Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આવી વસંતપંચમી ને શરૂઆત થઈ વસંતની,
પૂજા કરી માં સરસ્વતીનીને શરૂઆત થઈ વસંતની
ઠંડી થઇ ઓછીને લાગતી બપોરે થોડી તડકી
લો શરૂઆત.......
પાંદડાં પીળા પડી ને ખરવા રે લાગ્યા
જાણે ઓઢી વનરાજી એ લાલ - પીળી ઓઢણી
ખરી જવાનું દુઃખ ભૂલીને ખીલવાનો ઉમંગ ભરી
લો શરૂઆત.............
ખીલી રહી વનરાજી કેવી કુંપળ,કળી,પુષ્પ બની
કુંપળે ખીલ્યા પાંદડાને ફૂલો એ ફોરમ મહેકાવી
શોભે રૂડો કેસુડો ફૂલોનો સંપૂર્ણ શણગાર સજી!
લો શરૂઆત થઈ.........
સવારે વાતો પેલો વસંતનો મીઠો મારુત,
બપોરના થોડા તડકામાં મીઠો લાગતો મારુત,
ઉડતી બપોરે ધૂળની રે ડમરી ને સાંજે મીઠીરે ઠંડક
લો શરૂઆત થઈ............
આંગણે આવ્યા મોઘેરા મહેમાન બની પક્ષીઓ,
જુના માળા ખાલી કરીને બાંધે નવા માળા પક્ષીઓ ચીં ચીં કરતી સોર મચાવે ને બચ્ચા ઝીણો સુર
રેલાવે.... લો શરૂઆત થઈ.........

thakorpushpabensorabji9973

🧠❤✍🏻

jigyasusaini2900

"ધર્મ, કર્મ અને જાત ત્રણેય માણસાઈ છે,
મને તો વાત માત્ર આટલી જ સમજાઈ છે..."

dipika9474

dr.bhairavsinhraol9051

एक चेहरा आँखों के सामने बार बार आता है,
जब भी सोने जाता हूँ कमबख्त पूरी रात जगाता है।।
लोग कह्ते हैं भुला दे उसे ,मेरी तो जान निकल जाती है
जब ये ख्याल तक दिल में आता है।।

yashsingh949094

ना जाने कैसा मुगालता है तुझे,
बार बार रब बदलने का शौक नहीं है मुझे 😇

yashsingh949094

आप,सामनेवाले पर जितना विश्वास करते हैं जरूरी नहीं,सामने वाला भी आप पर उतना ही विश्वास करता हो"
-----डॉ अनामिका------

rsinha9090gmailcom

क्यों आये थे जिंदगी में बहार बन के

जो जाना ही था हमें तन्हां छोड़ के

कूचा ए दिल को यूँ ख़ार कर के

spismynamegmailcom

1st saheri mubarak.... 🌹 good morning 🌞

mrsfaridadesar

એના વિના આ કેશુડો હલતો નથી.
પવન આવે છે,છતાં એ ખરતો નથી.
એકવાર અડકીને હાથેળીમાં તો લે.!!
પછી રંગે રમાડ્યા વગર છોડતો નથી.
- વાત્સલ્ય

savdanjimakwana3600

कुछ शोधकर्ताओं का मानना ​​है दुनिया के अन्य हिस्सों में फैलने से पहले यूरोप में विकसित हुए होंगे।

mbh8611

Complete 100k Views.....🎉🎉

Thank You All 🙏🏻🙏🏻

chavda0110

મજા જિંદગી જીવવાની મરી જાય
બધાને બધું જોઈતું જો મળી જાય
બ્રિજેશ પંચાલ

rakesh

🔥🔥🔥

mehul770

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

Once you start facing your fear, it bestows you with courage, self-awareness, wisdom, preparedness, humility and vigilance, but also it is crucial to differentiate between healthy and unhealthy fears. Healthy fear contributes to our growth while, unhealthy fear would lead you to jealousy, anxiety and other irrational disorders. Fear also can be very powerful catalyst for character development when handled correctly. 💀🔥🦹‍♀️



Hope you find our daily musings innovative and engaging ... your precious responses are most awaited.. please do write me back without fail.. it means a lot!! ✍️🙏



Read, Relish n Share.. 👇👇👇

https://swatisjournal.com/do-we-need-fear-in-our-lives-daily-words

swatisjournal

chand mubarak

mrsfaridadesar

भूखे को खाना खिलाओ,
ओर खुद भूख का अहसास करो।
रोजा ये सिखाता हे।
रमजान मुबारक

mrsfaridadesar

Good afternoon

muzammilshaikh7828