો? મે ફોલ નુ પુછ્યુ તો ના પાડી હવે ડાકણ ચાકણ ચળીતર નુ પુછી લંઉ એટલે આપણને એમ નો થાય કે જ્ઞાની ન થયા...!" ગુગલ મહારાજ જવાબ આપો અમથા તો બહુ ફડાકા મારો છો કે બહુ અબજ માહિતી છે....તો વિચીતા મા કોઇ આવો કિસ્સો બનેલો ?જેના ઉપર થી આવુ નામ પડ્યુ?" ગુગલ મહારાજ પણ ગાંજ્યા જાય એવા નથી એટલે આખો કિસ્સો કાઢીને આપ્યો, લ્યો ચંદ્રકાંત જાણી લો આખો ઇતિહાસ.. તોબુ નામની વીચ ૧૮૬૦મા અંહીયા રહેતી હતી તે "ઇંડીયન"હતી (આ લોકો રેડ ઇંડીયનને આજે પણ ઇંડીયન જ કહે છે) પણ ...Read More
ફરે તે ફરફરે - 56
ફરે તે ફરફરે - ૫૬ મેક્સીકનોની મુળ ભાષા કઇ એ મને ખબર નથી ,નથી અમેરીકનો સમજી શક્યા એટલે ત્યાં જેમ રોહિંગ્યા મુસલમાનોએ જેમ ધુસણખોરી કરી પછી એ લોકો અંદર અંદર એની ભાષામા વાત કરે એટલે આપણે આપણે નહોતા સમજ્યા એમ આ મેક્સીકનો આજે પણ અમેરીકામા અંદર અંદર વાત કરે ત્યારે સ્પેનિશ નહી પણ પોતાની નેટીવ ભાષામા વાત કરે છે એ અમેરિકનો નથી ઉકેલી શક્યા.. એ લોકોને એની બહુ પડી પણ નથી કારણકે બહુ આંદોલનો કરી લાખો હબસીઓના બલિદાન પછી તેમને આઝાદી મળી છે એટલે હવે સેક્ન્ડ તો સેક્ન્ડ સીટીઝન બની ટેસથી જીવે છે પણ આ મેક્સીકનો તો બીચારા ...Read More
ફરે તે ફરફરે - 57
ફરે તે ફરફરે - ૫૭ "ભુખ ને લીધે સરદારો ઉપર હુમલો કરવાની જે વાત ગઇ કાલે લખી હતી કઇ રીતે વ્યાજબી ગણાય ? " કેપ્ટન બોલ્યા. “એક તો ત્રણ વાગે ભુખને સાચવી સાચવીને ઉદિપ્ત કરી હતી તેમા અમરેલો નડ્યો એટલે લોહી ભલે વાણીયાનુ હોય પણ ધગે તો ખરુ ને ? એટલે એવુ લખાઇ જાય મુળ તો તમને ઉશ્કેરવા કહેવાનુ હતુ જમવા ઉપર તુટી પડજો તને બદલે લોચો થઇ ગયો ..જો ભાઇ મારા મિત્રો મને હંમેશા માફ કરે જ છે એટલે ટેંશન ન કર..અને આમ ચારે બાજુ નજર કર...લાગે છે ને તરણેતરના મેળા જેમ પાઘડીઓયાવનો મેળો....?ચારે બાજુ કી હાલ ...Read More
ફરે તે ફરફરે - 58
ફરે તે ફરફરે - ૫૮ પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છું ત્યાં જે મન ભરીને દ્રશ્યો માણ્યા એનુ શબ્દાંકન જરૂર ટુકુ જ પડશે મારી સાથે મારા કલમગુરૂ આદરણીય કનુભાઇ સુચક સ્થાપત્ય શિલ્પને શબ્દ દેહ આપી શકે છે .જીવંત બનાવી શકે છે. આ ગીત ગાતા એક એક પહાડ અને પથ્થરો ને મારી કલમમા પુરી તાકાતથી ઉતારવાની મહેનત કરીશ.... લગભગ ચાલીસ વરસ પહેલાં નક્કી કર્યુ કે આ ઉમ્મરે ચાર ધામનો ચકરાવો કરી લેવો…એ સમયે દેવીબેન પ્રવાસ મંડળીમાં જોડાઇને અમે એ પ્રવાસ બન્ને જણે કર્યો હતો ત્યારે પહેલી વખત યમનોત્રી અને કેદારનાથ સૌથીકઠીન પ્રવાસ કર્યો ત્યારે આ ચંદ્રકાંત કડધડે હતા ...Read More
ફરે તે ફરફરે - 59
ફરે તે ફરફરે - ૫૯ અદભુત કુદરતી નજારો જોઇ કલાકની હીલી રાઇડ પછી અમે અલરોસા પહોંચ્યા ત્યારે રાતના વાગી ગયા હતા... જરાઠેકાણે પડ્યા પછી રાતના દસવાગે આ લખવા બેઠો ત્યારે અમે ૮૫૦૦ફુટની હાઇટ ઉપર હતા .ઉંચાઇને લીધે બ્લડપ્રેશર થોડુ વધી ગયુ હતુ માથુ પકડાઇ ગયુ હતુ રૂમ બહાર હાડ થીજવે તેવી ઠંડી હતી...અંદર ગોદડાઓ વચ્ચે ગોટમોટ થઇ લખવા બેઠો હતો...આ બધ્ધા શહેરો મેક્સીકોની બોર્ડર ઉપર છે. કેટલીક દુકાનો હજી ખુલ્લી હતી બાકી બધુ ધબડક બંધ.. હોટેલનાં ઓપરેટરથી માંડીને સ્ટાફ એકદમ ઇંડીયન લાગ્યો..! મારી સાથે ચાલતા રૂમબોયને પુચ્છુ પણ ખરું .. ઇંડીયન ..? નો મેક્સીકન સર.. શરીર ગઠીલા .. ...Read More
ફરે તે ફરફરે - 60
ફરે તે ફરફરે - ૬૦ વહેલી સવારે અલરોસાની હોટેલમા નાસ્તા કરી સામાન ગાડીમા મુકી ચેક આઉટ કર્યુ ત્યારે વાગ્યા હતા.. ગુગલકુમારી આજે મીઠા અવાજે અમને ઠપકો આપતી હોય કે "શું અટલા વહેલા વહેલા દોડો છો જરાક તો જીવને જપ રાખો..."એવુ મને લાગ્યુ.વીસેક મીનીટના ડ્રાઇવ પછી ચેકપોસ્ટ આવી મીલીટરી ના જવાને કડક પુછપરછ પછી કડક સુચના આપી ..."નો લેફ્ટ નો રાઇટ નો સ્ટોપ નથીંગ ઓકે ગો સ્ટ્રેટ...એન્ડ નો સ્પીડીંગ ઓનલી સ્પીડ યુ ગો ૩૦ માઇલ્સ... મિલિટરી ઓપરેશન ઇઝ ગોઇંગ ઓન..." એક તો કડદમજી જેવા છ ફુટ ઉપરનાં કડક ચહેરાને જોઇને જી જી થઇ જાય બીજું હાથમાં ઓટોમેટીક ગન…! મારાથી ...Read More
ફરે તે ફરફરે - 61
ફરે તે ફરફરે - ૬૧ જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરતા લખતા હતા"મંદ મંદ સમીર લહેરાતો હતો ..પુર્વના ધીરે ધીરે લાલીમા પ્રગટ થતી હતી..વૃક્ષો આળસ મરડીને જાણે જાગી રહ્યા હતા..પંખીઓ કલશોર કરતા આકાશમા વિહરી રહ્યા હતા .ઘાસમા ઝાકળબિંદુ ચમકી રહ્યા હતા.."બધ્ધી વારતામા સવાર પડે ને પડે જ..ઉપર લખ્યુ થોડુ ઉંચુનીચુ કરીને લેખકો લખે જ.." અમારેય સવાર આવી જ પડી હતી પણ વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ જાજાની હાલતમા હોટલની રુમમા બાથરુમ સોરી વોશરુમની ચારે બાજુ ટોળા વળી ચિંતીત દશામા સહુ ઉભા હતા ત્યારે વોર રુમ જેવી દશા હતી...આમા મંદમંદ સમીર ક્યાંથી આવે ? આ એક કુદરતી દબાણ એક જ ...Read More
ફરે તે ફરફરે - 62
ફરે તે ફરફરે - ૬૨ હાઇવે ઉપર ૧૨૦માઇલની ઝડપે અમે આગળ ધસતા હતા ત્યારે રસ્તાથી દૂર લોરીયેલનો મોટો નજરે ચડ્યો "જુઓ આ બધ્ધા લોરીયેલ કોસ્મેટીકનો મધર પ્લાંટ છે અહીયાથી બલ્કમા દરેક આઇટેમ બની દેશ વિદેશમા જાય છે " થોડા આગળ નિકળ્યા એટલે રેમીંગ્ટન નો પ્લાંટ આવ્યો .. “ ઓહ … નો . બેટા મારા મોટાભાઇએ મનેજીંદગીમાં એક જ ગીફ્ટ આપી હતી એ નાનકડુ પોર્ટેબલ ટાઇપરાઇટર , ઇંગ્લેન્ડથી ડાર્ક બ્લુ કલરનું નાનકડુ એ રેમિંગ્ટનનું ટાઇપરાઇટર મારી બિસનેસ લાઇફમાં બહુ કામ લાગેલું.. મોટી મોટી કંપનીઓને માર્કેટીંગ માટે સેલ્સ લેટરએનાથી જ લખેલા અને કેટલીયેવાર એનાંથીલીગલ નોટીસ પણ મેં એનાઉપર લખીને જ ...Read More