The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
Check out @rppatel1in's Tweet: https://twitter.com/rppatel1in/status/859947895025520640?s=09
Check out @rppatel1in's Tweet: https://twitter.com/rppatel1in/status/859693879821557760?s=09 #HeandShe in #bookfair2017 ગુજરાતીઓ બુક ફેર માંથી બુક ખરીદે કે ના ખરીદે પણ ફુડ કોર્ટ માંથી ફાસ્ટફુડ અવશ્ય ખરીદે https://t.co/vJX6DXIc1N
मिलता तो बहुत कुछ है इस ज़िन्दगी में बस हम गिनती उसी की करते है, जो हासिल ना हो सका... -- Nidhi Dave Shared via Matrubharti.. http://matrubharti.com/ebite/954
ભુતો ના દેશો મા તમે આવો, નવા પ્રેમી ને તમે મળો , વાંચો મારી " મને ન ભુલીશ " વાતાઁ અને મળો અેક અેવા પ્રેમી ને કે જે પોતાની પ્રેમીકા માટે જાન આપી દે છે. આ વાતાઁ મા દોસ્તી પણ ઘણુ સમજાવે છે. તો વાંચો મારી અેક અનોખી કથા " મને ન ભુલીશ " .
દરેક વખતે આમ મન ને મનાવવા કરતા ક્યારેક મન નું માનવું પણ જોઈએ.
દરિયો દરિયો શું કરો છો..?? ડૂબનારા તો આંખોમાં પણ ડૂબી જાય છે..!
lovely memories
always look and found god all world
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/5Yfl4Y83nvI5GpHU1jRSej
आप सभी को गुजरात दिवस की शुभकामनाएं G-Gainfully - लाभप्रद तरीके से U-Ubiquitously-सवँव्यापकता पुणँ J-Jocund-आनंद-उल्लास A-Absolute majority- बहुलक R-Readily-स्वेच्छासे A-Adiaphorous- उदारवादी भाईचारा T-Tactful- नितीगत चतुर D- Divine-दीव्य A- Auspicious -कल्याणकारी Y- Year -वषँ Inspirable Gujarat Day
Read my book "જીવન રસ" on MatruBharti App. http://matrubharti.com/book/9387/
અઢળક શ્રધ્ધાળુઓથી તુ દિલથી પુજાયો છે તું પથ્થરનાં ઘરમાં ને પથ્થરમાં શોધાયો છે તને ખબર છે? તારા પુજકો તારો શું ભાવ આંકે છે ભગવાન થઈ તું મુર્તીના ભાવે ખરીદાયો છે. કેટલી ખોટી ઘટનાં ઘટે છે આ ધરતી પર તું ક્યાં કદીય એકેય દી અહિંયા ડોકાયો છે? મારી જેમ તનેય દુરના ચશ્મા લાગે છે આટલું અણગમુ થવા છતાં તું આભમાં રોકાયો છે તું જોવે છે? અનુભવે છે? આ બધું કે અજાણ છે કે આ કળિયુગથી કળિયુગમાં તું ખુદ મુંઝાયો છે અસ્તિત્વ હોય ને સમય મળે તો આવજે અહીં પછી એમ નાં કેતો તને અજાણ રખાયો છે
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser