The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
ૐ નમઃ શિવાય 🙏🌺🙏 🙏બધાને મહાદેવ હર 🙏
दूरियों में ही परखे जाते हैं रिश्ते वरना आंखों के सामने तो सभी वफादार होते है.. ❤
Best Orthopedic surgeon in Lucknow - Dr Saif N Shah Are you tired of living with joint pain? Look no further than Dr. Saif N Shah, the best orthopedic surgeon in Lucknow! With expertise in joint replacement surgery, knee replacement, hip replacement, and sports injury treatment, Dr. Shah can help you get back to living your best life. Don't let joint pain hold you back any longer - contact Dr. Saif N Shah today to schedule a consultation. Visit Now :- https://goo.gl/maps/Nz2KmRYjFNhqgR3Y9 . #OrthopedicSurgeon #JointReplacementSurgeon #KneeReplacement #HipReplacement #SportsInjuryTreatment #Lucknow #DrSaifNShah
એક પ્રભુ તારુ શરણ દરેક દદૅનો અંત🙏🏻🙏🏻
https://youtu.be/DVDA7h67i0w व्यान मुद्रा की विधि एवं स्वास्थ्य लाभ vyan mudra method & health benefits please Subscribe YouTube Channel @BHRAMGYAN
good morning 🌄
भेट होते आपली जेव्हा, होठातून शब्दच निघेना,,,,,, कारण,,, आपल्याला डोळ्यांच्या संवादालाच वेळ पुरेना...............!!!
समभाव मतलब द्वेष की जगह द्वेष नहीं हो और राग की जगह राग नहीं हो। - दादा भगवान अधिक जानने के लिए: https://dbf.adalaj.org/JNSFYKVe #attachment #abhorrence #lifelesson #lifelearning #selfimprovement #selfhelp #hindiquotes #spiritual #spiritualquote #quoteoftheday #quotesaboutlife #dadabhagwanquotes #dadabhagwan #dadabhagwanfoundation
मुसाफिर ,गौर करना,,,, हर किसी पर ना तू एतबार करना,,,,,,,,, जो कुल्हड़ वाली चाय पिला सके,,,,, उसी से बस तू प्यार करना...........................! Good morning,🙂🙂🙂
अज्ञानादित्यतोऽन्यत्वं सदसीति निवर्त्यते ॥एतावद् ध्यमृतत्वं न किंचिदन्यत् सहायकम् ।ज्ञानस्येति ब्रुवच्छास्त्रं सलिङ्गं कर्म बाधते ॥सर्वेषां मनसो वृत्तमविशेषेण पश्यतः । It's a thrill to fulfill your own childhood dreams, but as you get older, you may find that enabling the dreams of others is even more fun.
મરજીવાને મોતી મળી ગયાં, એમ તમે મને મળી ગયાં, ઉંડે સુધી તરતા ગયાં, અમે ઘણાં કષ્ટો વેઠતા ગયાં, તળીયે સુધી પહોંચી ગયાં, આમ કિમતી મોતી મળી ગયાં, મોતીને હાથમા લઇ ગયાં, એને જોઈને કષ્ટો દુર થઈ ગયાં, મરજીવાને મોતી મળી ગયાં, એમ તમે મને મળી ગયાં.. મનોજ નાવડીયા
हर हर महादेव 🌹
આજે "પ્રેરણા પંથે" પુસ્તકનું કવર પેજ આપ સર્વેની સમક્ષ મુકવાનો આનંદ,રાજીપો. 🌸 🌺બા બાપુજી અને સર્વે ગુરુજનો ના ચરણોમાં પ્રણામ🙏🏻 •નવા પુસ્તકની જાહેરાત બાદ અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આપ સર્વેનો ખુબ ખુબ આભાર. તમે ભારે ઉત્સાહ અને ઉમંગથી "પ્રેરણા પંથે " નું પ્રિ-બુકીંગ મો: 9601361817 મેસેજ કરી કરાવી શકશો. પહેલા 10 ઓડૅર 17% discount સાથે. જલ્દી આપનો ઓર્ડર કન્ફ્રર્મ કરાવશો. #gujaratibook #novel #newbook #preranapanthe #girimalsinh
*ઈમોજી.....* આજકાલ બદલાયો વ્યવહાર રૂબરૂમાં નહીં સોશ્યિલ મિડિયામાં મચી ધૂમ .. વાત વાતે સેન્ડે...અરે મોકલે... ઈમોજી ને સ્ટીકરનાં ઢગલા હસવું કે રડવું સમજાય નહીં.. જાત જાત ને ભાત ભાતનાં ઈમોજી શબ્દોનું સ્થાન ખુંચવી બેઠાં.. ગમ્યું લાઈક કર્યું.. થમ્બ બતાવ્યો.. ચહેરાના વિવિધ હાવ ભાવ કે લાગણીનું પ્રદર્શન બધું બતાવે ઈમોજી.. તમને ન સમજાય તો કહેશે... પીજી... ન સમજ્યાં? અરે! પુઅર ગાય.. ગાય એટલે શિંગડા વાળી નહીં જો જો હો તમે પાછાં ગેરસમજ ન કરતાં.. ગાય...અંગ્રેજીમાં ..માણસ. ગરીબ માણસ નહીં.. રે.. બિચારો ...... હવે તકલીફના આપો મગજને જે છે સ્વીકારી લો નહીં તો.. આવશે નવાં ઈમોજી... અરે! તોબા તમારા ઈમોજીથી.. ના! વાહ...નવા ઈમોજી... ગુડ વન.. બરાબર ને?© "કાજલ" કિરણ પિયુષ શાહ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser