Quotes by Rakesh Thakkar in Bitesapp read free

Rakesh Thakkar

Rakesh Thakkar Matrubharti Verified

@rakesh
(53.5k)

મજા જિંદગી જીવવાની મરી જાય
બધાને બધું જોઈતું જો મળી જાય
બ્રિજેશ પંચાલ

લેવો પડયો છે ભાર ન કોઈ પ્રકારનો,
આભાર માનું એટલો પરવરદિગારનો
– ડો. પ્રણય વાઘેલા

🌹🙏सु-प्रभात 🙏♥️

✍️जिंदगी जीने के लिए अनेक तरीके हो सकते हैं मगर सर्वश्रेष्ठ तरीका वही है, जिससे स्वयं को संतुष्टि मिले और दूसरों को कष्ट न पहुंचे...
🙏 जय श्री कृष्णा 🙏

Read More

ઇશ્ક નાદાનો કા હૈ ખેલ હમ હી કહેતે થે,
ઔર ફિર હમને એક રોજ યે નાદાની કી!
અનામી

अगर आप किसी भी व्यक्ति के अन्दर बुराई खोजने की इच्छा से देखते हैं तो आपको जरूर मिल जाएगी। -अब्राहम लिंकन

સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા
દિનેશ ડોંગરે 'નાદાન'

જોકર કહે છે કે સમય જોયા વગર ગમે ત્યાં કારણ વગર હસી નાખું છું અને મારા દુશ્મનોને હરાવી દઉં છું
#Joker

કરશે નહીં જો માનવ પર્યાવરણની રક્ષા,
ગૂગલમાં જોવા મળશે જંગલ નદી ને ઝરણા
અંકિતા મારું જીનલ

આંસુની વાત ટૂંકમાં કેવી રીતે કહું?
ઓ દોસ્તો, આ સાત સમંદરની વાત છે
રુસ્વા મજલૂમી

રાત કો વક્ત ચાહિયે ગુજરને કે લિયે
સુરજ મેરી મરજી સે નહિ નિકલેગા