Quotes by THE MEHUL VADHAVANA in Bitesapp read free

THE MEHUL VADHAVANA

THE MEHUL VADHAVANA Matrubharti Verified

@red1meetgmail.com023533
(43)

હું 'સમય' લઈને આવી રહ્યો છું! આપ સૌ માટે એક અદ્ભૂત અને અલગ પ્રકારથી લખવામાં આવેલી લઘુનવલ "અંતિમ ક્ષણો"
મારા દ્વારા લખાયેલી લઘુનવલ પુસ્તક સ્વરૂપમાં.(પ્રથમ પુસ્તક) ટૂંક જ સમયમાં આવી રહી છે.

Written By @themehulvadhavana
Published By @nexusstories2016

https://www.instagram.com/p/C0EV_qIMaX1/?igshid=MzRlODBiNWFlZA==

Read More

THE MEHUL VADHAVANA લિખિત વાર્તા "ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19939256/bhinjawali-ek-vyatha-prem-ni-5

Read More

THE MEHUL VADHAVANA લિખિત વાર્તા "ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19938726/bhinjawali-ek-vyatha-prem-ni-4

Read More

THE MEHUL VADHAVANA લિખિત વાર્તા "ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19938655/bhinjawali-ek-vyatha-prem-ni-3

Read More

THE MEHUL VADHAVANA લિખિત વાર્તા "ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19938500/bhinjawali-ek-vyatha-prem-ni-2

Read More

""હું તો એકલો રંગાઈ ગયો""

જગની ખટ-પટ છોડીને,
ખુદના દોષ શોધીને,
મન મેલું મારું ધોઈને,
હું તો મુજમાં સમેટાઈ ગયો..

મીત-પ્રીતને ખોઈને,
જીત-હારથી ઉઠીને,
આતમ દોરા બાંધીને,
હું તો ચિતમાં ગૂંથાઈ ગયો..

ભીતર ધૂણી ધખાવીને,
કાળી રાખ ખંખેરીને,
નભની હટો માંડીને,
હું તો અંતરે સંકોચાઈ ગયો..

મોહ-માયા બધી મૂકીને,
લોભે તાળા મારીને,
શ્વેત રંગમાં ડૂબીને,
હું તો એકલો રંગાઈ ગયો..

-મેહુલ વઢવાણા 'માધવ'

#સામાજિક #પ્રેમ #કવિતા #themehulvadhavana #love #poetry #social

Read More

THE MEHUL VADHAVANA લિખિત વાર્તા "ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19938447/bhinjawali-ek-vyatha-prem-ni-1

Read More